ચંદ્ર સુવિચારો

September 10, 2008 at 1:27 pm 10 comments

 

“મૌનતા”

(૨)  લીધી સાધુએ મૌનતા કેરી એક ટેક,

      પ્રભુભક્તિમાં તલ્લીન થયો,ભાન નથી કે કેવો પહેર્યો વેષ.

      લીધી સંસારીએ મૌનતા કેરી એક ટેક,

     માઠુ એ ન બોલી શક્યો, સમજી ગયો જીવન જીવવાનો કંઈક ભેદ

બે શબ્દો

ઓગસ્ટ, ૨૧, ૨૦૦૮ના ચંદ્રસુવિચારોમાં ” મૌનતા ” બારે
જરા શરૂઆત કરી, અને આજે એ વિષય પર થોડા વધુ
શબ્દો છે……તો, વાંચી તમે તમારો પ્રતિભાવ આપશોને ?
ચંદ્રવદન

 

 

Advertisements

Entry filed under: સુવિચારો.

આપવું (GIVING ) ચંદ્ર સુવિચારો

10 Comments Add your own

 • 1. pragnaju  |  September 10, 2008 at 2:41 pm

  સરસ મુક્તક
  વળી તેનો વિષય પણ બધાને ગમતો!
  અધ્યાત્મ માર્ગે ગુરુજનોના ઉપદેશને, તેઓના શબ્દોને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં સમજવા તથા સ્થળ-કાળને લક્ષ્યમાં રાખી તેમનું યથાર્થ અર્થઘટન કરવું આવશ્યક હોય છે. નહીં તો મહાઅનર્થ સર્જાઈ જાય!અધ્યાત્મ પ્રતિ જે અભિમુખ હશે તેમણે મૌનનો અભ્યાસ જરૂર કરેલો હશે. મૌન વિષે ઘણી ગેરસમજ પ્રવર્તે છે.સાધકને ઘણી વખત પ્રશ્ન થાય છે: શબ્દને બ્રહ્મ કહેલ છે, તો મૌનનું મહત્વ શા માટે?અધ્યાત્મ માર્ગે શબ્દનું આલંબન એક ચરણ સુધી સ્વીકાર્ય હોઈ શકે; ત્યાર પછી તે ઘટતું જાય તે ઈચ્છનીય બને છે; ક્યારેક આવશ્યક પણ.વાણીના ચાર પ્રકાર: વૈખરી, મધ્યમા, પશ્યંતી તથા પરા. ચારેય વાણી મૌન થાય ત્યારે તે શુદ્ધ મૌન કહેવાય છે.
  યાદ આવ્યા રાજેન્દ્ર શુક્લ અને રઈશ
  આપણા સામટા શબ્દ ઓછા પડે,
  એમના મૌનને એટલા રંગ છે.
  રંગથી પર છે મૌન મારું ‘રઇશ’
  મારી ભાષાએ રંગ રાખ્યો છે

  Reply
 • 2. Dr. Chandravadan Mistry  |  September 10, 2008 at 6:19 pm

  ISHVARBHAI MISTRY sent an Email & that is posted as a COMMENT>

  Re:Wednesday, September 10, 2008 10:07 AM
  From: “Ishvarlal Mistry” View contact details To: emsons13@verizon.netHello Chandravadanbhai,

  Very interesting , I read the message .
  Thanks,
  Ishvarbhai.
  Jai Shri Krishna.
  9/10/2008

  — On Wed, 9/10/08, chadravada mistry wrote:

  From: chadravada mistry
  Subject:
  To: “Vijay Shah”
  Date: Wednesday, September 10, 2008, 6:48 AM

  ચંદ્ર સુવિચારો

  Reply
 • 3. Suresh Jani  |  September 10, 2008 at 9:55 pm

  સરસ વીચાર …
  પણ ‘ મૌનતા શબ્દ ‘ બરાબર નથી.
  મૌન પોતે જ ભાવવાચક નામ છે.
  એના પરથી સામાન્ય નામ મુની ‘ – મૌન રાખે તે …. .

  Reply
 • 4. Dr. Chandravadan Mistry  |  September 10, 2008 at 10:15 pm

  Sureshbhai…ABHAR !
  MAUNTA is not correct & that I should have said MAUN rahevu…
  But, Iam happy that the message in this VICHAR is understood.

  Pragnajuben’s comment really expands my thought. THANKS, Ben !
  NOW I wish more comments are there.

  Reply
 • 5. neetakotecha  |  September 11, 2008 at 12:07 am

  khub j saras ane sachi vat..sansari o jo thodu samjine maun rakhe to koi pan jat na vandha jivan ma thay j nahi….

  Reply
 • 6. Jitubhai mistry  |  September 11, 2008 at 2:57 am

  Shriman Chandravadan Bhai,

  Jai Shri Krushna,

  Thanks for this CHANDRA SUVICHAR

  Jitubhai Mistry

  Reply
 • 7. Ramesh Patel  |  September 11, 2008 at 3:25 pm

  really CHANDRA SHOWERING BEAUTY of thoughts.very much interesting and enjoyed

  Ramesh Patel(Aakashdeep)

  Reply
 • 8. Pravin Shah  |  September 11, 2008 at 4:47 pm

  સુંદર વિચાર !

  મૌનતા -આ શબ્દ શબ્દકોશમાં તપાસી લેવો.

  Reply
 • 9. Niraj  |  September 16, 2008 at 10:51 am

  sunder vichar..

  Reply
 • 10. daxa mistry  |  September 25, 2008 at 6:35 am

  dear bhai
  I iread it is very good.

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,936 hits

Disclimer

September 2008
M T W T F S S
« Aug   Oct »
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

%d bloggers like this: