નવરાત્રી રે આવી

સપ્ટેમ્બર 30, 2008 at 12:42 પી એમ(pm) 23 comments

1467784941_ff19e19a36_m.jpg

નવરાત્રી રે આવી

નવરાત્રી રે આવી, નવરાત્રી રે આવી,
આવો, આવો સૌ માત- ગરબા રે રમવા,
હૈયે ખુશી રે લાવી……
હુ તો માતાના ગુંણલા રે ગાવું,
આવો, આવો, માત-ગરબા રે રમવા હું તો બોલાવું રે સૌને…..નવરાત્રી..૧
રંગબેરંગી આભુષણો પહેરી…..
હું તો માતાના ગુણલા રે ગાવું,
આવો, આવો, માત-ગરબા રે રમવા હું તો બોલાવું રે સૌને…..નવરાત્રી…૨
એ…જી… ઢોલ મંજીરાના તાલે……
માત-ગરબાના સુરો આકાશે ગુંજે,
મનડુ મારું ડોલે છે આજે,
આવો, આવો, માત-ગરબા રે રમવા હું તો બોલાવું રે સૌને….નવરાત્રી…૩
કોઈ કહે અંબા કે દુર્ગા રે માતા….
કોઈ કહે ખોડીયાર કે બહુચર રે માતા…
એ…જી…માતા તો છે એક જગદંબા માતા !
આવો, આવો, માત-ગરબા રે રમવા હું તો બોલાવું રે સૌને….નવરાત્રી…૪
જય જય અંબામાતા ! જય જય અંબામાતા !
કાવ્ય રચના….સેપ્ટેંબર, ૨૯, ૨૦૦૮…….,ચંદ્રવદન

બે શબ્દો

સેપ્ટેમ્બર,૩૦ ૨૦૦૮ અને મંગળવાર એટલે આસો સુદ પડવો અને
નવરાત્રીનો પ્રારંભ….આ યાદ કરી આ પ્રગટ કરેલ રચનાને સ્વરૂપ
મળ્યું છે. એક પોસ્ટરૂપે “ચંદ્રપૂકાર “પર મુંકતા મને ઘણો જ આનંદ
થાય છે. અનેક હોલમા થતા નવરાત્રીના ગરબામા ભાગ લઈ ખુશી
અનુભવશે…કિન્તુ,તમે ઘરે રહી પણ માતાનું સ્મરણ ભાવથી કરી
શકો છો એ જરૂર માતા સ્વીકારે છે. મારી પ્રાથના એટલી કે
માત-ક્રુપા સૌ પર વરસે !
માતાના ગુણલા ગાવા સુંદર ગીતો તમે સૌએ સાંભળ્યા હશે
અને આ મારી રચનાને કોઈ ” કાવ્ય ” પણ નહી કહેશે.
કિન્તુ, રચનામાં ભરેલ ભાવને સ્વીકારશો એવી વિનંતિ છે.
પ્રતિભાવ આપશોને ?
ચંદ્રવદન

Entry filed under: કાવ્યો.

હિન્દું સંસ્કૃતિ,..Hindu Culture ખોડીયાર માત રંગ

23 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  સપ્ટેમ્બર 30, 2008 પર 2:06 પી એમ(pm)

  સુંદર્
  ભક્તીમા ભાવ જ પ્રધાન છે
  જય આદ્યાશક્તી ઘણાને જોડકણા જેવું લાગે પણ ઘેર ઘેર
  ગવાતા આ ગરબો ગાતાં જ ભાવમા સહજ આવી જવાય છે

  જવાબ આપો
 • 2. Swastika  |  સપ્ટેમ્બર 30, 2008 પર 11:00 પી એમ(pm)

  Dear Uncle and Auntie
  Best wishes on Navratri.
  Regards
  Swastika and Pankaj

  જવાબ આપો
 • 3. Dr. Chandravadan Mistry  |  ઓક્ટોબર 1, 2008 પર 12:40 એ એમ (am)

  Jay Gajjar sent an Email after reading the post & it is posted as a COMMENT from him>>>>

  Re: Fw: WEBSITE NEW POSTTuesday, September 30, 2008 4:25 PM
  From: “Jay Gajjar” View contact details To: emsons13@verizon.net
  —–Inline Attachment Follows—–

  NamasteJAI AMBEGod bless you anf allJay Gajjar

  જવાબ આપો
 • 4. Chirag Patel  |  ઓક્ટોબર 1, 2008 પર 4:27 પી એમ(pm)

  Waah, aa taan ane bhakti no ras – amrut…

  જવાબ આપો
 • 5. Blog of the Day: Chandra Pukar | GujaratiBloggers.com  |  ઓક્ટોબર 1, 2008 પર 6:58 પી એમ(pm)

  […] can read the latest blog post on Chandra Pukar “Navratri Re Avi” by clicking here. Posted in Gujarati Blogs | Leave a […]

  જવાબ આપો
 • 6. jayeshupadhyaya  |  ઓક્ટોબર 2, 2008 પર 9:10 એ એમ (am)

  આ મારી રચનાને કોઈ ” કાવ્ય ” પણ નહી કહેશે.
  કિન્તુ, રચનામાં ભરેલ ભાવને સ્વીકારશો એવી વિનંતિ છે.
  આપની નમ્રતા ગમી પણ આ રચના ખરેખર સરસ છે

  જવાબ આપો
 • 7. ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++  |  ઓક્ટોબર 2, 2008 પર 10:49 એ એમ (am)

  saras rachna ghani j sundar chhe

  JAY MATADI+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

  જવાબ આપો
 • 8. Dr. Chandravadan Mistry  |  ઓક્ટોબર 2, 2008 પર 11:50 એ એમ (am)

  Nilaben sent this as an Email>>>>

  RE: WEBSITE NEW POSTThursday, October 2, 2008 12:29 AM
  From: “Neela Kadakia” View contact details To: emsons13@verizon.netJai Ambe

  જવાબ આપો
 • 9. Bina  |  ઓક્ટોબર 2, 2008 પર 1:59 પી એમ(pm)

  નમસ્તે! જય અમ્બે! આપનુ લખાણ બહુજ ગમ્યુ! બિના ત્રિવેદી
  http://binatrivedi.wordpress.com/

  જવાબ આપો
 • 10. Vishvas  |  ઓક્ટોબર 4, 2008 પર 11:35 એ એમ (am)

  Hello Chandravadanbhai,
  its very nice poem. One request to u can i put it in my blog.
  pla visit my blog
  http://drmanwish.wordpress.com
  and reply.
  Thanking you.
  Dr.Hitesh M.Chauhan

  જવાબ આપો
 • 11. Thakorbhai P Mistry  |  ઓક્ટોબર 12, 2008 પર 6:35 પી એમ(pm)

  Excellent Kavya/Poems on the auspicious Navratri. Navratri is to pray for nine days to Ma Shakati for our protection over evils. But many will observe that the aim of the festival is getting lost when in many places in Gujarat and also in Mumbai the festival is commercialised and the traditional garba dance pattern is substituted for modern show dances. Even the garba songs are not related to Mataji’s praise and devotion.

  જવાબ આપો
 • 12. Bina  |  ઓક્ટોબર 7, 2010 પર 8:12 પી એમ(pm)

  Nice!

  જવાબ આપો
 • 13. pravina  |  ઓક્ટોબર 8, 2010 પર 10:05 પી એમ(pm)

  Nice , filled with Bhakti bhav.

  જવાબ આપો
 • 14. dhavalrajgeera  |  ઓક્ટોબર 8, 2010 પર 10:25 પી એમ(pm)

  જવાબ આપો
 • 15. dhavalrajgeera  |  ઓક્ટોબર 8, 2010 પર 10:29 પી એમ(pm)

  Do sing this Arati Daily for Nine days….

  Trivedi Parivar

  જવાબ આપો
 • 16. Harnish Jani  |  ઓક્ટોબર 9, 2010 પર 2:59 એ એમ (am)

  bબહુ જ સુંદર- હેમંતભાઇ મારા ફેવરીટ ગાયક છે-ધન્યવાદ મિસ્ત્રી સાહેબ.

  જવાબ આપો
 • 17. અક્ષયપાત્ર/Axaypatra  |  ઓક્ટોબર 9, 2010 પર 1:07 પી એમ(pm)

  ભાવભર્યુ લખાણ અને રાજેન્દ્રભાઈએ મૂકેલી સ્તુતિ સાંભળવી પણ ગમી.

  જવાબ આપો
 • 18. chandravadan  |  ઓક્ટોબર 9, 2010 પર 1:16 પી એમ(pm)

  This is an EMAIL RESPONSE from Dr. Kali Mishra of UK>>>>

  Flag this messageRE: NAVRATRI GREETINGSSaturday, October 9, 2010 1:11 AMFrom: “Kali Mishra” View contact detailsTo: “CM Mistry” Dear chandravada family
  We wish you all Navaratri greetings ..
  Best wishes as always
  Kali, Sandhya Sona & Heera
  Aberystwyth
  UK

  જવાબ આપો
  • 19. chandravadan  |  ઓક્ટોબર 9, 2010 પર 1:21 પી એમ(pm)

   Dear Kali,
   Thanks for your Greetings !
   Navratri reminds me of “Durga Puja” Festival in Orissa….and the old memories of my time spent in Orissa is alive within me….and it brings back our “Friendship at Cuttack” !
   Happy Navaratri to you & your Family !
   Chandravadan

   જવાબ આપો
 • 20. pragnaju  |  ઓક્ટોબર 9, 2010 પર 2:04 પી એમ(pm)

  જય માતાજી

  જવાબ આપો
 • 21. dhavalrajgeera  |  ઓક્ટોબર 9, 2010 પર 3:05 પી એમ(pm)

  Dear Chandra and family,

  Pray Ma and have a Great Navaratri.

  Trivedi Parivar

  જવાબ આપો
 • 22. chandravadan  |  ઓક્ટોબર 9, 2010 પર 7:20 પી એમ(pm)

  This was an EMAIL RESPONSE for the Post with the Greetings from Dr, Bhupendra Patel >>>

  Flag this messageRe: Fw: NAVRATRI GREETINGSSaturday, October 9, 2010 11:13 AMFrom: “Bhupendra Patel” View contact detailsTo: “chadravada mistry”WISH YOU HAPPY NAVRATRI
  Ben patel

  જવાબ આપો
 • 23. hemapatel.  |  ઓક્ટોબર 11, 2010 પર 11:36 પી એમ(pm)

  સાદી સરળ ભાષા , પરંતુ ભક્તિભાવ સાથેની સુન્દર રચના.

  જવાબ આપો

pravina ને પ્રતિસાદ આપો જવાબ રદ કરો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 394,955 hits

Disclimer

સંગ્રહ

સપ્ટેમ્બર 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

%d bloggers like this: