જન્મ જયંતિ…શરદ પુનમ અને હું

ઓક્ટોબર 24, 2008 at 12:31 એ એમ (am) 10 comments

જન્મ જયંતિ…શરદ પુનમ અને હું

આજે મારી તો આવતી કાલે તમારી..અને ગઈ કાલે કોઈની હશે.
આ પ્રમાણે, માનવીઓ આ જગતમાં જીવતા જીવતા ખુશી માણે.
કિન્તુ, પશુ,પ્રાણી, દરેક જીવનો જન્મ થયાના કારણે સૌની
” જન્મ જયંતિ ” તો હોય જ….શું માનવીઓ સિવાય બીજા જીવો
એને ઉજવતા હશે ? ખુશી અનુભવતા હશે ? કોઈ કહેશે કે આવો
પ્રષ્ન કરવો યોગ્ય ના કહેવાય…ત્યારે હું પ્રષ્ન કરૂં કે આપણા પુરાણોમાં
પુર્વ જન્મના ઉલ્લેખે પ્રાણી-વાચાનો ઉલ્લેખ કેમ કર્યો છે ?
ચાલો હવે, મારી જ વાત કરૂં….મારો જન્મ ઓકટોબર માસે અને
તારીખ પ્રમાણે એક જ દિવસ કિન્તુ, તીથી પ્રમાણે આ બેનો મેળ ના
રહે…તો શું જીવનના ઉલ્લેખમાં હવે તારીખનું મહત્વ વધ્યું ?
અને, આ વિષયે, મારો જન્મ ૧૯૪૩માં  શરદ પુનમ ના દિવસે
થયો હતો. આગલી પોસ્ટમાં ” શરદ પુનમની રાતે કાનો રાસ રમે “ના
કાવ્ય સાથે લખેલ ‘ બે શબ્દો “માં મેં લખ્યું  હતું કે શરદ પુનમના
દિવસે મને ખુબ જ ખુશી હોય અને કારણ કહ્યું ન હતું…..તો, હવે,
તમે જાણી ગયા ને?
આ વર્ષ મારી ૬૫મી જન્મ જયંતિ…..પણ, હું તો ઓછી વય
ગણું છું…..૧૯૮૯ના સેપ્ટેમ્બર ૧૭ના દિવસે જ્યારે પ્રભુક્રુપા
થકી મારૂં સફળતા સહીત હાર્ટનું  ઓપરેશન થયેલ અને મને
નવજીવન મળેલું ત્યારથી ફરી જન્મ ગણી હું પોતાને એક
બાળરૂપે નિહાળું છું. તો. એ આધારીત. ફક્ત ૧૯ વર્ષ થયા !
જય શ્રી કૃષ્ણ ! ….ચંદ્રવદન
FEW WORDS
This post was to be published earlier after SHADAD POONAM…..but I was away for several days away & just returned from SOUTH CAROLINA & I was wondering whether to publish it OR not……Then, I decided to publish it as a NEW POST…..I hope you all will receive it well…..Jai Shree Krishna!  >>>CHANDRAVADAN

BIRTHDAY…SHARAD POONAM & ME

I was born in Gujarat, India at Vesma..It was the month
of October & as per TITHI it was the day of SHARAD POONAN.
Now, you can understand my personal happiness each year
on the day of Sharad Poonan  Yes, the Date I wss born do not match
with Sharad Poonam Day but as long as I live Sharad Poonam
Day will  remain in my heart as the BIRTHDAY !
CHANDRAVADAN
Advertisements

Entry filed under: Uncategorized.

શરદ પુનમની રાતે કાનો રાસ રમે ગુજરાતી ઘરે દિવાળી અને નવા વર્ષનો આનંદ

10 ટિપ્પણીઓ Add your own

 • 1. vijayshah  |  ઓક્ટોબર 24, 2008 પર 1:14 એ એમ (am)

  Many happy returns of the Day

  જવાબ આપો
 • 2. અક્ષયપાત્ર  |  ઓક્ટોબર 24, 2008 પર 1:36 એ એમ (am)

  નવા જન્મ પ્રમાણે તો યુવાનીમાં પ્રવેશ! 65 વર્ષે ફરી અનુભવાતી યુવાની માટે ધન્યવાદ અને જન્મદિન મુબારક !

  જવાબ આપો
 • 3. vinod Khimji Prajapati  |  ઓક્ટોબર 24, 2008 પર 7:11 એ એમ (am)

  Many happy returns of the day

  જવાબ આપો
 • 4. pragnaju  |  ઓક્ટોબર 24, 2008 પર 2:09 પી એમ(pm)

  સામાન્ય રીતે જ્યારે સંસ્કાર આપવામાં આવે ત્યારે બીજો જન્મ ગણવામાં આવે છે અને તેને દ્વિજ બીજી વાર જન્મેલા ગણીએ છીએ.પંખીઓમા તો પહેલા ઈંડુ બાદ તેમાંથી બહાર આવે એટલે બે વાર જન્મ ગણે!-મારી બન્ને રીતે એક દિવસે જ જન્મ તારીખ આવી તે અંગે વિચાર કરતા દ્વૈતમાંથી અદ્વૈત તરફનો વિચાર આવ્યો તેના અંગે વિગતે લખવું છે.વળી તમારો લખ વાંચી બીજો વિચાર આવ્યો કે કર્મ ફળ ભોગવવા કર્મ પ્રમાણે મૃત્યુ બાદ પશુ-પંખી જેવી ભોગ યોનીમા રીટર્ન ટીકીટ આપી મોકલવામાં આવે છે–આ અંગે તમારું મનન ચિંતન જણાવશો—
  આજે જરુર પધારશો—
  *http://niravrave.wordpress.com/
  ખાસ કરીને અમારી ૧૦૦મી પોષ્ટ પર
  અને વિગતે પ્રતિભાવ આપશો

  જવાબ આપો
 • 5. Rajendra M.Trivedi,M.D.  |  ઓક્ટોબર 24, 2008 પર 2:45 પી એમ(pm)

  નવજીવન મળે ત્યારથી ફરી જન્મ ગણી હું પોતાને એક

  બાળરૂપે નિહાળું છું. એ આધારીત..

  જવાબ આપો
 • 6. Vishvas  |  ઓક્ટોબર 24, 2008 પર 3:46 પી એમ(pm)

  કાકા મારે પણ કંઈક આવું જ છે. આમતો મારો જન્મ વર્ષના લાંબા દિને ૨૧મી જૂને છે પરંતુ તિથિ પ્રમાણે અષાઢી બીજ એટલેકે રથયાત્રાના દિવસે થાય. અરે હા ફરી જન્મદિન અને ટીનએજના છેલ્લા વર્ષ માટે.

  જવાબ આપો
 • 7. Swastika  |  ઓક્ટોબર 24, 2008 પર 9:55 પી એમ(pm)

  Dear Uncle
  Many happy returns of the day. Great to see you posts again.
  Regards to you and auntie.
  Swastika and Pankaj

  જવાબ આપો
 • 8. Dr. Chandravadan Mistry  |  ઓક્ટોબર 24, 2008 પર 10:36 પી એમ(pm)

  ISHVAEBHAI MISTRY of San Jose, Ca responded by an Email & it is now posted as a COMMENT>>>>

  Re: Fw: CHANDRAPUKAR…New PostFriday, October 24, 2008 2:38 PM
  From: “Ishvarlal Mistry” View contact details To: emsons13@verizon.netHello Chandravadanbhai,We want to wish you a very happy 65th Birthday and many many more to come.They say the day you are born is your luckiest day . Bless you with good health and happiness.Jaishrikrishna.Ishvarbhai R. Mistry

  જવાબ આપો
 • 9. Jitubhai mistry  |  ઓક્ટોબર 25, 2008 પર 11:26 પી એમ(pm)

  Chandravadanbhai,

  Jai Shri Krushna . Happy Birthday and Many more.

  Also Happy Diwali & New Year

  From Jitubhai Vanitaben & Family.

  જવાબ આપો
 • 10. pallavi  |  નવેમ્બર 26, 2008 પર 8:45 એ એમ (am)

  HAPPY ANNIVERSARI CHANDRAPUKAR

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 304,753 hits

Disclimer

સંગ્રહ

ઓક્ટોબર 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« સપ્ટેમ્બર   નવેમ્બર »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

%d bloggers like this: