ગુલાબ ફુલ જુદ જુદા રંગે

September 22, 2008 at 11:45 pm 9 comments

ફૂલ ગુલાબનું તો હોય ગુલાબી                                  
કિન્તુ..જુદા જુદા રંગે ગુલાબની છે જુદી જુદી કહાણી! ( ટેક)

લાલ રંગ ગુલાબ ફુલ તો પ્રેમનું પ્રતિક કહેવાય્
વેલેન્ટાઈન ડે ના દિવસે એ તો પ્રેમીકાના દિલે જાય જો!

ફૂલ ગુલાબ્..(૧)

પીળા રંગે ગુલાબફૂલ તો મિત્રતાનું પ્રતિક કહેવાય્
પીળા રંગની ચમકાટમાં મિત્રત ખીલતી દેખાય જો!

ફૂલ ગુલાબ્..(૨)

ધોળા રંગે ગુલાબ ફૂલ તો શાંતિનું પ્રતિક કહેવાય્
ધોળા રંગની ઠંડકમાં વિશ્વ શાંતિ ફેલાય જો

ફૂલ ગુલાબ્..(૩)

લીલા, ભુરા, વાદળી કે અન્ય રંગે ગુલાબ ફૂલો પણ થાય્
ભાત ભાતના રંગે સુંદરતા એની પથરાય જો

ફૂલ ગુલાબ્..(૪)

ફૂલ ગુલાબનું હોય ભલે એક, કિન્તુ રંગો એના અનેક્,
સર્વ ગુલાબ ફૂલે મહેંક મીઠી રહી છે એક્!

ફૂલ ગુલાબ..(૫)

જગમાં માનવીઓ છે અનેક,
ખીલી માનવતા સૌ માનવ હૈયે તો, “ચંદ્ર”ને ખુશી વિશેષ!

ફૂલ ગુલાબ..(૬)

“પ્રજાપતિ” ઑગષ્ટ અંક ૨૦૦૮

બે શબ્દો
સેપ્ટેમ્બર ૧૧ ૨૦૦૮ના દિવસે ” નાઈન ઈલેવન ઘટના ” બારે લેખ
તો લખ્યો પણ, ત્યાર બાદ મારૂં મન અશાંત રહ્યું….ઘણી વાર એવો
પણ વિચાર આવ્યો કે શા માટે એવો લેખ પ્રગટ કર્યો. આવા વિચારોમાં
હું ડુબી ગયો….અને, ઈતિહાસ તરફ નજર કરતા યાદ આવ્યું કે આવી
દુઃખભરી ઘટનાઓ તો સદીઓથી થતી રહી છે. અમરિકામાં થયેલ
ઘટના એ અનેક ઘટનાઓમાંની એક છે. ફરી ફરી યાદ કરી વેદનામાં
રહેવા કરતા…..જે કંઈ સારૂં કે ખરાબ થાય એમાં પ્રભુરૂપી ઈચ્છારૂપે
સ્વીકાર કરતા મન હલકું થાય છે.
આવા વિચાર સાથે, આજે એક કાવ્ય પ્રગટ કરી આનંદમય વાતાવરણ
ફરી વેબસાઈટ પર લાવવા આ મારો પ્રયાસ છે. ” ગુલાબનું ફુલ જુદા
જુદા રંગે ” નામે મેં ” પ્રજાપતિ ” નામના માસિકમાં પ્રગટ કરેલ
રચનાને જ આ સાઈટ પર ” સ્કેન ” કરી મુંકી છે. આ પ્રમાણે પ્રથંમ
વાર કર્યું છે.
ગુલાબના ફુલને જુદા જુદા રંગોમાં નિહાળી, માનવતાને નિહાળવા
આ મારો પ્રયાસ હતો…. રચનામાં ભુલો હશે તો સુધારવા વિનંતિ.
આશા છે કે સૌને મારો હ્રદયભાવ ગમે. પ્રતિભવ આપશોને ?
ચંદ્રવદન

Advertisements

Entry filed under: કાવ્યો.

નાઈન ઈલેવન ની ધટના વિજયની બાને અંજલી

9 Comments Add your own

 • 1. Suresh Jani  |  September 23, 2008 at 1:23 am

  Saras maaheti ane bhaav

  Reply
 • 2. neetakotecha  |  September 23, 2008 at 4:15 am

  ધોળા રંગે ગુલાબ ફૂલ તો શાંતિનું પ્રતિક કહેવાય્
  ધોળા રંગની ઠંડકમાં વિશ્વ શાંતિ ફેલાય જો

  sauthi vadhaare aanij jarurat che..shanti ni..
  kavya khub j sundear che bhai

  Reply
 • 3. pragnaju  |  September 23, 2008 at 2:38 pm

  ખૂબ મઝાનું સુગંધીત ગીત
  એક બાળગીતની યાદ આપી
  ખીલ્યું કેવુ કાંટામાંયે, આનંદે મશગૂલ?
  શોક કરે ના રડે, જરા ના, ઉડે છોને ધૂળ
  હસી રહ્યું હૈયેથી કેવું, કેવું થયું પ્રફુલ્લ?
  ભમરાઓ ભેટે છે એને, એમાં ના કૈં ભૂલ

  Reply
 • 4. Ramesh Patel  |  September 23, 2008 at 4:33 pm

  Enjoyed lovely thoughts tby seeing happy Chandra.

  Ramesh Patel

  Reply
 • 5. દિનકર ભટ્ટ  |  September 24, 2008 at 4:23 am

  સુંદર – મને ગુલાબનો ફોટો બહુ જ ગમ્યો.

  Reply
 • 6. Dr. Chandravadan Mistry  |  September 25, 2008 at 4:12 pm

  AKHIL SUTARIA sent a Comment via Email>>>

  Flag this messageRe:Monday, September 22, 2008 7:10 PM
  From: “Akhil Sutaria” View contact details To: emsons13@verizon.net saras

  Reply
 • 7. Neela  |  September 27, 2008 at 4:03 am

  વેલેંટાઈન ડેના દિવસ માટે યાદ રાખવા જેવું છે.

  Reply
 • 8. Vishvas  |  October 6, 2008 at 10:57 am

  પીળા રંગે ગુલાબફૂલ તો મિત્રતાનું પ્રતિક કહેવાય્
  પીળા રંગની ચમકાટમાં મિત્રત ખીલતી દેખાય જો!

  Starting our friendship with this yellow rose.

  Reply
 • 9. daksha k pawar  |  September 2, 2009 at 7:58 am

  dear “chandra vadan” ,
  aapnu kavya rasprad hoy chhe. navnava kavya mokalta rahejo.
  ફરી ફરી યાદ કરી વેદનામાં
  રહેવા કરતા…..જે કંઈ સારૂં કે ખરાબ થાય એમાં પ્રભુરૂપી ઈચ્છારૂપે
  સ્વીકાર કરતા મન હલકું થાય છે. aa vat sachi chhe.
  aa vakya sathe hu sahmat chhu.
  aava samjan bharela lekho mokalta rahejo evi vinanti chhe.
  email id : k.daksha88@gmail.com

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,681 hits

Disclimer

September 2008
M T W T F S S
« Aug   Oct »
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

%d bloggers like this: