નુતન વર્ષાભિનંદન……HAPPY NEW YEAR

ઓક્ટોબર 29, 2008 at 1:03 એ એમ (am) 32 comments

Happy Diwali! An elegant ecard to wish wisdom, prosperity and happiness on Diwali. 
 

નુતન વર્ષાભિનંદન……HAPPY NEW YEAR

આજે બુધવાર, ઓકટોબર,૨૯,૨૦૦૮ અને કર્તિક સુદ એકમ ૨૦૬૫ …યાને નવા વર્ષનો શુભ દિવસ. મને આનંદ છે તેમ તમને પણ આનંદ હશે જ ! ગઈ કાલે દિવાળીના દિવસે તમે સવારે વહેલા ઉઠ્યા અને પ્રભુને પ્રાર્થના પણ કરી હશે. તમે ફક્ત તમારા માટે કે તમારા પરિવાર માટે જ પ્રાર્થના કરી હોય તો મારી વિનંતી છે કે તમે ફરી પ્રભુ સાથે હ્રદયભાવે વાર્તાલાપ ( એ જ પ્રાર્થના ) કરો અને અન્યની સુખ્ શાંતી  માટે ” બે શબ્દો ” ભરી માંગ કરો….બસ, આટલું તમે કરશો તો મને ખુબ જ આનંદ હશે ! હવે, થોડો સમય તમે આનંદ માળ્યો……હવે, એક શાંત વાતાવરણમાં બેસી વિચારો…..આગલું વર્ષ કેવું ગયું ? શું કર્યું ? જે કંઈ કર્યું તેમાં કઈક સારૂ કર્યું ? જે કંઈ સારૂ કર્યું તેમાં ફક્ત તમારૂ કે તમારા પરિવારનું જ ભલુ હતું કે તમે અન્ય માટે પણ ભલુ કર્યું ? નિશ્વાર્થે જે કંઈ થોડું કર્યું હોય તો નવા વર્ષે વધુ કરવા સંક્લપ કરો…..અહી, મારૂ જ કાવ્ય જે મેં એક પોસ્ટરૂપે પ્રગટ કર્યું હતું તે યાદ આવ્યું અને ફરી પ્રગટ કર્યું છે. થોડા દિવસો પહેલા એક કાવ્ય રચના દ્વારા મેં આપ સૌને ” દિવાળી મુબારક ” અને ” નુતન વર્ષાભિનંદન ” પાઠવ્યા હોવા છતા આજે નવા વર્ષ ના શુભ દિવસે ફરી સાઈટ પર આવી શુભેચ્છાઓ પાઠવી રહ્યો છું તે સ્વીકારશો………ચંદ્રવદન

નવા વર્ષના સંક્લ્પો
 images.jpg 

નવું વર્ષતો આવશે, જાશે અને ફરી આવશે,
અને, નવા વર્ષે કંઈક સંક્લ્પો તમારા હશે,
કરજો સંકલ્પો એવાં કે તમ જીવન સફળ બને !
પ્રથમ તમ દેહને નિહાળો તમે,
એ દેહની કાળજી રાખી છે તમે ?
નિયમીત હલંનચલન અને યોગ્ય ખોરાક,પાણી, દવા આપી
                             સેવા કરી છે દેહની ?
અચાનક દર્દ કે જાણેલ બિમારી માટે દવા ઈલાજો ભરી
                             સેવા કરી છે દેહની ?
સ્નાન,સ્વચ્છતાં અને યોગ્ય પહેરવેશ દ્વારા દેખભાળ
                                   કરી છે દેહની ?
કંઈક ખોટું કર્યું દેહ માટે,
તો, સંકલ્પ કરો કે ભૂલ એવી ના કરી દેહને સંભાળશો તમે!
                                   નવું વર્ષતો આવશે …(1)
હવે, તમ હ્રદય-આત્મા ને નિહાળો તમે,
હ્રદય-આત્માની કાળજી રાખી છે તમે ?
દુ:ખી,ગરીબ,ભુખ્યાને નિહાળી દયા,સેવા ભાવના પ્રગટાવી
                                          કદી હ્રદયમાં ?
અસ્ત્ય,ક્રોધ, અભિમાન કરી વેદના કરી આત્મમાં
જનક્લ્યાણ ભરી સેવા,પ્રભુશ્રધ્ધા ભરી ભક્તિ ભરી
                                       કદી હ્રદય-આત્મમાં ?
કંઈક ખોટું કર્યુ હ્રદય આત્મા માટે,
તો, સંકલ્પ કરો
 કે ભૂલ એવી ના કરી હ્રદય-આત્મા સંભાળશો તમે!
                                   નવું વર્ષતો આવશે … (2)
હર નવા વર્ષે સંકલ્પો કરતાં રહો તમો,
સંકલ્પો કરો એવાં કે જીવનમાં મધુરતા પામો તમો,
બસ, ચંદ્ર અરજ આટલી સ્વીકારી, જીવન સફળ કરજો તમો !
કાવ્ય રચના                               ડો.ચંદ્રવદન
ડીસેંમ્બર ૧૬, ૨૦૦૪   
 
 
Advertisements

Entry filed under: કાવ્યો.

દિવાળી મુબારક…..DIWALI GREETINGS જલારામ જયંતિ

32 ટિપ્પણીઓ Add your own

 • 1. chandravadan  |  ઓક્ટોબર 29, 2008 પર 1:11 એ એમ (am)

  PLEASE COUNT THIS AS A FIRST COMMENT for the Post as published tiday OCT 29th 2008…. & OHER COMMENTS are OLD COMMENTS for the Post as a KAVYA . CHANDRAVADA MISTRY

  જવાબ આપો
  • 2. pradip raval,editor of jan fariyad Int.news paper  |  નવેમ્બર 11, 2012 પર 10:45 પી એમ(pm)

   very nice theam for new year,i will share for my friend by ur name on my fb.

   જવાબ આપો
   • 3. chandravadan  |  નવેમ્બર 11, 2012 પર 11:46 પી એમ(pm)

    FOR 2012,,,
    Pradipbhai, You CAME ..you READ this Post on the NEW YEAR’s RESOLUTIONS.
    You liked it…..Thanks !…And BEST WISHES for the NEW YEAR.
    You can SHARE it !
    Chandravadan

 • 4. neetakotecha  |  ઓક્ટોબર 29, 2008 પર 4:33 એ એમ (am)

  gaya varash nu ke aa varash nu koi pan vichar nahi kariye ane shant jagyae besine man magaj ne chup karine bessu to j shanti malse..bhai..
  baki badhe baju bahu j ashanti che..man ma magaj ma khalbali che ….bas em thay che duniya thoda divas mate ekla muki de mane..koi j n joiye aaju baju…ucha pahad par kudart ni sathe samay vitavvo che..khabar nahi kyare e ichcha puri thase…

  aapni ben taraf thi nava varash ni khub shubh kamna …

  જવાબ આપો
 • 5. devika dhruva  |  ઓક્ટોબર 29, 2008 પર 10:45 એ એમ (am)

  સુંદર ભાવના…

  જવાબ આપો
 • 6. અક્ષયપાત્ર  |  ઓક્ટોબર 29, 2008 પર 12:10 પી એમ(pm)

  નવુ વર્ષ સૌને માટે આનંદમયી અને સુખમયી હજો. ભાવ સભર સૌ માટેની પ્રાર્થના ગમી. આપને અભિનંદન.

  જવાબ આપો
 • 7. Ishvarbhai R. Mistry & Family  |  ઓક્ટોબર 29, 2008 પર 5:02 પી એમ(pm)

  Namaste Chandrvadanbhai & Kamuben & family

  Nutan Varsh Abhinandan. Shalmubarak.Wishing you all the best in the New Year.

  Ishvarbhai & Damayantiben Mistry

  જવાબ આપો
 • 8. Swastika  |  ઓક્ટોબર 29, 2008 પર 5:58 પી એમ(pm)

  Dear Uncle
  Shubh Dipawali and Happy New Year.
  Regards to you and auntie
  Swastika and Pankaj

  જવાબ આપો
 • 9. parind  |  ઓક્ટોબર 29, 2008 પર 7:22 પી એમ(pm)

  આદરણીય ડો.ચંદ્રવદનકાકા
  આપનુ લાગણી સભર આમંત્રણ મળ્યુ, અને આપના બ્લોગ પર આવ્યો, ખુબજ આનંદ થયો,
  આપની ભાષા પ્રત્યેની નિષ્ઠા ને સો સો સલામ, હુ મારા બ્લોગ પર આપના બ્લોગ ની લીંક મુકી રહ્યો છુ.
  પરિન્દ

  જવાબ આપો
 • 10. Dr. Chandravadan Mistry  |  ઓક્ટોબર 29, 2008 પર 9:54 પી એમ(pm)

  THIS IS AN eMAIL RESPONSE OF naresh ladOF uk FOR THE POST>>>>
  Re: CHANDRAPUKAR….NEW POSTWednesday, October 29, 2008 12:27 AM
  From: “Nimish Lad” View contact details To: emsons13@verizon.netJay ParmatmaHappy New Year from Naresh Lad Parivar in Wellingborough .U.K. origin from Bilimora, India
  Naresh Lad

  જવાબ આપો
 • 11. Dr. Chandravadan Mistry  |  ઓક્ટોબર 29, 2008 પર 11:33 પી એમ(pm)

  This is from URMI after my posts on CHANDRAPUKAR by an Email>>>>>>

  Saal Mubaarak…!!Wednesday, October 29, 2008 7:41 AM
  From: “Urmi Saagar” Add sender to Contacts To: “Urmi Saagar” Message contains attachmentsGanpatiBapa customize.jpg (82KB)
  —–Inline Attachment Follows—–

  આજથી શરૂ થતું આ નવલું સાલ
  વિક્રમ સંવત ૨૦૬૫
  આપના માટે ખૂબ આનંદ, મસ્તી અને
  સાકાર-સ્વપ્નોનાં ભંડાર લઈને આવે
  એવી ઊર્મિસાગર.કૉમ તરફથી આપ સૌને
  ઝગમગતી અને ધૂમધડાક્ શુભેચ્છાઓ…!! સાલ મુબારક…!!

  ~~~~~~~~~~ Warm Regards,UrmiSaagarMy main web site – http://www.urmisaagar.comUrmi no Saagar – http://www.urmisaagar.com/urmi (My Poems)Gaagar ma Saagar – http://www.urmisaagar.com/saagar (My Favorite Poems)Sahiyaaru Sarjan – http://www.sarjansahiyaaru.wordpress.com (First Online Gujarati Poetry Workshop!)

  જવાબ આપો
 • 12. Dr. Chandravadan Mistry  |  ઓક્ટોબર 29, 2008 પર 11:36 પી એમ(pm)

  The Greetings from JUGALKISHOR VYAS by Email>>>

  WISHING YOU ALL HAPPY DIWALI & NEW YEAR WITH JOY !! –JUGALKISHOR

  જવાબ આપો
 • 13. Dr. Chandravadan Mistry  |  ઓક્ટોબર 29, 2008 પર 11:38 પી એમ(pm)

  The Greeting by Email from BHUPENDRA PATEL>>>>>

  Re: Fw: CHANDRAPUKAR….NEW POSTWednesday, October 29, 2008 9:13 AM
  From: “Bhupendra Patel” View contact details To: emsons13@verizon.netThanks.Happy new year & Happy diwali.Bhupendra & urmila

  જવાબ આપો
 • 14. Dr. Chandravadan Mistry  |  ઓક્ટોબર 29, 2008 પર 11:40 પી એમ(pm)

  Greeting from BHUPENDRA MISTRY after my post>>>>>

  Happy New YearWednesday, October 29, 2008 6:49 AM
  From: “SMistry127@aol.com” View contact details To: SMistry127@aol.comWishing you a Happy Diwali and a Healthy and Prosperous New Year…. 2065 Best of Regards, Manjulaben, Bhavini, Krupa, Sharda & Bhupendra

  જવાબ આપો
 • 15. Dr. Chandravadan Mistry  |  ઓક્ટોબર 29, 2008 પર 11:47 પી એમ(pm)

  PALLAVI MISTRY from Mumbai by an Email>>>>

  Flag this messageRE: CHANDRAPUKAR …NEW POSTWednesday, October 29, 2008 2:02 AM
  From: “pallavi mistry” View contact details To: emsons13@verizon.netHAPPY DIWALI AND JOYFUL NEW YEAR

  જવાબ આપો
 • 16. Dr. Chandravadan Mistry  |  ઓક્ટોબર 29, 2008 પર 11:53 પી એમ(pm)

  Greetings from THAKORBHAII LAD of UK by Email>>>>

  Re: Fw: CHANDRAPUKAR….NEW POSTWednesday, October 29, 2008 1:48 AM
  From: “thakorbhai lad” View contact details To: emsons13@verizon.net
  —–Inline Attachment Follows—–

  Jaishreekrishna,Chandravadanbhai ,Camuben,Vandana,Rupa,friends and relations, Warshabhinandan, prosperous and happy New year to you ALL, Spoken to Anill and Varsha on skype about new year. They were in hurry to go out to celebrate the new year, Kind Regards from, Thakorbhai,Padma & Family

  જવાબ આપો
 • 17. Dr. Chandravadan Mistry  |  ઓક્ટોબર 30, 2008 પર 12:42 એ એમ (am)

  Response of JAYANT MISTRY by Email>>>>>

  FromJayant, Jaywanti, Rakhee, & Suraj

  જવાબ આપો
 • 18. Dr. Chandravadan Mistry  |  ઓક્ટોબર 30, 2008 પર 12:54 એ એમ (am)

  THAT WAS the Email with the Greetings of the DIWALI & NEW YEAR after my Webposts to JAYANT MISTRY… Resumitted as the message was not printed …. THANKS PLEASE readf Comments14 & 15 as one Cooment.

  જવાબ આપો
 • 19. pragnaju  |  ઓક્ટોબર 30, 2008 પર 2:44 પી એમ(pm)

  શુભ દીવાળી
  અને
  નૂતનવર્ષાભિનંદન
  નવું વર્ષ આપ
  સૌને સ્વાસ્થ્ય, સુખ, શાંતિ અને સમૃધ્ધિ સભર
  નીવડો એવી
  પરમ કૃપાળુ પરમેશ્વરને પ્રાર્થના
  સાથે એક કાવ્ય
  નવા વર્ષે હર્ષે,
  નવા કો ઉત્કર્ષે, હૃદય, ચલ !માંગલ્યપથ આ
  નિમંત્રે; ચક્રો ત્યાં કર ગતિભર્યાં પ્રેમરથનાં.
  નવી કો આશાઓ.

  નવી આકાંક્ષાઓ પથ પર લળૂંબી મૃદુ રહી.
  મચી રહેશે તારી અવનવલ શી ગોઠડી તહીં !

  -ઉમાશંકર જોશી

  જવાબ આપો
 • 20. Ramesh Patel  |  ઓક્ટોબર 31, 2008 પર 12:36 એ એમ (am)

  ડો.શ્રી ચંદ્રવદનભાઈ,

  નવું વર્ષ નવા વિચારો અને આપના આદર્શ મુજબ બહુજન હિતાય નો સંદેશો સૌના મનમાં રમતો કરે એવી અભીલાષા સાથે આપના સર્વે પરીવાર મિત્રોને

  નૂતન વર્ષાભિનંદન.

  એક ચીંતનભરી ફોરમ દીપાવલી નિમીત્તે માણીએ.

  રમેશ પટેલ(આકાશદીપ)

  સ્નેહ સંદેશ દિવાળી પર્વે ઝીલું
  ઊજાશ આંગણીએ પાથરી હર્ષ વેરું
  આંખોમાં આંજી અમી દિવાળી ઊજાળું
  હૃદયમાં ભરી ઉષ્મા જ્યોતિ પ્રગટાવું

  ગોખલે ગોખલે પ્રગટાવું દીવા માયાળું
  આચાર વિચાર શુધ્ધિથી ઘર શણગારું
  ત્યાગી વેરઝેર શુભ સંકલ્પે વિચારું
  ભૂલી અહંકાર સર્વને સ્નેહથી આવકારું

  જ્યોતથીજ જગ વિસ્તર્યું ખીલ્યું સત્ત્વે
  નિર્ગુણ શોભ્યું સગુણે છાયી વિશ્વે
  દિપમાલાથી જેવા શોભે ઝરુખા પ્રકાશે
  વિધ્યા ઉપાસનાથી સંસાર ખીલશે ઊજાશે

  વદે બુધ્ધ આત્માના અજવાળે વિહરજો
  ગ્યાન અજવાળે ચીંતવી આયખું ઊજાળજો

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 21. Dr. Chandravadan Mistry  |  ઓક્ટોબર 31, 2008 પર 7:22 પી એમ(pm)

  JAY GAJJAR from CANADA sent an Email>>>>>

  Flag this messageRe: GENERAL INVITATION to CHANDRAPUKARFriday, October 31, 2008 7:22 AM
  From: “Jay Gajjar” View contact details To: emsons13@verizon.net
  —–Inline Attachment Follows—–

  Dear Swajano

  Wish you and your family very very happy and prosperous

  Diwali Season and New Year.

  May God bless you and your family very very happy, healthy

  and prosperous New Year.

  Neil, Kanta and Jay Gajjar

  Mississauga, Ontario, Canada

  જવાબ આપો
 • 22. Dr. Chandravadan Mistry  |  ઓક્ટોબર 31, 2008 પર 11:16 પી એમ(pm)

  Email Greetings from RAJNIKANT MISTRY>>>>>

  Our best wishes Happy Diwali and Properous New Year to you all Blessing and Greetings Raju Pushpa Anand Ajay and Aarti our beloved Ba

  જવાબ આપો
 • 23. Ashok Karania  |  નવેમ્બર 1, 2008 પર 7:08 એ એમ (am)

  Beautiful expression. I am pleased to see your creativity. You are blessed with special powers!

  Happy new year!

  જવાબ આપો
 • 24. Dr. Chandravadan Mistry  |  નવેમ્બર 2, 2008 પર 6:04 પી એમ(pm)

  Email Dreeting from VALIBHAI MUSA of India>>>>>

  Best wishesSaturday, November 1, 2008 2:36 PM
  From: “Valibhai Musa” View contact details To: “Vijaykumar Shah” , “Chandravadan Mistry”
  —–Inline Attachment Follows—–

  Dear friends, Sorry for delay in replying your New Year Greetings. Thanks for your good wishes and as same I wish you both Happy New Year. May God favor you and your family with all prosperity of both spiritual and worldly.

  જવાબ આપો
 • 25. Natu Desai  |  નવેમ્બર 3, 2008 પર 2:38 એ એમ (am)

  WISHING YOU AND KAMUBEN BEST OF EVERYTHING FOR THE NEW YEAR AND THE YEARS TO COME. GOD BLESS YOU AND YOUR FAMIL
  NATU DESAI

  જવાબ આપો
 • 26. Dr. Chandravadan Mistry  |  નવેમ્બર 3, 2008 પર 5:14 પી એમ(pm)

  Email response of KAUSHIK MISTRY to the invitation>>

  Re: Fw: GENERAL INVITATION to CHANDRAPUKAR…JIVAN ZARMARMonday, November 3, 2008 8:46 AM
  From: “Ko Mistry” View contact details To: emsons13@verizon.netHi Chandukaka, Sal mubarak! Hope you are doing well. Please tell Kaki I said hello and Happy New Years also. Talk to you soon, Kaushik

  જવાબ આપો
 • 27. Valibhai Musa  |  નવેમ્બર 3, 2008 પર 6:15 પી એમ(pm)

  Dear Dr. Chandravadanbhai,
  Celebrations of festivals, New Year days, birthdays or many other social days have the vital importance of something more rather than their customary formalities. On such days any individual should take stock of the past and make some positive resolutions to make the future bright. It’s a very good symbolic poem that inspires the Reader to reform own life in ways of spirituality and humanity. Congratulations for a good piece of work.
  Regards,
  Valibhai Musa

  જવાબ આપો
 • 28. Dr. Chandravadan Mistry  |  નવેમ્બર 4, 2008 પર 12:32 એ એમ (am)

  This is an Email response to my invitation…from GAUTAM & MAYA DESAI of New Jersey>>>>>>

  Re: Fw: GENERAL INVITATION to CHANDRAPUKAR…JIVAN ZARMARSunday, November 2, 2008 7:25 PM
  From: “Gautam Desai” View contact details To: emsons13@verizon.netHappy Diwali and a wonderful new year.

  Gautam, Maya.

  જવાબ આપો
 • 29. Dr. Chandravadan Mistry  |  નવેમ્બર 4, 2008 પર 12:41 એ એમ (am)

  NATHUBHAI MISTRY sent the GREETINGS by an Email>>>>

  Flag this messageHappy New YearMonday, November 3, 2008 12:54 PM
  From: “Nathubhai Mistry” Add sender to Contacts To: emsons13@verizon.net
  —–Inline Attachment Follows—–

  Namste Chandravadanbhai Wish you and family happy Diwali and New Year. May God bless you all with health , happiness , peace and bliss for years to come. Warm regardsNathubhai and family

  જવાબ આપો
 • 30. Dr. CHANDRAVADAN MISTRY  |  નવેમ્બર 5, 2008 પર 6:06 પી એમ(pm)

  Email GREETINGS from ANJU MISTRY of ZAMBIA, AFRICA>>>>

  Flag this messageRe: CHANDRAPUKAR …NEW POSTWednesday, November 5, 2008 4:26 AM
  From: “anju@iconnect.zm” View contact details To: emsons13@verizon.netDearest Mama, Mami, and family,

  May we wish you also and Very Happy New Year.

  Lots of Love from,

  Anju, Ba, Nayna and Yatin

  જવાબ આપો
 • 31. DR. CHANDRAVADAN MISTRY  |  નવેમ્બર 12, 2008 પર 5:24 પી એમ(pm)

  Email GREETINGS ofVinaybhai>>>>

  Wish you Happy Deepavali and a Prosperous New YearTuesday, October 28, 2008 12:07 PM
  From: “Vinay Khatri” Add sender to Contacts To: “FunNgyan” Message contains attachmentsfg_diwali08.jpg (18KB)પ્રિય મિત્રો,

  આપ સર્વેને દિવાળીની શુભેચ્છઓ અને નૂતન વર્ષાભિનંદન.

  -વિનય ખત્રીના પ્રણામ
  http://funngyan.com

  જવાબ આપો
 • 32. પરાર્થે સમર્પણ  |  ઓક્ટોબર 22, 2014 પર 12:39 એ એમ (am)

  દિપાવલીની શુભકામના…નવા વરસનાં વધામણાં…. કાવ્ય
  =================================
  આપને તેમજ સર્વે કુટુંબીજનોને દિપાવલીની શુભ કામના
  નવલા વર્ષના શુભાભિનંદન.
  ==================================
  રાગ= ચાંદીકી દીવાર ના તોડી ..( ફિલ્મ- વિશ્વાસ)
  =================================================
  આવ્યો છે આજ અવસરીયો રૂડો આનંદોને ઉલ્હાસોને
  બેહજાર ઇકોતેરનાં વધામણાં કરી (૨) નવા વરસને વધાવો ને… આવ્યો.

  વાઘબારશથી શરુ થતા નવલા દિનોને મનમાં ભરી લઇએ

  ધનતેરશે લક્ષ્મી પુજન દેવાધિદેવ કુબેરજીનું અર્ચન ધરીએ

  કાળી ચૌદશે હનુમાન પુજાથી(૨) સર્વે વિનાશકોને ભગાવો ને … આવ્યો.

  ઉલ્હાસ ઉમંગના પર્વનું તન મન ધનથી અનેરું સ્વાગત કરીએ

  સુંવાળી મઠિયાં મિઠાઇ થકી માનવંતા મહેમાનોને આવકારીએ

  અંતરમાં તો દિવડાને પ્રગટાવી (૨)શુભ દિપાવલીને વધાવો ને …આવ્યો.

  =====================================

  સ્વપ્ન જેસરવાકર

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 303,954 hits

Disclimer

સંગ્રહ

ઓક્ટોબર 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« સપ્ટેમ્બર   નવેમ્બર »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

%d bloggers like this: