ચંદ્રપુકારની પ્રથમ એનીવરસરી…1st ANNIVERASARY of CHANDRAPUKAR

November 22, 2008 at 3:08 pm 28 comments

  chandra-pukar

ચંદ્રપુકારની પ્રથમ એનીવરસરી

 

નવેમ્બર,૨૦૦૭ એટલે ” ચંદ્રપુકાર “નો જન્મ. નવેમ્બર, ૨૨, ૨૦૦૭ના દિવસે પ્રથમ પોસ્ટ ” માનવ જીવન સફર “ના કાવ્ય સાથે આ સાઈટનો જન્મ કે એની શરૂઆત થઈ. આજે શનીવાર,નવેમ્બર,૨૨,૨૦૦૮ અને કારતક વદ દશમનો શુભ દિવસ એટલે ” ચંદ્રપુકાર ” ની પ્રથમ એનીવરસરી અને આ પોસ્ટ પ્રગટ કરતા મને ઘણો જ આનંદ થાય છે. એક ડોકટર તરીકે કામ કરતા મને કોમ્પુટરનો ડર હતો અને એવી હાલતે વેબસાઈટ કે બ્લોગ કરવાનો સ્વપ્ને પણ ખ્યાલ ન હતો. મે,૨૦૦૬માં મે ડોકટર તરીકે નિવ્રુત્તી લીધી ત્યારે મેં ઈમૈલ કરવાનું શીખ્યું. હ્યુસ્ટન, ટેક્સાસ રહીશ મારા મિત્ર વિજયભાઈ શાહએ મને ઘણું જ પ્રોતસાહન આપ્યું અને એમના જ માર્ગદર્શન-સહકારથી “ચંદ્રપુકાર”નો જન્મ થયો. એ માટે હું વિજયભાઈનો હંમેશા આભારીત રહીશ. શરૂઆતમાં ” ગુજરાતી વેબજગત ” માં મારી સાઈટ અજાણી હતી. પ્રથમ સાઈટ પર “હોમ” અને ” ભલે પધાર્યા “ના નામે બે વિભાગો હતા…..ધીરે ધીરે બીજા   ૮   વિભાગો સાઈટ પર થયા. જે થકી, મારી પ્રગટ કરેલી બે પુસ્તિકાઓ, નામે “ત્રિવેણી સંગમ ” અને ” ભક્તિભાવના ઝરણા ” સાઈટ પર પ્રગટ થઈ, અને “જીવન ઝરમર “રૂપે મારો પરિચય,અને “પુસ્તિકાઓ ” નામે વિભાગે મારી બધીજ પ્રગટ કરેલ પુસ્તિકાઓબારેનો ટુંકો ઉલ્લેખ અને “પ્રજાપતિ સમાજ “નામે એક વિભાગ, અને “કાવ્યો ” નામે એક વિભાગે મારા કાવ્યો સાથે ટુંકી વાર્તા અને સુવિચારો મુકાયા. આ પ્રમાણે, કુલ્લે ૧૦ વિભાગો સાથે સાઈટને પુર્ણતા મળી. “હોમ “એ જ મારી સાઈટનું મુખ્ય પાન અને એ પર સમય સમયે નવી નવી પોસ્ટો પ્રગટ કરવાનો લ્હાવો લીધો. પ્રથમ ફક્ત લખાણરૂપે પોસ્ટ મુકી અને ત્યારબાદ, ફોટા/ પીકચર સાથે પોસ્ટોની સુંદરતા વધારી. અહી મારો હેતું એટલો જ કે જે કોઈ સાઈટ પર આવે તેઓ આનંદીત બને. અત્યાર સુધી એક વર્ષમાં કુલ્લે ૬૭ પોસ્ટો પ્રગટ થઈ છે અને સાઈટ પર આવી અનેકે એમના પ્રતિભાવો પણ આપ્યા છે જે માટે મને ઘણી જ ખુશી છે. ” ચંદ્રપુકાર ” સાઈટની એક વર્ષની સફરની વિગતો નીચે મુજબ>>>

 મારા બ્લોગની વિગતો

બ્લોગનું નામ…….ચંદ્રપુકાર

બ્લોગ મેનેજ કરનાર…..ડોકટર ચંદ્રવદન મિસ્ત્રી, લેન્કેસ્ટર, કેલીફોર્નીઆ, યુ.એસ.એ.

બ્લોગ કરવાનો હેતું…….હ્રદયભાવોને કાવ્યો,સુવિચારો, ટુંકી વાર્તામાં તેમજ અન્ય પ્રસાદી

બ્લોગના વિભાગો…….. ” હોમ ” એ મુખ્ય પાન, અને એની સાથે બીજા ૯ વિભગો…

                              ૧ ” કાવ્યો ” નામે મારી હ્રદયની પ્રસાદી

                              ૨ ” જીવન ઝરમર ” માં મારો પરિચય.

                              ૩ ” પ્રજાપતિ સમાજ ” માં સમાજ સાથે કરેલ પત્રવ્યવાહર.

                              ૪ ” પુસ્તિકાઓ ” માં પ્રગટ કરેલી પુસ્તિકાઓ બારે ટુંકો ઉલ્લેખ્.

                              ૫ ” ભલે પધાર્યા ” એટલે સ્વાગત પાન

                              ૬ ” ત્રિવેણી સંગમ ” નામે એક પુસ્તિકા પ્રગટ કરેલ તે !

                              ૭,૮,૯ “ઝરણા ” આ ત્રણ વિભાગે મારી પ્રગટ કરેલી પુસ્તિકા ” ભક્તિભાવના ઝરણા “

એક વર્ષમા “હીટ્સ” યાને ટકોરા…  ૧૯૮૦૦થી વધુ (more than 19800 )

                                આથી, બ્લોગ પર આટલા મહેમાનો હતા જેમણે અમીનજરે નિહાળી.

પ્રતિભાવો……….૬૮૦થી વધુ   ( more than 680 )

હોમ પર કુલ્લે મુકેલી પોસ્ટો………૬૭ ( 67 )

પ્રથમ એનીવરસરીની તારીખ……..શનિવાર, નવેમ્બર, ૨૨, ૨૦૦૮

 

 

 

1st ANNIVERSARY of CHANDRAPUKAR

The Website of CHANDRAPUKAR was started on NOV. 22,2007 & so as of NOV, 22nd 2008 it completes 1year…So, today. NOV. 22.2008 it is the 1st Anniversary. It is a proud moment for me. Within a period of 1 year there were more than 19800 Visitors to the Site with  1day maximun record of 195 on Sep. 9th 2008 & the TOTAL COMMENTS for the year were more than 680 & that during 1 year there were 67 POSTS published on the HOME of the Site. Along with the HOME, there are additional 9 Sections (Vibhago ) of the Webpage & they are namely…….

,,,(1) Jivan Zarmar (2) Pustikao (3 ) Prajapati Samaj (4 ) Kavyo Etc, (5) Triveni Sangam  (6,7 ,8 ) Zarna my Book in 3 Sections (9 ) Bhale Padharya

The success of the Website is TOTALLY because of your SUPPORT & I THANK YOU ALL from the bottom of my heart & request you to keep visiting the Site & even INVITE your friends to the Site.

JAI SHREE KRISHNA ! CHANDRAVADAN

 

 

બે શબ્દો

આજે ” ચંદ્રપુકારની પ્રથમ એનીવરસરી “ની પોસ્ટ કરતા ઘણી જ ખુશી

થાય છે. તમે ગુજરાતી તેમજ અંગ્રેજીમાં લખાણ વાંચ્યું અને વિગતો

જાણી…..હવે, તમે જરૂરથી તમારો પ્રતિભાવ આપશો એવી હૈયે આશા

છે…..તમારી શુભેચ્છાનો ભુખ્યો છું….તમે એક વાર કે અનેક વાર આવી

જે પ્રોતસાહન આપ્યો તેથી જ ” ચંદ્રપુકાર “ની સફર ચાલુ છે અને એક

“પુષ્પકલી “માંથી હવે એક “નાનું પુષ્પ” બન્યું છે.

મોઘેરા મેહમાનો, ફરી આવશો,

અને, સાથે અન્યને પણ લાવશો !

ચંદ્રવદનના જય શ્રી કૃષ્ણ !

Advertisements

Entry filed under: Uncategorized.

ચંદ્ર સુવિચારો ….CHANDRA-SUVICHARO “થેન્ક યુ ” તમને, “થેન્ક યુ ” સૌને

28 Comments Add your own

 • 1. Bina  |  November 22, 2008 at 3:17 pm

  Shri Chandravadanbhai,
  Please accept my Heartfelt Congrats and Best Wishes for the future! Bina
  http://binatrivedi.wordpress.com/
  http://www.vrindians.com

  Reply
 • 2. Natu Desai  |  November 22, 2008 at 4:18 pm

  Doctor Sahib, Abhinandan- phulo-phalo ane tamara gito thi anand felawuta raho. Keep on Trucking. Natu

  Reply
 • 3. pragnaju  |  November 22, 2008 at 6:22 pm

  નેટજગતમાં પ્રથમ વર્ષગાંઠની
  હૃદયભીની શુભેચ્છાઓ…
  આગામી વર્ષોમાં આપનો બ્લૉગ
  વધુ ને વધુ બળવત્તર બને અને
  નવાગંતુકો માટે દીવાદાંડી-શો બની રહે
  એ જ અભ્યર્થના
  ********************************************
  रात भर हम सो ना पाये

  हर पल ही बदली करवटें

  जब सुबह बिस्तर से उठे

  एक और कविता हो गयी

  दिन मे तो जीते रहे हम

  औरो सी आम जिन्दगी

  सांझ जब ढलने को आयी

  एक और कविता हो गयी

  किसी याद में खोने से पहले

  जब रात को सोने से पहले

  ‘दीप’ हमने सब बुझाये

  एक और कविता हो गयी

  दिन हुआ, औरो की तरह

  हम जब पहुंचे काम पर

  हर शै मे वो ही दी दिखाई

  एक और कविता हो गयी

  रही वो मेरे पहलु में बैठी

  मुझको खबर भी ना हुई

  उठ के जब जाने को आयी

  एक और कविता हो गयी

  बेहतर है ना तारीफ कर

  दुनियां ने जब भी ‘कृष्ण’ की

  कविता कोई अच्छी बतायी

  एक और कविता हो गयी

  देखिये बैठे बिठाये एक कविता जैसा कुछ बन गया है और आप

  जैसा कवि हृदय जब कुछ लिखेगा तो कविता खुद बखुद बन

  जायेगी इसलिये कहता हूँ लिखिये, खूब लिखिये।

  शुभकामनायें

  Reply
 • 4. manvantpatel  |  November 22, 2008 at 10:58 pm

  BEST WISHES TO DR.

  Reply
 • 5. સુરેશ જાની  |  November 23, 2008 at 12:18 am

  હાર્દીક અભીનંદન અને શુભેચ્છાઓ ..

  Reply
 • 6. Neela Kadakia  |  November 23, 2008 at 2:09 am

  આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને હૃદય્પૂર્વકના અભિનંદન .
  ઉપરોક્ત ફોંટ નાના કરશો તો વાંચી શકાશે. આ એકબીજાની ઊપર ઑવરલેપ થાય છે.

  Reply
 • 7. Rameshl Patel  |  November 23, 2008 at 2:52 am

  Wish you best wishes and we all are happy, as we have luck like ocean to enjoy full moon.
  Ramesh Patel(Aakashdeep)

  Reply
 • 8. Mitixa  |  November 23, 2008 at 6:12 am

  ખૂબ ખૂબ અભિનંદન..સફળતાના સુમેરુ સર કરો…એ જ શભેચ્છા.

  Reply
 • 9. Vishvas  |  November 23, 2008 at 2:21 pm

  જય શ્રીકૃષ્ણ કાકા,
  માફ કરજો શુભેચ્છામા જરા મોડો છું કારણકે આજે પ્રી-પીજીની તૈયારી માટૅ શરૂ કરેલ ટેસ્ટ સીરીઝમાં આજે ટેસ્ટ હતી.આજે હમણાં જ મારી લખેલ એક કાના પરની કવિતા આપને ભેટ ધરું છું.આપના ચંદ્રપુકાર નામના બાળને તેની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે ખુબ ખુબ શુભેચ્છાઓ…

  मेरी आवाज़ पहुंचे वहां जहां मेरा लड़ुगोपाल रहेता है
  दुआ करता हुं वहां जहां मेरा लड़ुगोपाल रहेता है
  सांसे चलती है वहां जहां मेरा लड़ुगोपाल रहेता है
  दिल धडकता है वहां जहां मेरा लड़ुगोपाल रहेता है
  आज जो भी हुं जहां भी हुं वहां जहां मेरा लड़ुगोपाल रहेता है
  रोशन है जहॉ हमारा वहां जहां मेरा लड़ुगोपाल रहेता है
  मन का विश्वास है वहां जहां मेरा लड़ुगोपाल रहेता है
  कैसे भूल जाउं वहां जहां मेरा लड़ुगोपाल रहेता है
  रिश्ता वही प्यारा बन जाता है वहां जहां मेरा लड़ुगोपाल रहेता है

  yours Dr.Hitesh

  Reply
 • 10. Manhar Mistry  |  November 23, 2008 at 3:48 pm

  Dear Chandravadanbhai,
  Namaste !
  Congratulation on first anniversary !

  Reply
 • 11. DR. CHANDRAVADAN MISTRY  |  November 23, 2008 at 4:03 pm

  This is an Email COMMENT from BHIKHUBHAI MISTRY>>>>>

  Re: Fw: NEW POST..CHANDRAPUKARSaturday, November 22, 2008 3:13 PM
  From: “BJ Mistry” View contact details To: emsons13@verizon.netCONGRATULATION BHAI, & HOPE FOR BETTER DAYS. Bhikhu Mistry

  Reply
 • 12. DR. CHANDRAVADAN MISTRY  |  November 23, 2008 at 4:06 pm

  This is an Email COMMENT for the Post by Dr. Shashikant Mistry of South Africa>>>>>>

  From: “SD Mistry” View contact details To: emsons13@verizon.netDear Chandravadanbhai and Kamuben’ Firstly let me congratulate you on the first anniversary of your blog “Chandra Pukar”. You have done very well and in a short space you have learnt computers from scratch and developed knowledge of computers more than most who have started on computers much earlier than you. This includes me as well. Thank you very much for all the things you would like me to do in India. I will try my best to do as much as possible. With warm regards to both of you and family, Shashibhai.

  Reply
 • 13. DR. CHANDRAVADAN MISTRY  |  November 23, 2008 at 6:11 pm

  After reading the post on 1st Anniversary of my Blog CHANDRAPUKAR my daughter NINA sent an Email & afew words on the Site mean a lot to me …& I HAD TO post that as her COMMENT.>>>>>

  My Dear Papa,

  I have been scanning your website!! and trying to read any items in English – your comments and those of others. I will call you soon to get recital from the poet himself!!! Well done on the success of your site. I know you are very passionate about your writing and its fantastic that you have such dedication. I can see from the comments that many people are getting inspired by your writing – and I feel such a loss that I cannot read it for myself! Maybe I will try to translate one short poem myself as I have Gujarati book – can you suggest an easy one to start with?

  Reply
 • 14. Rekha Sindhal  |  November 23, 2008 at 8:19 pm

  Jayshrikrushna and wish you all the best. for this growing website and your future life.

  Reply
 • 15. ben patel  |  November 24, 2008 at 12:54 am

  Congratulations Jay sat chitanand
  Enjoyed reading.
  Ben patel na JSK. JSCA

  Reply
 • 16. neetakotecha  |  November 24, 2008 at 4:27 am

  ખુબ ખુબ અભીનંદન..ભાઇ…બહુ બધી આવી વર્ષગાંઠ ઉજવો એવી શુભકામના…
  એક વાત કહીશ કદી એમ ન કહેતા કે ડોકટર તરીકે નિવ્રુતી લીધી …એક ડોકટર કદી નિવ્રુત થાતા જ નથી ..કોઇક બીમાર પડે એટલે એમનુ મગજ ચાલવાનું ચાલુ થઇ જાય…

  આપની બેન હંમેશા આપ નાં સ્વાસ્થય માટે પ્રભુ પ્રાર્થના કરશે..

  Reply
 • 17. DR. CHANDRAVADAN MISTRY  |  November 24, 2008 at 5:30 am

  Dearest cm congratulations for the first annivarsary of chandra pukar.may god give you more success and good health. I may not have read all your work,but i know that it comes from your heart i love you and wish you all the best. lvkc

  Reply
 • 18. daxa mistry  |  November 24, 2008 at 7:17 am

  hello Bhai please accept my congrats and best wishes for the future

  Reply
 • 19. amitsaras  |  November 24, 2008 at 9:38 am

  Best Wishes for Chandrapukar’s 1st Anniversary

  Reply
 • 20. Amit  |  November 24, 2008 at 12:13 pm

  Aaj-na Aa Anera Avsare Aapna Aanganamaan AdBhoot Aanand Apavse Aavi Ishvarne Abhyarthana,
  Aanand-no Abhilashi – Amit- Bhagubhai & Family – Vesma

  Reply
 • 21. કમલેશ પટેલ  |  November 24, 2008 at 6:26 pm

  અભિનંદન ડૉક્ટર સાહેબ !

  તમારા બ્લૉગની આથીય વધુ પ્રગતિ આવનારા વર્ષોમાં થાય તે માટે મારી હાર્દિક શુભકામના છે.

  કમલેશ પટેલ
  http://kcpatel.wordpress.com/

  Reply
 • 22. DR. CHANDRAVADAN MISTRY  |  November 24, 2008 at 9:09 pm

  This COMMENT was posted on BHALE PADHRYA & I took the liberty of postin here>>>>>

  43. Gypsy | November 24, 2008 at 8:03 pm
  પ્રિય ચંદ્રચદનભાઇ,
  “ચંદ્રપુકાર”ની પ્રથમ વર્ષગાંઠના પ્રસંગે મારા પરિવાર અને મારા તરફથી હાર્દિક અભિનંદન સ્વીકારશો. જોતજોતામાં એક વર્ષ વિતી ગયું અને તે દરમિયાન ‘ચંદ્રપુકાર’એ આટલી પ્રગતિ કરી તે ખરેખર સરાહના કરવા યોગ્ય અભિયાન છે. સુંદર સામગ્રી અને તમારા હૃદયના અવાજને અક્ષર આપી તમારા બ્લૉગને જે રીતે સજાવ્યો છે, તે માટે ફરી એક વાર અભિનંદન!

  કૅપ્ટન નરેન્દ્રના નમસ્તે.

  Reply
 • 23. chandravadan  |  November 27, 2008 at 6:41 pm

  This comment was by PALLAVIBEN of MUMBAI & posted on my Janma-Jayanti & meant for the Anniversary & now REPOSTED as a comment here>>>>>

  . pallavi | November 26, 2008 at 8:45 am
  HAPPY ANNIVERSARI CHANDRAPUKAR

  Reply
 • 24. chandravadan  |  November 27, 2008 at 6:44 pm

  This was an Email from VASANTBHAI MISTRY of UK for the the Post of the Anniversary & now posted here>>>>>

  RE: NEW POST..CHANDRAPUKARThursday, November 27, 2008 6:05 AM
  From: “Vasant Mistry” View contact details To: “Doctor Chandravadan Mistry” Dear Chandravadanbhai,
  Namste,
  Thank you for updating poems and encouraging items. Your progress through web page is exlent.being a doctor you are doing service to the Gujarati literature which i and many like me do appriciate.I also learnt e’mail and web page but i have not continue while you are very commited.
  May God bless you with health and long life so that many like me read it and take some inspiration.
  Kind regards.
  vasdant

  Reply
 • 25. chandravadan  |  November 27, 2008 at 6:48 pm

  VIJAYBHAI SHAH had sent the BEST WISHES for the site…CHANDRAPUKAR & it is now posted as a COMMENT here & it means a lot to me.>>>>>

  Re: JUST HIWednesday, November 26, 2008 12:18 PM
  From: “vijay shah” View contact details To: emsons13@verizon.net
  —–Inline Attachment Follows—–

  I came from india Yesterday and established a link for Gujarati typing…Congratulations for completing first year….

  Reply
 • 26. chandravadan  |  November 27, 2008 at 6:54 pm

  Today, Nov, 27th 2008 & before I publish a New Post on the Site, I take the oppotunity to THANK ALL who had visited the Site & read the post on 1st ANNIVERSARY ..& also SPECIALTHANKS to all those who had conveyed their BEST WISHES by their comments on the Site CHANDRAVADAN

  Reply
 • 27. Dilip Patel  |  December 5, 2008 at 5:10 am

  ડૉ. ચન્દ્રવદનભાઈ,
  ચન્દ્રપુકારની પ્રથમ વર્ષગાંઠ પ્રસંગે હાર્દિક અભિનંદન અને આપ સફળતાના વધુ ને વધુ સોપાનો સર કરી આપનો પોકાર ચન્દ્રની પેલેપાર સુધી પહોંચાડો એ માટે શુભેચ્છાઓ સહ.

  Reply
 • 28. DR. CHANDRAVADAN MISTRY  |  December 21, 2008 at 4:49 am

  Dr. SHASHIKANT MISTRY of SOUTH AFRICA had sent the BEST WISHES by an Email>>>>

  Re: Fw: NamasteSunday, November 23, 2008 1:01 AM
  From: “SD Mistry” View contact details To: emsons13@verizon.netDear Chandravadanbhai and Kamuben’ Firstly let me congratulate you on the first anniversary of your blog “Chandra Pukar”. You have done very well and in a short space you have learnt computers from scratch and developed knowledge of computers more than most who have started on computers much earlier than you. This includes me as well. Thank you very much for all the things you would like me to do in India. I will try my best to do as much as possible. With warm regards to both of you and family, Shashibhai.

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,680 hits

Disclimer

November 2008
M T W T F S S
« Oct   Dec »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930

%d bloggers like this: