હિન્દું સંસ્કૃતિ,..Hindu Culture

September 26, 2008 at 6:17 pm 8 comments

હિન્દું સંસ્કૃતિ,..Hindu Culture

આપણે હિન્દુ તરીકે આપણી સંસ્કૃતિ બારે જે જાણીએ છે તે કદાચ

અન્યએ કલ્પનારૂપે નિહાણ્યું છે…અરે,અનેક હિન્દુઓ પણ એવું જ

માનવા લાગ્યા છે. તો આપણે આપણા સંતાનોને શું જવાબ આપીશું ?

હવે, વિજ્ઞાન દ્વારા આપણી સંસ્કૃતિ બારે જે પુરાણોમાં ઉલ્લેખ થયો

હતો તેના પુરાવા મળતા અનેક હકિકતરૂપે સ્વીકાર કરશે…આવું મારૂ

અનુમાન છે,….અને આ ખુબ જ આનંદની વાત છે.

અન્ય વેબસાઈટો અને યુ-ટુબ ( U-TUBE ) ની વિડીયો દ્વારા

આ માહિતીઓ જાણવા મળે છે.સૌને જાણવા મળે એવા હેતુથી

એ સાઈટોની લીન્કો “ચંદ્રપૂકાર “પર મુંકી છે.

HINDU CLTURAL HERITAGE

For those who cannot read in GUJARATI. I lke to say

a few words in English. The understanding of the Hindu Culture

via the Hindu Scriptures was regarded as a MYTH or a FICTION

by many ( both Hindus & non Hindus ) But, now there is a Scientific

Proofof this & you can see & hear about it on the Website Videos

& you can draw your conclusions.

CHANDRAVADAN MISTRY

 
Here is scientific explanation of Indian Vedic culture and our immortal heritage, it is a must see for all

http://in.youtube. com/watch?

v=rY4Q2xx7BTc (if you can’t see video at least read comments to get an idea what the video is all
about)

http://in.youtube. com/watch? v=G2vhCPBjqcA& feature=related
http://in.youtube. com/watch? v=FMlisMg4VPo&
feature=related

As American accent is used in videos if you are facing difficulties understanding it then

the text and images of the videos are available at

http://www.archaeol
ogyonline. n et/artifacts/ scientific- verif-vedas. html

Dear everyone, please note that I have no personal benefit if you
forward this to all your friends, the only reason I am forwarding these
things is that we should be proud of our culture and to educate our
children about the great Indian culture so that they can follow it with
more confidence, I have done my duty towards preservation of our
culture by forwarding this to you now its your turn

thank you

Advertisements

Entry filed under: Uncategorized.

વિજયની બાને અંજલી નવરાત્રી રે આવી

8 Comments Add your own

 • 1. pragnaju  |  September 26, 2008 at 7:28 pm

  ખૂબ સરસ
  આજે રેંટિયા બારસને દિને…
  સંત વિનોબા ભાવેનું કથન છે. ‘ધર્મને જો આપણે પૂજા-પ્રક્રિયા સુધી અને વિજ્ઞાનને કલા, ધંધા-વેપાર સુધી જ મર્યાદિત રાખીશું, તો તેથી બંનેનું ગૌરવ ઘટશે. બંને અપંગ અને અધૂરાં રહી જશે. એ બંનેનું પરસ્પર પૂરક થઈને રહેવું યોગ્ય નહીં, ખાસ જરૂરી પણ છે.’
  સ્વામી વિવેકાનંદે ધર્મની વૈજ્ઞાનિક ચકાસણીની વાત જાહેર સભામાં કરતાં જડવાદી ધર્મગુરુઓ ખળભળી ઊઠયા હતા.
  આપણે ધર્મ અને વિજ્ઞાનના સમન્વયથી ઇશ્વરની સૃષ્ટિને સુંદર, સુગંધિત તથા સુસજિજત બનાવીએ! આવો, આપણે વિભાવથી બહારની દુનિયામાં અને ધર્મથી આત્માની અંદર સ્વગીર્ય વાતાવરણનું સર્જન કરીએ.

  Reply
 • 2. Rameshl Patel  |  September 26, 2008 at 8:12 pm

  Enjoyed the article.nice and informative.
  Rames Patel(Aakashdeep)

  Reply
 • 3. Chirag Patel  |  September 26, 2008 at 8:41 pm

  Excellent info.

  Please, check : http://rutmandal.info/parimiti/2008/07/25/vedi/

  Reply
 • 5. dhavalrajgeera  |  September 27, 2008 at 6:15 pm

  ધર્મ અને વિજ્ઞાનના સમન્વયથી ઇશ્વરની સૃષ્ટિને સુંદર કરીએ.

  Reply
 • 6. Dr Jagdip Upadhyaya  |  September 27, 2008 at 8:58 pm

  ‘હિંદુધર્મ’ કરતાં એ ‘હિંદુસંસ્કૃતિ’ તરીકે પુરાતન કાળમાં ઓળખાતી.
  ધર્મ શબ્દ આવે એટલે એમાં એક પ્રકારનું બંધન આવે જડતાં આવે અને છેવટે ઝનૂન આવે .
  સંસ્કૃતિ શબ્દમાં સમાજ વ્યવસ્થાની સમઝણ આવે અને એ માટેનાં નીતિનિયમોના પાલનની અપેક્ષા હોય પણ એનાં અમલીકરણની જડતાં ન હોય અને એટ્લે એ ટકી રહે. સનાતન રહે શાશ્વત રહે. વિજ્ઞાન અંધકાર દૂર કરે છે અને પ્રકાશ પાથરે છે.
  આપણી સંસ્કૃતિની રક્ષા કાજે અને જ્ઞાનનાં પ્રકાશ પાથરવાં આપનું આ અભિયાન અભિનંદ પાત્ર છે.

  Reply
 • 7. Swastika  |  September 29, 2008 at 10:43 pm

  Dear Uncle
  Very nice and informative article, thanks for the translation.
  Regards
  Swastika and Pankaj

  Reply
 • 8. nilam doshi  |  October 10, 2008 at 3:25 am

  nice to read this…
  sachi ane saras vat

  nice work..abhinandan

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,573 hits

Disclimer

September 2008
M T W T F S S
« Aug   Oct »
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

%d bloggers like this: