આદિલને અંજલી

November 12, 2008 at 1:22 am 7 comments

 

આદિલને અંજલી

આદિલને આપું અંજલી,
હું કોણ કે આપી શકું એવી અંજલી ?
આદિલ હતા માનવી મહાન.
ગુજરાતી સાહિત્યે હતા એ મહાન,
કવ્યો, ગઝલે રચી અનેક,
વાંચી આનંદીત થયા અનેક,
એવા દિલના હતા આદિલ એક માનવી,
નથી હવે જગતમાં એ પ્યારે માનવી,
ચંદ્ર કહે, તો શું થયું ? રડશો નાહી,
આદિલ તો એની પ્રસાદીમાં અમર છે આહી !
કાવ્ય રચના….નવેમ્બર, ૧૧, ૨૦૦૮    ચંદ્રવદન
 
 

બે શબ્દો

 
 

ગુજરાતી સહિત્યના લોકપ્રિય અને પ્રસિધ્ધ, અને ગઝલકાર આદિલ મન્સુરીનું અવસાન હ્રદયરોગના હુમલાથી અમેરીકાના ન્યુજર્શીમાં તારીખ નવેમ્બર,૭,૨૦૦૮ના રોજ થયું. એમણે એમની ૭૨ વર્ષની ઉમરમાં ગુજરાતી સાહિત્ય જગતે એક ઊંચી પદવી મેળવી. એમના અનેક કાર્યોમાં એમની ગઝલોએ તો અનેકના દિલો જીતી લીધા હતા. એમની ગઝલોની મહેક તો જગતમાં હંમેશા રહેશે…..એમણે આપેલ સાહિત્ય-પ્રસાદીની યાદમાં જ એમને ખરી અંજલી છે ! એમાં જ એમની અમરતા છે ! એમના પરિવારને ખુદા શક્તિ બક્ષે. ગુજરાતી બ્લોગ જગતે તેમજ અખબારોમાં આદિલભાઈ બારે અનેકે લખ્યું હોવા છતા આ ” બે શબ્દો ” અને  ” અંજલી કાવ્ય ” મારી સાઈટ મુંકવાની ઈચ્છાને હું પુર્ણ કરુ છું, અને એથી મને સંતોશ છે. પરિવારના સૌને મારી DEEPEST SYMPATHY. ….ચંદ્રવદન

Advertisements

Entry filed under: કાવ્યો.

વ્રુંદાવનમા મોરલીઓ નાચે ચંદ્ર સુવિચારો ….CHANDRA-SUVICHARO

7 Comments Add your own

 • 1. Vishvas  |  November 12, 2008 at 2:41 pm

  આદિલજીની ગઝલમાં હંમેશા એક દર્દ હતું પછી તે નદીની રેતમાં.. હોય કે જ્યારે પ્રણયની જગમાં… તેમની યાદો તો હંમેશા આ-દીલની પાસે જ રહેશે.

  Reply
 • 2. pragnaju  |  November 12, 2008 at 3:52 pm

  કવ્યો, ગઝલે રચી અનેક,
  વાંચી આનંદીત થયા અનેક,
  એવા દિલના હતા આદિલ એક માનવી,
  નથી હવે જગતમાં એ પ્યારે માનવી,
  સુંદર
  فراست بھی، قلم رانی بھی
  میر و غالب کے مقامات کی روشن پہچان
  ہے بڑی شین سے شمس الرحمن

  Reply
 • 3. સુરેશ જાની  |  November 12, 2008 at 11:43 pm

  એમની જીવનઝાંખી

  http://sureshbjani.wordpress.com/2006/08/12/adil_mansuri/

  Reply
 • 4. Rameshl Patel  |  November 13, 2008 at 1:17 am

  A man who had given us love through his gujarati gazal.
  no one will forget him.
  salam
  Ramesh Patel(Aakashdeep)

  Reply
 • 5. DR. CHANDRAVADAN MISTRY  |  November 13, 2008 at 2:26 am

  REKHABEN sent this Email in response to the Post>>>

  Re: ANJALI to ADILWednesday, November 12, 2008 5:15 PM
  From: “rekhasindhal@comcast.net” View contact details To: emsons13@verizon.net

  I feel fortunate to have shared an evening with Shree Adil Mansoori a few years
  ago in Boston. In his loving memory I have posted his ghazals on my blog along
  with a photo with him. You can access by blog by visiting this site:

  http://www.axaypatra.wordpress.com

  With prayers and sympathy,

  Rekha Sindhal

  Reply
 • 6. સુનિલ શાહ  |  November 13, 2008 at 3:41 am

  આદિલ તો એની પ્રસાદીમાં અમર છે આહી ..
  સાચી વાત કરી..સર્જક તેના સર્જનથી વાચકોના હૃદયમાં ચિર સ્મરણીય રહે છે.

  Reply
 • 7. Heena Parekh  |  November 13, 2008 at 6:06 am

  કવિ કદી મરતો નથી. તે તેની કવિતાઓ દ્વારા સદા જીવંત રહે છે. આદિલભાઈ ભલે આપણી વચ્ચે હવે સદેહે નથી પરંતુ તેમની તમામ કૃતિઓ અમર થવા સર્જાયેલી છે.

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 267,104 hits

Disclimer

November 2008
M T W T F S S
« Oct   Dec »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930

%d bloggers like this: