ખોડીયાર માત રંગ

ઓક્ટોબર 2, 2008 at 2:14 પી એમ(pm) 5 comments

 

 

 
 
 
     ખોડીયાર માત રંગ
                રંગ લાગ્યો, રંગ લાગ્યો,
               ખોડીયાર માત, મને તારો રે રંગ લાગ્યો  (ટેક)
           
               તું છે મારી માવડી,
               ભવપાર તરવાની રે નાવડી,
                                   રંગ લાગ્યો…(૧)
               આ છે સંસાર- સાગર,
               તરવો છે,લઇ તારો રે મારગ,
                                   રંગ લાગ્યો…(૨)
               માતા તારી ક્રુપા છે અપરંપાર,
               ચંદ્ર કહે, લૈ શરણું તારૂ,હું તો તરીશ આ રે ભવસાર
                                                        રંગ લાગ્યો…(૩)
               કાવ્ય રચના
               માર્ચ ૩૦, ૧૯૮૮
 
 

બે શબ્દો

આજે નવરાત્રીનો ત્રીજો દિવસ,,,,,નવરાત્રીના દિવસો જે મેં

બચપણમાં ગુજરાતના વેસ્મા ગામના ભુરીયા ફળીયે નિહાળેલા

તે કદી પણ ભુલાય તેમ નથી.

અમારી કુળદેવી ખોડીયાર માતા છે…..નવરાત્રીના દિવસોમાં

કુળદેવીના  સ્મરણ સાથે, ફળીયા વચ્ચે માટલીઓ અને દીવાઓ

મુકી, ફળીયાવાસીઓ/ ગામવાસીઓ જે આનંદમાં ગરબાઓ ગાતા

તે કદી પણ ભુલાય તેમ નથી…એ દ્રશ્ય તો મારા હૈયામાં અમર

છે,

બસ, આ હ્રદયભાવથી જ “ખોડિયાર માત રંગ “ના કાવ્યની

રચના ૧૯૮૮માં થઈ હતી. નવરાત્રીના ઉત્સવે આ કાવ્ય

  ” ચંદપૂકાર ” પર પ્રગટ કરી, કુળદેવી ખોડીયાર માતાને

યાદ કરવાની તક લીધી છે. તમે અંબામાતાને કે તમારી

કુળદેવીને યાદ કરી, આ પોસ્ટ વાંચવા પધારશો….અને

“એ શબ્દો ” પતિભાવરૂપે આપશોને ?….ચંદ્રવદન

Entry filed under: કાવ્યો.

નવરાત્રી રે આવી નવરાત્રી….NAVRARTI

5 ટિપ્પણીઓ Add your own

 • 1. Dr. Chandravadan Mistry  |  ઓક્ટોબર 2, 2008 પર 5:51 પી એમ(pm)

  My friend CHANDRASHEKHAR BHATT sent me an Email after reading about this post….& i have now posted it as a COMMENT from him & he is the 1st to respond>>>>>>

  RE: Fw: WEBSITE…CHANDRAPUKARThursday, October 2, 2008 10:03 AM
  From: “Chandrashekhar Bhatt” View contact details To: emsons13@verizon.netThank you Chandravadan for your new posting about mataji. Navratri is the celebration and recognition of that divine energy. Its that cosmic energy and cosmic principle which are the ingredients of the creation (sarjan). It is called shiv and shakti. We are very fortunate to be born as Indian and have the keen interest to learn more about it. it is our duty to serve the divine kingdom with peace and compassion. May we all guided to stay on this path. Hari AUM!!!!!

  Chandrashekhar S. Bhatt

  જવાબ આપો
 • 2. neetakotecha  |  ઓક્ટોબર 2, 2008 પર 11:12 પી એમ(pm)

  bhai mara kuldevi pan aadhya shkti mataji che..ane navratri etle jane 10 divas gar ma dhumdham rahe…bahu aanad na divaso hoy aa sachche j….

  જવાબ આપો
 • 3. amit pisavadiya  |  ઓક્ટોબર 3, 2008 પર 1:52 એ એમ (am)

  સરસ…

  નવરાત્રી ની શુભેચ્છાઓ…

  જવાબ આપો
 • 4. pragnaju  |  ઓક્ટોબર 3, 2008 પર 2:22 પી એમ(pm)

  માતા તારી ક્રુપા છે અપરંપાર,
  ચંદ્ર કહે, લૈ શરણું તારૂ,હું તો તરીશ આ રે ભવસાર
  રંગ લાગ્યો…(૩)
  કાવ્ય રચના/માર્ચ ૩૦, ૧૯૮૮ ની હજુ પણ એટલુ પ્રસ્તુત

  જવાબ આપો
 • 5. Dr. Chandravadan Mistry  |  ઓક્ટોબર 5, 2008 પર 12:43 પી એમ(pm)

  CHHAGANLAL MISTRY of San Jose Ca sen the COMMENT by an Email>>>>>>

  From: “Chhagan Mistry” View contact details To: emsons13@verizon.netKaka, Jaishree Krishna,
  I read your web sit today and found intersting things which was very helpfull. We had our garba on Friday 10.3.08 Nasnata,Chhaganlal

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 394,955 hits

Disclimer

સંગ્રહ

ઓક્ટોબર 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

%d bloggers like this: