“થેન્ક યુ ” તમને, “થેન્ક યુ ” સૌને

નવેમ્બર 27, 2008 at 7:00 પી એમ(pm) 4 comments

 

 
 

“થેન્ક યુ ” તમને, “થેન્ક યુ ” સૌને

આજ છે અમેરીકામાં “થેન્ક્સ ગીવીંગ ડે “
થેન્ક યુ તમને, ‘ને થેન્ક યુ સૌને,……ટેક
પ્રથમ, થેન્ક યુ મા-પીતાને,
આપ્યો માનવજન્મ આ જગમાં મુજને,…..૧
થેન્ક યુ સૌ ગુરૂજીઓને,
કારાવ્યું સ્નાન, શિક્ષણ- ગંગા ના નીરે જો મુજને,…….૨
થેન્ક યુ પત્ની-સંતાનોને,
આપ્યો પ્રેમભર્યો સાથ જો મુજને,……૩
થેન્ક યુ સગા-સ્નેહીઓ ‘ને મિત્રોને,
આપ્યો માર્ગદર્શનભર્યો સહકાર જો મુજને,….૪
થેન્ક યુ આ ધરતીમાતાને,
દીધું ભરણપોષણ જો મુજને,…..૫
થેન્ક યુ અખિલ બ્રમાંડને,
દોર્યો ભક્તિપંથે જો મુજને,….૬
અંતે, થેન્ક યુ પ્રભુજીને,
” કર્યું આ બધું “ક્રુપા કરી જો મુજને !
 
કાવ્ય રચના…..નવેમ્બર, ૨૪, ૨૦૦૮      ચંદ્રવદન
 
HISTORY of THANKSGIVING CELEBRATION of  AMERICA
In 1621,the Plymouth Colonists & the local Indian Residents of America shared the Autumn Harvest Feast & this is regarded as the 1st THANKSGIVING CELEBRATION. However,a group of British Settlers in 1619 knelt & pledged THANKS in the prayers for their safe arrival to Americacroossing the Atlantic & some of the Historians regard this as the starting of the tradition of THANKSGIVING, This tradition is kept alive in America & this is the DAY OF HAPPINESS in all the Families & now the different family members living far away fro eachother try to meet at one place to celerbrate this occasion, Over the passage of time, the items at the dinner-table have changed but one item originally on the dinner table has remained..^ that is Wild Fowl…TURKEY.
The Asian-Indians & others who had settled down in USA have also started celebrating this day with some items changed to accomodate the Indian taste.
For more details in the THANKSGIVING one can surf the Internet !
CHANDRAVADAN
HAVE A NICE DAY !
 

બે શબ્દો

નવેમ્બર માસના ચોથા અઠવાડીઆનો ગુરૂવાર એટલે “થેન્કગિવીન્ગનો દિવસ “…..અને. આ વર્ષે તારીખ નવેમ્બર,૨૭.૨૦૦૮ના રોજ એ શુભ દિવસ. અમેરીકામાં આ બહું જ ખુશી સાથે ઉજવાતો દિવસ જ્યારે પરીવારના સર્વે એક ઘરે ભેગા થઈ સાંજનું ડીનર એક સાથે બેસી ખાવાનો લ્હાવો લેઈ આનંદ અનુભવે…..આ પ્રમાણે, પ્રભુજીનો પાડ માની, એકબીજા પ્રત્યેનો પ્રેમ  મજબુત બનાવવા આશાઓ હૈયે રાખે છે. આજ છે થેન્કગીવીન્ગ ડે નો મહિમા. આજે, એક કાવ્ય સાથે આ પોસ્ટ પ્રગટ કરતા મને ઘણૉ જ આનંદ થાય છે. તમે આ સાઈટ પર પધારી તમારો પ્રતિભાવ આપશો તો મારા હૈયે ઘણી જ ખુશી હશે !……..ચંદ્રવદન
       HAVE A NICE DAY !
Advertisements

Entry filed under: કાવ્યો.

ચંદ્રપુકારની પ્રથમ એનીવરસરી…1st ANNIVERASARY of CHANDRAPUKAR મુંબઈ,ઓ મારી પ્યારી મુંબઈ !

4 ટિપ્પણીઓ Add your own

 • 1. Vishvas  |  નવેમ્બર 28, 2008 પર 7:17 એ એમ (am)

  jay shri Krishna
  Thank u too kaka,,,

  your new post on najaru lagi has been posted today.if any correction needed pla tell me..

  thank u all.

  જવાબ આપો
 • 2. malji  |  નવેમ્બર 28, 2008 પર 12:44 પી એમ(pm)

  Thanks you Sir, to you too. nice one

  જવાબ આપો
 • 3. pragnaju  |  નવેમ્બર 28, 2008 પર 3:00 પી એમ(pm)

  ‘થેન્ક્સ’નો પ્રતિભાવ કેવી રીતે આપવો, તેનો જવાબ કેવી રીતે વાળવો એ અંગે ઘણા લોકો મીઠી, તો ઘણા લોકો સાદી મૂંઝવણ અનુભવે છે.
  પ્રતિભાવની ગતિવિધી આરંભાય છે.
  મેન્શન નોટ ?
  થેન્ક યુ ?
  ઓકે?
  કે
  વેલ કમ …
  પધારશો [niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક

  જવાબ આપો
 • 4. Vino0d Khimji Prajapati  |  નવેમ્બર 29, 2008 પર 10:53 એ એમ (am)

  Salam Mumbai Na bhadur AT%^Sna sabhyone, Salam Camando ne jemne potana Jani ni Kurbani Aapi Chhe.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 293,932 hits

Disclimer

સંગ્રહ

નવેમ્બર 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓક્ટોબર   ડીસેમ્બર »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930

%d bloggers like this: