મુંબઈ,ઓ મારી પ્યારી મુંબઈ !

નવેમ્બર 28, 2008 at 4:52 પી એમ(pm) 13 comments

 

 

Mumbai BeachGanpati VisarjanGateway Of India

મુંબઈ,ઓ મારી પ્યારી મુંબઈ !

મુંબઈ,ઓ મારી પ્યારી મુંબઈ,
ઘાયલ કરી હતી આંતકવાદીઓએ પહેલા તને,
જુના ઘા રુંજાયા નહી ‘ને ફરી ઘાયલ કરી તને,
તાજ મહલ હોટેલ જે છે તાજ તારો,
ઓબરોય હોટેલ, જેમાં વિષ્વના મહેમાનો લે સહારો.
ગુનશોટ અને ગ્રનેડો ફુટતા, બન્ને બરે છે આજે,
આંતકવાદી માનવીઓએ હત્યા કરી ફરી આજે,……મુંબઈ….૧
લીઓપોલ્ડ કેફેમાં ભોજન જમતા નિર્દોશ માનવીઓ પર હુમલો કર્યો એમણે,
કામા હોસપીતાલના દર્દીઓની દયા ના રાખી એમણે,
હબાડ હાઉસ જ્યુઈસ સેન્ટરમાં હોસ્ટેજો કર્યા એમણે,
અરે, પેટ્રોલપંપ પર હુમલો કરી નુકશાન કર્યું એમણે,….મુંબઈ…..૨
ગુનફાયર ‘ને ગ્રેનેડોથી છત્રપતિ શીવાજી રેલ્વે સ્ટેશન પણ ભય-નુકસાનથી હલી ગયું,
પોલીસ ઓફીસરો સાથે અનેક માનવીઓ શહીદ થયાનું સાંભળ્યું,
 હત્યાચાર હોય ભલે સાત કે દશ સ્થાને, આખરે તો નગર પ્યારૂ કેદી થયું
૨૦૦૮ની નવેમ્બર ૨૬થી શરૂ થયેલ ઘટનાનો અંત ક્યારે,પુછું હું એવું,……મુંબઈ….૩
મોટી બોટમાંથી નાની સ્પીડબોટોથી આવી આંતરવાદીઓએ આવું કર્યું,
હોય ભારત વિરોધી બહારના કે અંદરના, આખરે નુકસાન તો થયું,
લોહી વહી ગયું, મુંબાઈ ભયભીત થયું, શા કારણે ઈરાદો હતો આવો ?
કોણ જાણે એ ? કિન્તુ, ઘયાલ નગરીની વેદનાનો કેમ અંદાજ કરવો ?….મુંબઈ….૪
મુંબઈ, તારા રૂદન સાથે વહે દર્દભર્યા મુજ હૈયાના નયને આસું,
ખીલશે ફરી તું, અને હશે મુજ નયને હરખના આસું,
આંતકવાદીઓની હારમાં જીત હશે તારી,
ફરી હશે તું, પ્યારી મુબઈ મારી !…….મુંબઈ….૫
કાવ્ય રચના….નવેમ્બર,૨૭.૨૦૦૮        ચંદ્રવદન
 

બે શબ્દો

મુંબઈમા આંતકવાદીઓએ હુમલો કર્યો…એનું ટીવી પર જાણ્યું ,,,,ત્યારબાદ,
ફોટાઓ સહીત વિગતો જાણી ઘણં જ દુઃખ થયું……બસ, આવી હાલત રહેવાયું
નહી ત્યારે જાણેલું બધૂં જ શબ્દોમાં કાવ્યરૂપે લખ્યું…..એને કાવ્ય ના ગણો તો
વાંધો નથી, પણ વાંચી મારા હ્રદયભાવોનો સ્વીકાર કરશો તો મને આનંદ થશે.
ચંદ્રવદન
Advertisements

Entry filed under: કાવ્યો.

“થેન્ક યુ ” તમને, “થેન્ક યુ ” સૌને હાથીનું કબ્રસ્તાન

13 ટિપ્પણીઓ Add your own

 • 1. ambalal. mistry  |  નવેમ્બર 28, 2008 પર 8:23 પી એમ(pm)

  i agree with your thiught

  જવાબ આપો
 • 2. pragnaju  |  નવેમ્બર 28, 2008 પર 9:27 પી એમ(pm)

  ————-

  જવાબ આપો
 • 3. Ramchandra Prajapati  |  નવેમ્બર 29, 2008 પર 5:32 એ એમ (am)

  Few Guys will be distube the whole Human being life system.

  જવાબ આપો
 • 4. Amit  |  નવેમ્બર 29, 2008 પર 9:39 એ એમ (am)

  Salute the daring commandos ! ! !
  I salute to these brave commandos, they put their lives on hands to save our lives.

  જવાબ આપો
 • 5. rekha sindhal  |  નવેમ્બર 29, 2008 પર 9:50 એ એમ (am)

  very disturbing act. your feelings are very true.

  જવાબ આપો
 • 6. chandravadan  |  નવેમ્બર 29, 2008 પર 2:29 પી એમ(pm)

  VINODBHAI PRAJAPATI had posted the comments for this Post elsewhereon the Site & so the comments are REPOSTED here>

  20. Vino0d Khimji Prajapati | November 29, 2008 at 10:58 am
  9 trrorist Finishedn and one arrested !

  Edit Comment
  21. Vino0d Khimji Prajapati | November 29, 2008 at 11:02 am
  9 trrorist Finishedn and one arrested ! more than 5,000 Mansone marvano Plan hato parantu Aapna Janbaj commando and ATSna javanoye AA Khuvari bachavi lidhi chhe. Salam Bahadur Jawano Karodo Salam !!! Vande Matram ! vinod Khimji Prajapati. 3, Vinod Khimji Road, Kurla Mumba-70.

  Vino0d Khimji Prajapati | November 29, 2008 at 10:53 am
  Salam Mumbai Na bhadur AT%^Sna sabhyone, Salam Camando ne jemne potana Jani ni Kurbani Aapi Chhe.

  Leave a Comment
  Name Required

  Email Required, hidden

  Url

  Comment

  Some HTML allowed:

  Trackback this post | Subscribe to the comments via RSS Feed

  જવાબ આપો
 • 7. Ramesh Patel  |  નવેમ્બર 29, 2008 પર 6:25 પી એમ(pm)

  ભારતના શૌર્યવાન સપૂત સંતાનો એવા કમાન્ડો, મીલેટરી જવાનો, ફાયર બ્રીગેડ કે જેઓ જાન હથેલીમાં
  રાખી, આતંકવાદના સફાયા માટે મેદાનમાં બહાદૂરીથી ઉતર્યા, તેમને ગર્વ અને આદર સાથે આ
  “રણભેરી” રચના અર્પણ.
  મા ભારતીના લાલ થઈ આવો જંગમાં સાથે મળી ઝૂકાવીએ,
  રમેશ પટેલ(આકાશદીપ)

  2- રણભેરી
  વાગે રણભેરી ને ગાજતું ગગન, ના ઝૂકજે દેખી દુશ્મનોનાં દમન
  તારો ભરોસો રે ભગવાનને અટલ, અપલક અવનિ નીરખે તારું શૂરાતન
  જુસ્સાથી જંગ તમે ખેલજો જવાન, દીધી છે આણ ધરી સૂરજની શાખ
  ગજાવજો સમરાંગણ શૌર્યથી દિનરાત, રચજો કીર્તિગાથા માભોમને રે કાજ
  માનવતાએ આજ દીધો તુજને મહાસાદ, યુધ્ધ એજ માનજો હવે કલ્યાણ
  જુલ્મોને આપવા સવાયો જવાબ, સમરાંગણે શૂરાઓ આજ કરજો પ્રયાણ
  દાવપેચી દુશ્મનોએ ધરિયાં બહુરૂપ, શતરંજની ચાલથી ખેલશે રે દાવ
  શૌર્યથી શોભાવજો સિંહકેસરીની કાયા, ધર્મપથથી રાહે ઝીલજો રે ઘાવ
  આ ધરણીએ પાયાં પ્રેરણાનાં પાન, જાગો રે જાગો મા ભોમના સંતાન
  આતતાયી ઠેરઠેર ખેલે રે અગન, મસ્તકે કફન બાંધી ખેલો રે જવાન
  સુણજો માભોમના અંતરના સાદ, જંગમાં ઝુકાવો લાલ કરતા સિંહનાદ
  ધ્રુજાવજો ધરણી ને શત્રુઓના હામ, રખોપા કરજો તમે ભારતીના લાલ
  દીઠા તારા બાહુમાં હસ્તીનાં રે બળ, રોમરોમ પ્રગટે સાવજના શૌર્ય
  મહા ભડવીર હૈયામાં રાખજો રે હામ, હાક દેજો માનવતાની રાખવાને લાજ
  રમેશ પટેલ ‘આકાશદીપ’

  જવાબ આપો
 • 8. DR. CHANDRAVADAN MISTRY  |  નવેમ્બર 29, 2008 પર 6:54 પી એમ(pm)

  LIFE MUST GO ON
  A Prayer

  Grieve for me, for I would grieve for you.
  Then brush away the sorrow and the tears
  Life is not over, but begins anew,
  with courage you must greet the coming years.
  To live forever in the past is wrong;
  can only cause you misery and pain.
  Dwell not on memories overlong,
  with others you must share and care again.
  Reach out and comfort those who comfort you;
  recall the years, but only for a while.
  Nurse not your loneliness; but live again.
  Forget not. Remember with a smile.

  Relatives of victims of the Mumbai attacks grieve as they wait to pick up bodies from a hospital.

  PRAGNAJUBEN…Your COMMENT on the Site was WORDLESS (Comment No 2 ) but you sent me Emails with LOTS of INFO & fom that I cpy/Pasted this as your COMMENT which can fill the VOID in the WORDLESS COMMENT….. I hope you do not mind this & may you REVISIT the Site & read this.

  જવાબ આપો
 • 9. Vishvas  |  નવેમ્બર 30, 2008 પર 11:37 એ એમ (am)

  jay shri Krishna kaka

  my new post
  હવે તો આપણા ભારતના શૌર્યવાન સપૂત સંતાનો એવા કમાન્ડો, મીલેટરી જવાનો, ફાયરબ્રીગેડ કે જેઓ જાન હથેલીમાં રાખી,આતંકવાદના સફાયા માટે મેદાનમાં બહાદૂરીથી ઉતર્યા અને આખરે આતંકનો અંત આણ્યો.આ માટે તેમને તો બિરદાવવા જ પડે.

  પણ એક સવાલ એ થાય છે કે આવું ક્યાં સુધી થશે…?પહેલા કાશ્મિરમાં બનેલ એક પ્રસંગ વાંચેલ યાદ આવે છે કે એક વખત એક ઈઝરાયેલ જુથ પર ૫ આતંકવાદીએ હુમલો કરેલ ત્યારે તેઓ માત્ર ૬ હતા પણ છ્તા તેઓ લડ્યા તેમાંના બે શહિદ થયા પણ પાંચે આતંકવાદીઓનો સફાયો થઈ ગયો અને તેઓ ચાર તો બચ્યાને.બસ કહેવું એટલું જ છે કે તેઓ ૧૦ કે ૧૨ હતા જ્યારે તે હોટલમાં તો ૫૦૦થી ૬૦૦ લોકો હતા જો તેઓ તેમના પર તુટી પડ્યા હોત તો હાં કદાચ કેટલાક મૃત્યુ પામત પણ તે આતંકવાદીઓના દિલમાં પણ એક ડર તો જન્માવત જ ને.અને આમ પણ મૃત્યુ પામનારનો આંકડો ઓછો તો નથી જ ને.તો પછી શહિદની જેમ લડતા મરવું શું ખોટું.હું હિંસાને સમર્થન નથી કરતો અને યુદ્ધ દરેક વાતનો જવાબ નથી હોતો.પણ આખરે સહનશીલતાની પણ હદ હોય છે અને હા કહેવત છે કે ક્ષમા વીરસ્ય ભૂષણમ પરંતુ એ બહાને આપણી કાયરતાને તો ન જ છુપાવી શકાયને.હા આપણા વીર જવાનો એ મદદ કરી તો શું આપણે આપણી મદદ ન કરી શકીએ.જાણું છું કે બોલવું સહેલું છે અને કરવું અઘરું પણ મુસ્કેલ છે અશક્ય તો નહી જ ને

  Dr.Hitesh

  જવાબ આપો
 • 10. chetu  |  નવેમ્બર 30, 2008 પર 7:57 પી એમ(pm)

  …………………..!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

  જવાબ આપો
 • 11. chandravadan  |  નવેમ્બર 30, 2008 પર 8:12 પી એમ(pm)

  COMMENT No. 10 by CHETNA (CHETU ) is wordless…may be NO WIRDS to describe the TRAGEDY at MUMBAI…..may be not & only Chetu & God Knows !

  But my THANKS for visiting the Site & a step further with her submission of the comment !

  જવાબ આપો
 • 12. Bina  |  ડિસેમ્બર 5, 2008 પર 2:26 પી એમ(pm)

  Something to think about…………..An Olympic shooter wins Gold (Only a game) & Government gives him 3 Crores
  Another shooter dies, fighting with terrorists (Saving our country and our lives) & government pays his family 5 lakhs.
  1. Do not worry about those who have come thru boats… Our forces can easily defeat them. WORRY about those who have come thru votes….
  Those are our REAL ENEMIES….
  2. What a shame and disgrace to every citizen of India that the elite NSG Force was transported into ordinary BEST buses, whereas our cricketers are transported into state of the art luxury buses, these Jawans lay down their lives to protect every Indian and these cricketers get paid even if they lose a match, we worship these cricketers and forget the martyrdom of these brave Jawans. The Jawans should be paid the salaries of the cricketers and the cricketers should be paid the salaries of the Jawans.
  3. An ace shooter shoots and gets gold medal, govt gives 3cr, another shooter dies while shooting terrorist, govt gives 5 lakh. WHO DESERVES MORE? Huh.. This is our India….

  Really great!!!!!!!!!!! Hats off to India !!!!!!!!!!!!!

  Please visit : http://binatrivedi.wordpress.com/
  http://www.vrindians.com

  જવાબ આપો
 • 13. DR. CHANDRAVADAN MISTRY  |  ડિસેમ્બર 5, 2008 પર 3:03 પી એમ(pm)

  A comment for this Post by AMIT was on SUVICHAR & now REPOSComment on ચંદ્ર સુવિચારો by Amit
  Yesterday, December 04, 2008, 9:51:16 PM | Amit
  Terrorist : (Nastik)
  Taj resident owes it to Hanuman Chalisa : (Aastik)

  ‘Hanuman Chalisa’ prayer book and a photograph
  of Siddhi Vinayak helped a stranded resident in the Taj hotel in Mumbai to remain calm as a gun-battle raged between terrorists and security forces outside the hotel.

  “I have my Hanuman Chalisa with me. I have Siddhi Vinayak picture in my room. I have not panicked during the night,” said Deepak, while giving the first hand blow-by-blow account of the high voltage gun-battle at the country’s century-old iconic landmark on Mumbai’s waterfront.
  TED here>>>

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 293,932 hits

Disclimer

સંગ્રહ

નવેમ્બર 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓક્ટોબર   ડીસેમ્બર »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930

%d bloggers like this: