નાઈન ઈલેવન ની ધટના

સપ્ટેમ્બર 11, 2008 at 6:41 પી એમ(pm) 7 comments

 

 

નાઈન ઈલેવન ની ધટના

આજે, સેપ્ટેમ્બર,૧૧,૨૦૦૮નો દિવસ. સેપ્ટેમ્બર,૧૧,૨૦૦૧ના
દિવસે અમેરિકાની ત્રણ જ્ગ્યાએ પ્લેનોને શશ્ત્રરૂપી સાધન બનાવી
એક ભયંકર ઘટના બની જે થકી જગતમાં હાહાકાર થઈ ગયો હતો.
આ ઘટનાને “નાઈન ઈલેવન ” નું નામ મળ્યું હતું. અને, આજે એ
ઘટનાની સાતમી એનિવર્સરી છે.
જગતમાં જે કંઈ થયું કે થાય તે બધું જ સારૂં નથી. ઘણી ઘટનાઓ
માનવતાને હાની કે દુઃખ આપે છે. જ્યારે ” નેચર ” યાને કુદરતી
આફતો એનું કારણ હોય ત્યારે આપણે એ ઘટનામાં પ્રભુનો ભેદ
હશે એવા વિચારે આવી પડેલ દુઃખ સહન કરવા માટે શક્તિ
મેળવીએ છીએ.
કિન્તુ,…..જ્યારે આવી ઘટના માનવ કારણે બને ત્યારે માનવી
તરત જ પ્રશ્ર્ન કરે કે ઃ શા માટે આવું થયું ? સતકર્મ કે જનકલ્યાણનું
કાર્ય હોય તો આપણે સૌ ખુશીથી વધારી લઈએ છીએ…..કિન્તુ,
જ્યારે ખરાબ કાર્ય હોય ત્યારે ક્રોધમાં આપણે કાર્ય- કરનાર કે કરનારાઓને
ગાળો પણ દઈએ છીએ.
સેપ્ટેમબર,૧૧, ના રોજ આવી જ દુઃખભરી બની હતી જેમાં ” થોડા માનવીઓ ” એ
ફાળો આપી એક ભયંકર કાર્ય કર્યું હતું…..અને, આવું ભયાનક કરવા માટે
પોતાની જાનની બલિદાન આપવા તૈયારી કરી હતી. અહી, માનવતાની
બુધ્ધિ ખોટા માર્ગે હતી. અન્યના આદેશના કારણે….અમેરિકા વિશ્વમાં જે કંઈ
તે યોગ્ય નથી….કે પછી જે કંઈ મિડલ ઈસ્ટ કે નજીકના વિસ્તારે જે
ખરાબ થઈ રહ્યું છે તેનું કારણ અમેરિકા જ છે….કે પછી ધર્મના નામે
જે કંઈ કરીશું તે જ પ્રભુને ગમતું સત્ય છે એવી વિચારધારાએ બુધ્ધિ
પરિવર્તન આ ઘટનાને આધાર આપે…….અને ઉપરના કારણઓ કે અન્ય
કોઈ પણ કારણ મારો મત ના બદલી શકશે,…..નાઈન ઈલેવનની
ઘટના કરનાર ખોટા માર્ગે હતા.
સેપ્ટેમ્બર,૧૧ની ઘટના એક દાખલારૂપે છે…..આ પ્રમાણે, માનવીઓના
હાથે એવા ઘણા કાર્યો થઈ ચુક્યા છે કે જે થકી અનેક નિર્દોષ માનવીઓ
મૃત્યુ પામ્યા હતા……માનવીઓનું મરણ રાજકિય કારણે કે પછી ધર્મના
કારણે……કે પછી મરણનું કારણ રોગચાળા/ ભુખમરામાં સરકારની
બેદરકારી…..આવી ઘટના પણ નાઈન ઈલેવન જેવી જ દુઃખભરી
કહાણી કહેવાય……માટે, આજે ” નાઈન ઈલેવન ” ની યાદ સાથે
જાગ્રુત બનીએ અને જગતની ” માનવતા “ને વધું સમજીએ !
ચંદ્રવદન
 
 

બે શબ્દો

આજે જ એક ચંદ્રસુવિચારો નામે પોસ્ટ પ્રગટ કરી અને બીજી

પોસ્ટ પ્રગટ કરવા જરા પણ વિચાર ન હતો. કિન્તુ, આજે

સેપ્ટેમ્બર ૧૧ની ઘટનાની એનિવર્સરી હોવાના કારણે

ટી વી પર આ બારે ચર્ચાઓ સાંભળતા આ પોસ્ટ

મુંકવા નિર્ણય લીધો છે.

ચંદર્વદન

 

Entry filed under: Uncategorized.

ચંદ્ર સુવિચારો ગુલાબ ફુલ જુદ જુદા રંગે

7 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  સપ્ટેમ્બર 11, 2008 પર 7:21 પી એમ(pm)

  તમે પણ માણશો
  નીરવ રવે પર
  વેસ્ટમાંથી બેસ્ટ
  niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક
  વાચકમિત્રોને પધારવા આમંત્રણ
  *http://niravrave.wordpress.com/

  સપટેંબર મારો માનીતો મહીનો

  સુર્યનાં કીરણો કેવા નરમ નરમ
  અને હુંફાળા માણવા હવે ગમતા
  હવે દિવસો નાના થતા જવાના
  અને રાતો લાંબી લાંબી લાંબી

  અમારાં તે દિવસોની યાદ આપતી
  સ્કુલમાં માટેની નવી નવી ખરીદી
  અણીઆળી પેન્સીલો નોટો વિષયો વાર
  બારીક લીલી લાઈનોવાળો ગ્રાફ પેપર
  નવા નવા પહેલીવાર ઉઘડાતા પુસ્તકો
  નવા નવા બેગપેકમાં!
  અને નવા ગરમ કપડાં પહેરી…
  ત્યાં તો
  એકાએક જે જોયું
  તેનું વર્ણન શક્ય નથી
  કાળું ઢીમ આકાશમાં માનવ દેહો
  પડતી માનવતા ઓગળીને ધરતી પર
  પડતા હતા દેહો જોડાયલા
  સાથે રહ્યાં- સાથે કામ કર્યા
  ટાવર એટલા ઉંચા
  માણતા સ્વર્ગમા વિહાર અને
  માણતા ઝગમગ ફેલાયલો પ્રકાશ્
  તે યાદગાર પળથી થીજેલી બારીઓ
  ફરનીચર, કાચની કચ્ચરો સાથે પડતી હતી
  સાથે ધૂળધૂમાડાથી ગુંગળાયલા ભયથી
  કૂદતા માનવો-એટલી જ ભયાવહ ધરતી પર
  …ફરી ટાવર સાથે અથડાય વિમાન
  ધૂળ,ધૂમાડા,રાખમાં કાંઈ દેખાતું ન હતું
  આજે રળિયામણી સપટેંબરની ૧૧મીએ
  સાત સાત વર્ષે કંપાવે તેની યાદ

  આજે ભારતમાં માલાપુરમ,કેરાલાની કોલેજ.કોઈંમ્બતુર,તામીલનાડુનો કાર-યાર્ડ,લુધીઆણા પંજાબનો શો રુમ વિ વર્લ્ડ ટ્રેડ સેંટરનાં સપટેંબર ૧૧ ૨૦૦૧નાં કાટમાલમાંથી બન્યાં છે!આટલું જ નહીં પણ ભારતના જુદા જુદા પ્રદેશમાં અનેક મોટા બીલ્ડીગો બંધાયા છે.શરુઆતમાં તો આ ભંગાર અંગે ઘણા વાદવિવાદ થયા. અમેરિકા અને ભારતના વિજ્ઞાનીકોની કડક ચકાસણી બાદ ૫૦,૦૦૦ ટન વ.ટ્રે.સેનો ભંગારમાંથી ભવનોનું નિર્માણ થયુ.

  જવાબ આપો
 • 2. Dr. Chandravadan Mistry  |  સપ્ટેમ્બર 12, 2008 પર 5:08 પી એમ(pm)

  Ishvarbhai Mistry sen a Comment via Email>>>>

  From: “Ishvarlal Mistry” View contact details To: emsons13@verizon.net 9/12/2008 Hello Chandravadanbhai, Thanks for your view about the above tragedy.I am puzzled, our religeon does not approve this act.May God give them wisdom. Thanks for uour views. Ishvarbhai R Mistry
  Jai Shri Krishna.
  — On Thu, 9/11/08, chadravada mistry wrote:

  From: chadravada mistry
  Subject:
  To: “Vijay Shah”
  Date: Thursday, September 11, 2008, 12:00 PM

  નાઈન ઈલેવન ની ધટના

  જવાબ આપો
 • 3. Dr. Chandravadan Mistry  |  સપ્ટેમ્બર 12, 2008 પર 6:19 પી એમ(pm)

  From: “Jayshree Bhakta Patel” View contact details To: emsons13@verizon.net
  —–Inline Attachment Follows—–

  Hello Uncle… Just a correction. there is a typo in Title.. should be Ghatana… you wrote Dhatana

  On Thu, Sep 11, 2008 at 2:53 PM, chadravada mistry wrote:

  — On Thu, 9/11/08, chadravada mistry wrote:

  From: chadravada mistry
  Subject:
  To: “Vijay Shah”
  Date: Thursday, September 11, 2008, 12:00 PM

  નાઈન ઈલેવન ની ધટના

  Dear Jayshree…..THANKS for reading the post & pointing out the mistake. I will try to correct it if possible BUT atleast the READERS of this post are made aware of this .

  જવાબ આપો
 • 4. jayeshupadhyaya  |  સપ્ટેમ્બર 14, 2008 પર 1:31 પી એમ(pm)

  તટસ્થ આવલોકન .એક વાક્ય યાદ આવે છે કે જગતભરના યુધ્ધો શાંતી માટે જ લડાયા હતા ધર્મ માટે જ લડાયા હતા

  જવાબ આપો
 • 5. Thakorbhai Mistry  |  સપ્ટેમ્બર 15, 2008 પર 7:00 પી એમ(pm)

  The only solution to most difficult problems today in the society, the country and the world, is character. People’s character is moulded in wrong direction by persons who take delight in killing innocent people and have repentless hearts.

  જવાબ આપો
 • 6. સુકુમાર  |  સપ્ટેમ્બર 21, 2008 પર 10:42 એ એમ (am)

  દરેક પ્રકારનો આતંકવાદ વખોડવા લાયક જ હોય છે.

  જવાબ આપો
 • 7. Neela  |  સપ્ટેમ્બર 27, 2008 પર 4:06 એ એમ (am)

  We had visited those towers before 9/11 incident happened.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 412,545 hits

Disclimer

સંગ્રહ

સપ્ટેમ્બર 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

%d bloggers like this: