વિજયની બાને અંજલી

September 25, 2008 at 1:15 pm 6 comments

વિજયની બાને અંજલી

સેપ્ટેમ્બર,૧૩ અને૨૦૦૮ની સાલે

બા તો અચાનક ગયા પ્રભુધામે,

ચંદ્ર અંજલી અર્પ્ણ કરે વિજયની બાને !

હશે હ્યુસ્ટનમાં તોફાન, હરિકેન આઈકના કારણે,

ચિંતાઓ વિજયહૈયાની ચંદ્ર જરૂર સમજે,

હશે ત્યારે ભારતમાં બાની અંતિમઘડી, એ કોણ જાણે ?….સેપ્ટેમ્બર…૧

દૂર અમેરિકામાં વિજયહૈયું રૂદન કરે,

બચપણની યાદો હૈયે લાવી, અંજલી બાને અર્પણ કરે,

હશે આવું જ વિધાતાએ લખ્યું, એ કોણ જાણે ?….સેપ્ટેમ્બર….૨

હવે, બાજીવનસાથી પિતાશ્રીમાં બાને વિજય નિહાળે

હ્રદયમાં ડુબકી મારી, બાને વિજય પ્રભુ સાથે નિહાળૅ,

બસ, હવે આવી યાદમાં જે શાંતિ મળે, એ તો ફક્ત વિજય જાણે !…સેપ્ટેમ્બર…૩

કાવ્ય રચના,….સેપ્ટેમ્બર, ૨૩, ૨૦૦૮ ચંદ્રવદન

 

બે શબ્દો

વિજયભાઈ શાહની વેબસાઈટ પર જતા એમની માતાના ગુજરી ગયાનું

જાણી ઘણી જ દીલગીરી અનુભવી….આશ્વાશનના બે શબ્દો પણ લખ્યા, છતાં

વિજયભાઈ સાથે વાતો કરવા ઈચ્છા હતી …..અને એમની સાથે ફોન પર

બા વિષે જે વધું જાણ્યું એ આધારીત આ રચના એક અંજલીરૂપે પ્રગટ

કરી છે……..ચંદ્રવદન

Advertisements

Entry filed under: કાવ્યો.

ગુલાબ ફુલ જુદ જુદા રંગે હિન્દું સંસ્કૃતિ,..Hindu Culture

6 Comments Add your own

 • 1. pragnaju  |  September 25, 2008 at 7:18 pm

  વિજયની બાને અંજલી…
  વાંચતા યાદ આવ્યું-
  આવી જ સ્થિતી અમારી હતી.
  હું અને મારી બેન મૃણાલિની અહીં-
  બફેલો અને ન્યુ જર્સીમાં !!
  અમારા બા ને હંમણા આવીએ છીએ
  કરીને આવેલા!
  જો કે કુટુંબી જનોથી ઘર ભરેલું હતુ
  તેઓ શાંતીથી શાંત થયા-
  પણ આજે તેમનાં શ્રાધ્ધને દિને
  આ વાત ફરી ફરી યાદ આવે છે!

  Reply
 • 2. neetakotecha  |  September 26, 2008 at 11:30 pm

  વિજય ભાઈ નાં મમ્મી શ્રીજી ચરણ પામ્યાં છેં એ જાણીને ખુબ જ દુઃખ થયું…

  પણ વિજય ભાઈ, ઉપરવાળા ની મરજી પાસે આપણુ કાંઇ નથી ચાલતુ..

  બસ પ્રાર્થના કરશું કે તેઓને હવે જ્યાં જન્મ મલે એ ઘર પણ ભગવદીય જીવ વાળા હોય…

  Reply
 • 3. jayeshupadhyaya  |  September 28, 2008 at 12:09 pm

  બા ના આત્માને શાંતી મળે અને વિજયભાઇને સાંત્વના એ જ પ્રાર્થના

  Reply
 • 4. વિવેક ટેલર  |  September 30, 2008 at 5:19 am

  પ્રભુ સદગતના આત્માને શાંતિ બક્ષે…

  Reply
 • 5. Dr. Chandravadan Mistry  |  September 30, 2008 at 11:52 pm

  આ મારી પોસ્ટ વિજયભાઈ શાહના માતાશ્રી (બા ) ને એક અંજાલીરૂપે

  પ્રગટ કરી અને વિજયભાઈએ એનો આભાર ઈમેઈલ દ્વારા દર્શાવ્યો

  હતો…..

  Re:
  Thursday, September 25, 2008 6:49 AM
  From:
  “vijay shah”
  View contact details
  To:
  emsons13@verizon.net

  —–Inline Attachment Follows—–

  Abhar
  farI ek vakhat temanI yaadmaa zurataa hradaye ashru anjalI aapi

  હવે, મેં એ ઈમેઈલને સાઈટ પર પ્રગટ કરી છે.

  વિજયભાઈએ પોતે એક રચના એમની વેબસાઈટ પર નીચેના
  નામકરણે પ્રગટ કરી છે>>>>
  “પ્રભુ ! તારે દ્વારે ઉભી એ તે મારી બા છે ! “….એ વાંચવી હોય તો
  એની લીન્ક છે>>>>

  http://vijayshah.wordpress.com/

  આ રચના વાંચી ઉપરની સાઈટના હોમ પર જઈ એ
  વાંચવા વિનંતિ છે……..ચંદ્રવદન

  Reply
 • 6. ashalata  |  October 9, 2008 at 4:19 pm

  prabhu sadgatna atmane shanti arpe

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 267,104 hits

Disclimer

September 2008
M T W T F S S
« Aug   Oct »
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

%d bloggers like this: