ગુજરાતી ઘરે દિવાળી અને નવા વર્ષનો આનંદ

ઓક્ટોબર 25, 2008 at 8:47 પી એમ(pm) 18 comments

 
 

ગુજરાતી ઘરે દિવાળી અને નવા વર્ષનો આનંદ

” દિવાળી આવશે ” એવા વિચારે, ઘરમાં આનંદ આનંદ થાય જો !
ઘરે ઘરે દિવાળીની તૈયારીઓ હોશે હોશે થાય જો !….૧
જે આનંદ નારીઓના હૈયે, એનું વર્ણન કેમ થાય જો ?
અને, બાળકોના હૈયે આનંદભરી આશાઓ વહેતી જાય જો !…૨
ઘર ઘરે નવી નવી મિઠાઈઓ સાથે ગુગરા કદી ના ભુલાય જો !
વાનગીઓ ખાવાની આશાઓ સાથે, ફટાકડા ફોડવા બાળકો તલપાપડ થાય જો !….૩
નારી- બાળ આનંદ સાથે, પુરૂષો પણ હૈયે ખુશીઓ લાવે જો !
નવા વર્ષના નવા નવા કપડા ખરીદી સાથે, મિઠાઈ ફટાકડા લાવે જો !….૪
હજુ દિવાળીનો દિવસ નહી ને દીવડા જ્યોત હોય જો !
એવા આંનંદમય વાતાવરણે, ચિંતાઓ દુર ભાગે જો !….૫
“લક્ષ્મી પુજન ” “ચોપડા પુજન ” સાથે, ગુજરાતી પરિવારે ભક્તિરસ ઉભરાય જો !
અને, નવા વર્ષને ભેટવા, સૌ આનંદમય હોય જો !…..૬
બસ, આવા વિચારોમાં ડુબી, ચંદ્રહૈયેથી આનંદ છલકાય જો !
” દિવાળી મુબારક ” અને ” નુતન વર્ષાભિનંદન ” સૌને કહેતો જાય જો !….૭
 
કાવ્ય રચના…..ઓકટોબર, ૧૦, ૨૦૦૮         ચંદ્રવદન 
 
 

બે શબ્દો

આજે દિવાળીનો શુભ દિવસ અને આ કાવ્ય રચના પ્રગટ કરતા ઘણો જ
આનંદ થાય છે…સૌને દિવાળીની શુભેચ્છાઓ અને નવું વર્ષ સર્વ પ્રકારે
આનંદમય, તંદુરસ્તીભર્યું અને લાભભર્યું નિવડે એવી મારી અંતરની
પ્રાથના છે……..ચંદ્રવદન
 
GREETINGS
As of October, 28th 2008 it the DIWALI & then the new Year of 2065 begins on October, 29th 2008.
WISHING YOU ALL HAPPY DIWALI & A PROSPEROUS NEW YEAR !
Dr.Chandravadan Mistry & Family.
ORIGINALLY INTENDED TO PUBLISH THIS POST ON THE DIWALI DAY….BUT NOW I AM PUBLISHING A BIT EARLIER DURING THE HAPPY PRE-DIWALI PERIOD & EXTENDING MY GREETINGS TO YOU ALL!
 
TODAY it is Saturday, October, 25th & it is VAAGBARASH…..& TOMORROW it wil be Sunday, October,26th & DHANTERASH……All the BEST WISHES !
 
Advertisements

Entry filed under: કાવ્યો.

જન્મ જયંતિ…શરદ પુનમ અને હું દિવાળી મુબારક…..DIWALI GREETINGS

18 ટિપ્પણીઓ Add your own

 • 1. Swastika  |  ઓક્ટોબર 25, 2008 પર 9:39 પી એમ(pm)

  Dear Uncle and Auntie
  Wish you and family all the joy, brightness and happiness.
  Best Wishes
  Swastika and Pankaj

  જવાબ આપો
 • 2. Ishvarbhai R. Mistry & Family  |  ઓક્ટોબર 25, 2008 પર 9:54 પી એમ(pm)

  Jaishrikrishna Chandravadanbhai & Kamuben,

  Wish you all Happy Diwali & Prosperous New Year.
  SALMUBARAK.

  જવાબ આપો
 • 3. Ishvarbhai R. Mistry & Family  |  ઓક્ટોબર 25, 2008 પર 9:58 પી એમ(pm)

  jAISHRIKRISHNA Chandravadanbhai & Kamuben.

  Happy Diwali and Prosperous New Year. SHALMUBARAK.

  જવાબ આપો
 • 4. Natu Desai  |  ઓક્ટોબર 25, 2008 પર 10:45 પી એમ(pm)

  Happy diwali and a Healthy and Prosperuus New Year and may you keep on spreading JOY WITH YOUR POEMS .

  Natu Desai

  જવાબ આપો
 • 5. ben patel  |  ઓક્ટોબર 25, 2008 પર 11:48 પી એમ(pm)

  Wish you all happy diwali.
  Continue writing good poems
  Happy new year to all.
  Ben & Urmila na JSK & JSCA.

  જવાબ આપો
 • 6. NATHUBHAI MISTRY  |  ઓક્ટોબર 26, 2008 પર 12:12 એ એમ (am)

  Chandravadanbhai & Family

  Happy Diwali and New Year.
  May God bless you health , happiness and bliss for
  years to come.

  Nathubhai and Family

  જવાબ આપો
 • 7. સુરેશ જાની  |  ઓક્ટોબર 26, 2008 પર 4:25 એ એમ (am)

  દીવાળી મુબારક …

  જવાબ આપો
 • 8. binatrivedi  |  ઓક્ટોબર 26, 2008 પર 3:27 પી એમ(pm)

  Good creation! Wish you and your family and all net surfers a very Happy Diwali & Joyous New Year! Bina
  http://binatrivedi.wordpress.com/

  જવાબ આપો
 • 9. Bina  |  ઓક્ટોબર 26, 2008 પર 3:29 પી એમ(pm)

  Wish you and your family and all net gurjari surfers a Happy Diwali & Joyous New Year! Bina & Family
  http://binatrivedi.wordpress.com/

  જવાબ આપો
 • 10. Manhar Mistry  |  ઓક્ટોબર 26, 2008 પર 4:52 પી એમ(pm)

  Chandravadanbhai,
  Namaste and Wish you A Very Happy Diwali and
  Prosperous New Year !
  NutanVarshAbhinandan.

  I have been reading your poems and encouraging
  comments from your Gujarati friends. This time I take
  opportunity to leave this comment and hope to follow up
  in future. Once again wish you good luck.

  જવાબ આપો
 • 11. pragnaju  |  ઓક્ટોબર 26, 2008 પર 7:31 પી એમ(pm)

  સરસ રચના અને રસ દર્શન
  બીજી તરફ એક આવી વાસ્તવિક સ્થિતીની રચના યાદ આવે છે
  કવિ શ્રા રવિ ઉપાધ્યાયે લખેલ આ કાવ્યમાં વર્ણવાયેલ પ્રવર્તતી સમાજની વિષમતા આજે ૨૦૦૮માં પણ એજ માત્રામાં પ્રવર્તે છે.
  દિવાળી રાય તણી , હોળી રંક તણી
  પ્રગટ્યા′તા કૈં લાખો દીપક,ગ્રામતણી કોઇ શેરીમાં,
  બંધાયા′તા ઊંચા મંડપ, રાય તણી હવેલીમાં …. ૧
  દિવાળીનાં કુમકુમ પગલાં, પથરાયાં′તાં ઘરે ઘરે,
  આભે આતશબાજી, ગભરાં બાળકનાં મન હરે હરે !..૨
  બાળ વૃધ્ધને યુવાન સહુંનાં, મન મોજે ફૂલાતાં′તાં !
  સ્વતંત્ર ભારતની દિવાળી, હર્ષ થકી ઉજવતાં′તા !. 3
  બાળ એક અતિ દૂર્બળ દેહે, અંધારે અટવાતું′તું !
  અંગે વસ્ત્રો ફાટ્યેતૂટ્યે, હ્રદયે તે ગભરાતું′તું !… ૪
  વૃધ્ધા માતા ચાર દિવસથી, અન્ન વિનાં તરફડતી′તી !
  ગંધાતી કોઇ ગલીએ વસતી, ઝૂંપડીએ તે સડતી′તી !.૫
  બાળ ધનિકનાં નીરખી કાંઇ, આનંદે ફૂલ ફૂલાતાં !
  બાળ ગરીબની લાચારી મહીં, જીવનનાં મૂલ મૂલાતાં !.૬
  હૈયે ઉદધિ અશ્રુનાં કૈં, દોડ્યું માની ખાટ ભણી !
  લપાઇ માની સોડ મહીં ને ખાળી સરિતા અશ્રું તણી !..૭
  ″ મા, મા, મુજને નહીં આપે તું ફટાકડાં ને સુંદર વસ્ત્ર !
  જોને સઘળાં, બાળકને તું ! આનંદ દીસે છે મસ્ત !″ … ૮
  માતાએ ખાળ્યાં કાંઇ આંસુ, આધિ, વ્યાધિ, ઉપાધિનાં !
  હાથ ફેરવ્યો પુત્ર દેહ પર, અંધારાં આવ્યાં ભૂખનાં …!૯
  “બેટા મારાં, મોટો થઇને મોટર ગાડીમાં ફરજે
  સુકીર્તિ પામી સારી ને કમાઇ તું મોટી કરજે ….! ૧૦
  આજે તો આ દેહતણાં છે, હાડમાંસ એ મારાં ધન !
  મૂડી મારી-મમતા તારી, દોલતમાં છે તારું તન ! …૧૧
  રંકજનોને આ અવનિ પર જીવવાનો છે કાંઇ ન હક્ક !
  “ હાય ગરીબો લૂંટી ગયા“-, શ્રીમંતોનો અમ પર શક ! …૧૨
  દિવાળી ના રંક તણી આ, રાય તણી આ દિવાળી !
  ભૂખ, ગરીબી, ત્રાસથી જલતી ,રંક તણી ″જીવન-હોળી″ ! ..૧૩
  મ્હેફીલો મિષ્ટાન્નો કેરી, સર્જાઇ શ્રીમંતો કાજ !
  ભૂખમરો કાળી ગુલામી – રંક તણાં એ સુખ ને સાજ !… ૧૪
  સુંદર વસ્ત્રો ને શણગારો, દેહ ધરે એ ધન – અભિમાન !
  ફાટ્યાં વસ્ત્રે દેહ ઉઘાડે – આથડતાં અમ ગરીબ – બાળ !″ ..૧૫
  નૂતન વર્ષના શુભ અવસરે, વિરમ્યા વૃધ્ધાનાં તન-શ્વાસ !
  ભડ ભડ જલતી ચિતા સ્મશાને-બાળી રહી′તી હાડ ને માંસ !..૧૬
  ′સાલ મુબારક′ના સંદેશા, ઘેર ઘેર ઊચરાતા ′ તાં !
  ભૂત કારમાં નિરાશાનાં, રંક બાળ મુંઝવતાં ′તાં ! ..૧૭
  ભૂખ, ગરીબીના અન્યાયો, દીસે હિન્દનાં ખૂણે ખૂણે !
  સંતાયો ક્યાં ઇશ તું તોળી – અન્યાયો આ, પળે પળે ! …૧૮
  નૂતનવર્ષાભિનંદન
  નવું વર્ષ આપ
  સૌને સ્વાસ્થ્ય, સુખ, શાંતિ અને સમૃધ્ધિ સભર
  નીવડો એવી
  પરમ કૃપાળુ પરમેશ્વરને પ્રાર્થના

  જવાબ આપો
 • 12. Dr. Chandravadan Mistry  |  ઓક્ટોબર 26, 2008 પર 8:34 પી એમ(pm)

  Sonal sent an Email Greetings to my Web post for the Diwali & New Year & it posted as her Comment>>>>>>

  Re: Fw: CHANDRAPUKAR…….NEW POSTSunday, October 26, 2008 3:36 AM
  From: “SV” View contact details To: emsons13@verizon.net
  —–Inline Attachment Follows—–

  Thank you for remembering and wishes. Wish you and your family happy diwali and a happy new year.

  Regards.

  Sonal

  જવાબ આપો
 • 13. Dr. Chandravadan Mistry  |  ઓક્ટોબર 27, 2008 પર 1:54 એ એમ (am)

  Email Greetings of Narendra Phanse is posted as a Comment>>>>

  –Inline Attachment Follows—–

  BEST WISHES FOR DIWALI
  AND
  VERY HAPPY & PROSPEROUS
  NEW YEAR!
  Capt. Narendra & Family

  જવાબ આપો
 • 14. દિનકર ભટ્ટ  |  ઓક્ટોબર 27, 2008 પર 9:08 એ એમ (am)

  શુભ દિપાવલી
  નૂતન વર્ષાભિનંદન.

  શ્રી મોરારી બાપૂની કથામા સાંભળેલી એક વાત મને બહુ અસર કરી ગઇ હતી.
  ચૌદ ચૌદ વર્ષ સુધી રામ વગરનું અયોધ્યા અંધારામાં જીવ્યું.રામ,લક્ષ્મણ અને સીતાજીનો અયોધ્યામાં પુન: પ્રવેશ અને દિપમાળાઓ પ્રગટી ઉઠી.

  મને દરેક દિવાળીનો આનંદ રામના પુન:પ્રવેશ જેટલો જ લાગે છે.તમને અને પરિવારને દિવાળીનો આનંદ આવોજ મળે એવી શુભેચ્છા.

  જવાબ આપો
 • 15. heenaparekh  |  ઓક્ટોબર 27, 2008 પર 6:07 પી એમ(pm)

  Dip Jalte Jagmagate Rahe,
  Aap Hamesha Muskurate Rahe,
  Jab Tak Zindagi Hai,
  Dua Hai Hamari Ki
  Aap CHAND Ki Tarha Jagmagate Rahe..
  Happy Diwali & Prosperous New Year

  જવાબ આપો
 • 16. Dr. Chandravadan Mistry  |  ઓક્ટોબર 28, 2008 પર 12:36 એ એમ (am)

  In response to this post I received the GREETING by Emails & instead of postng as an INDIVIDUAL COMMENT, I took the librtty of publishing as a SINGLE COMMENT>>>>>

  RE: CHANDRAPUKAR…….NEW POST
  Monday, October 27, 2008 2:04 AM
  From:
  “ALKA MANDALIA”
  View contact details
  To:
  emsons13@verizon.net

  SALMUBARAK

  baa and bapuji

  thank you for your email
  we would like to wish you and family happy diwali and new yaear. lov alka and dinesh

  (JSK) bhai and Bhabi
  Salmubrek and happy Diwali. good news Hema got baby Boy on 25th Oct. they both fine bye
  love daxa

  Flag this message
  greetings
  Monday, October 27, 2008 4:14 AM
  From:
  “Chunilal Mistry”
  View contact details
  To:
  emsons13@verizon.net
  Dear Dr. we wish u all happy DiwalI and prospouras New year.ok.iread your Diwali kavya.very good in anthour word something is better than nothing.ok God bless u all
  bye byechunibhai and Damyanti.

  —–Inline Attachment Follows—–

  namaste all,

  WISHING EVERYBODY A HAPPY DIWALI AND A HAPPY, HEALTHY AND PROSPEROUS NEW YEAR.

  hari om,
  dinesh, ansuya, jaishal and preeti…………..golden, bc.

  Happy Diwali
  Sunday, October 26, 2008 4:45 PM
  From:
  “Arvind Mistry”
  View contact details
  To:
  emsons13@verizon.net

  Namaste Chandravadanmama,

  Happy Diwali and prosperous New Year to you and familiy.

  From,
  Arvind Mistry and Family.

  Fwd: Happy new year
  Sunday, October 26, 2008 6:39 AM
  From:
  “KAVI Raval”
  —–Inline Attachment Follows—–

  Dear Friends,

  wishing u a very happy Diwali and Happy new year

  Res. Dr. Mistry saheb,

  WISH YOU A VERY HAPPY DIWALI AND PROSPEROUS NEW YEAR

  Kishor Shastri

  WANT TO WISH ALL OF YOU A HAPPY DIPAVALI & SALMUBARAK

  May this year be filled with joy, happiness, health & wealth for all

  From

  Vijay Mistry & Family

  In ADDITION I also received the Greetings as E-GREETING CARD & I am able to post those but I thank them ALL including Raju & Ila Desai of Australia,Jamnadasbhai Mistry, Hemendra Mistry, Daxa Mistry, of UK & jayanti Champaneria, Kamlesh Prajapati ,Hitesh Chauhan, of India & Umesh & Deena Patel of USA …..& others
  THANKS A LOT !…CHANDRAVADAN

  જવાબ આપો
 • 17. Natu Desai  |  ઓક્ટોબર 28, 2008 પર 2:18 એ એમ (am)

  Nutan Varshabhinandan. God bless Kamubenn and you and may keep you both happy and ihealthy

  Natu

  જવાબ આપો
 • 18. chandravadan  |  ઓક્ટોબર 28, 2008 પર 11:52 પી એમ(pm)

  CHANDRASHEKHAR BHATT of LA sent this response by Email to the Post>>>>

  To: emsons13@verizon.netCc: pcbhatt_9@yahoo.com, “Milan Bhatt” , “Sharad Bhatt” Bhai Chandravadan & Sau Kamuben:

  Shubh DIwali ane nutan varshabhinandan! We will continue to share the blessings of the supreme. May well all continue to stay on the path of peace and spirituality?

  Chandravadan, if you can escape to LA this Friday [10/31/08] you will enjoy the Gurjarati Dayaro program. Please let me know.

  With best wishes from:

  Sharad-purnima-chandrashekahr-milan

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 294,074 hits

Disclimer

સંગ્રહ

ઓક્ટોબર 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« સપ્ટેમ્બર   નવેમ્બર »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

%d bloggers like this: