વ્રુંદાવનમા મોરલીઓ નાચે

નવેમ્બર 10, 2008 at 12:24 એ એમ (am) 4 comments

 Krishna as a Cosmic Child
વ્રુંદાવનમા મોરલીઓ નાચે
વ્રુંદાવનમાં મોરલીઓ નાચે રે, નાચે રે….(ટેક)
બંસી મધુરી કાનો વગાડે,
બંસી સુરે એતો વનડું જગાડે,
અરે…બંસી સુરે ઢેલ ઘેલી બને, ઘેલી બને,
એ ઢેલ દેખી,
              મોરલીયા નાચે રે નાચે,
                         વ્રુંદાવનમાં મોરલીઓ…. (૧)
રાસ રમવા કાનો આવે,
ગોપીઓ સંગે એતો રાસ રમે,
અરે…રાસ દેખી ઢેલ ઘેલી બને, ઘેલી બને,
એ ઢેલ દેખી,
              મોરલીયા નાચે રે નાચે,
                         વ્રુંદાવનમાં મોરલીઓ…. (૨)
વ્રુંદાવનમાં કાનાને રાધા મળે,
વ્રુંદાવનમાંમોરલીઆને ઢેલ  નાચે,

               
એ દ્ર્શ્ય દેખી, ચંદ્ર ઘેલો બને, ઘેલો બને,
                         વ્રુંદાવનમાં મોરલીઓ…. (૩)
કાવ્ય રચના
જુલાઈ ૫,૧૯૯૨
 
VRUNDAVANMAA MORALIO NAACHE
 The Kavya in Gujarati by the above name is my imagination of the dance of a peacock in the Vrandavan, a place where Krishna as a child played. Krisna if introduced as a KANO playing the Flute (Bansi ) & which uplifts the envionment of the Vrandavan & even the lady…peahen (dhel ) starts dancing…so now the scene is BOTH are dancing, THEN, Krishna is dancing in Raas- dance with the GOPI & seeing this, MOR & DHEL both are dancing….& then Krishna meets his Love RADHA…& seeing them together CHANDRA ( poet ) is HAAPY with the EXCITEMENT !
The intent of giving this narration of the poem in Gujarati is to share this message to the yougsters who can noy read Gujarati. I hope those of you who read this post & have children will show this post to them…may be it will revive their PRIDE for our CULTURAL HERITAGE & respect for GUJARATI BHASHA.
I hope those of you who read this post will try to post COMMENTS & even encourage your children to post the COMMENTS too..if one child posts a comment my heart will be filled with joy !
After the post on NEW YEAR the 1st post was on JALARAMBAPA & now this is the 2nd post on my Website for the Hindu Year of 2065…& many posts will follow & hope I will have your support..THANKS !  CHANDRAVADAN

Advertisements

Entry filed under: કાવ્યો.

પ્રેસીડન્ટ ઓબામા (OBAMA ) આદિલને અંજલી

4 ટિપ્પણીઓ Add your own

 • 1. DR. CHANDRAVADAN MISTRY  |  નવેમ્બર 10, 2008 પર 12:57 એ એમ (am)

  After the Post on JALARAM..yes this is my 2nd KAVYA Post but in between was the Post on PRESIDENT – ELECT OBAMA ….Please read this Post & OTHERS too !

  જવાબ આપો
 • 2. Vishvas  |  નવેમ્બર 11, 2008 પર 1:18 પી એમ(pm)

  બંસી મધુરી કાનો વગાડે,
  બંસી સુરે એતો વનડું જગાડે,

  nice poem kaka.

  જવાબ આપો
 • 3. pragnaju  |  નવેમ્બર 13, 2008 પર 2:35 પી એમ(pm)

  વ્રુંદાવનમાં મોરલીઓ નાચે રે, નાચે રે….(ટેક)
  બંસી મધુરી કાનો વગાડે,
  બંસી સુરે એતો વનડું જગાડે,
  અરે…બંસી સુરે ઢેલ ઘેલી બને, ઘેલી બને,
  એ ઢેલ દેખી,
  મોરલીયા નાચે રે નાચે,
  સુંદર
  આ બંસીનો નાદ લાયકને જ સંભળાય અને રાસ માટે પાત્રતા કેળવવી પડે
  યાદ આવી
  કે મોરલીયો
  હાં મોરલીયો માડીના મંદીરીયે આવી બેઠો રે….
  કે મોરલીયો મીઠું મીઠું ગાય છે.
  અને
  ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર !
  હાલો ને જોવા જાયેં રે
  મોરલી વાગી રે, રાજાના કુંવર.

  જવાબ આપો
 • 4. daxa mistry  |  નવેમ્બર 18, 2008 પર 1:42 પી એમ(pm)

  very nice poem

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 294,075 hits

Disclimer

સંગ્રહ

નવેમ્બર 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓક્ટોબર   ડીસેમ્બર »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930

%d bloggers like this: