વિશ્વ ગુજરાતી પરિષદ

સપ્ટેમ્બર 4, 2008 at 2:15 પી એમ(pm) 6 comments

 

gujarat.jpg

 

વિશ્વ ગુજરાતી પરિષદ

” ચાલો ગુજરાત ” ના સુત્રે વિશ્વ ગુજરાતી પરીષદ ત્રણ દિવસો માટે
ન્યુ જર્સીના એડીસન શહેરમાં હતી…….શુક્રવાર, ઓગસ્ટ્ ૨૯, ૨૦૦૮થી
શરૂ થયેલ પરિષદ રવિવાર, ઓગસ્ટ, ૩૧, ૨૦૦૮ના દિવસે પુર્ણ
થઈ હતી. અને, આ પરિષદમાં અમેરિકાની અનેક જગ્યાએથી ગુજરાતીઓ
પધાર્યા હતા……તેમજ, ભારત કે પરદેશ વસેલા ગુજરાતીઓએ પણ
હાજરી આપી શોભા વધારી હતી.
આ પરિષદ પહેલા ઊર્મિએ એની વેબસાઈટ પર, તેમજ અન્ય વ્યકતીઓએ
પણ આ પરિષદ બારે પ્રચાર કર્યો હતો. મેં પણ મારી  ” ચંદ્રપૂકાર “
વેબસાઈટ પર ” ચાલો ગુજરાત ” નામે એક કાવ્ય પ્રગટ કરી ખુશી
અનુભવી હતી…….અને, હવે મારૂં અનુમાન છે કે ઊર્મિ તરફથી
એની વેબસાઈટ પર આ પરિષદ બારે પુરો રિપોર્ટ હશે એટલે જે
ચર્ચા વિગેરે થયું એનો સાર હશે. વિશ્વ ગુજરાતી પરિષદ આગળ પણ
થઈ હતી એથી એ બારે ઉલ્લેખ કરી સરખામણી પણ હશે.
તો, એક પ્રશ્ર્ન રહે છે……આપણે આ પરિષદ દ્વારા શું હાંસલ કર્યું ?
પરિષદમાં હાજર ના હતો છતા મારા અનુમાન આધારીત મારે મારા
અભિપ્રાયરૂપે નીચે મુજબ લખવું છે>>>
(૧) વિશ્વ ગુજરાતી પરિષદની અનેરિકામાં શરૂઆત કરવી એ જ
એક મહત્વની ઘટના કહેવાય,,,જે અમેરિકામા વસેલા ગુજરાતીઓ
માટે એક અમેરિકાના ઈતિહાસના પાને લખાયેલી ઘટના છે અને
વિશ્વના સૌ ગુજરાતીઓ માટે એક ગૌરવગાથા છે.
(૨) એક નહિ પણ વધુ પરિષદો થઈ એ પુરવાર કરે છે
કે પ્રથમ થયેલ પરિષદ અનેકને ગમી હશે…..અને એ કારણે આ વર્ષે
૨૦૦૮માં આ પરિષદ.
(૩) એક પરિષદ અનેક ગુજરાતીઓને એક જગ્યાએ લાવી ભેગા
કરે એ કંઈ નાની વાત નથી…….આ ઘટનામાં સર્વે ગુજરાતીઓમાં
વહેતો માતૃભુમી ગુજરાત નો તેમજ ગુજરાતી ભાષા નો ઉંડો પ્રેમ
સમાયેલો છે તેનો પૂરાવો આપે છે.
(૪) ” ગુજરાતી સાહિત્ય ” હંમેશા જાગ્રુત રહે અને ખીલે એવી
ભાવનાઓને અમલમાં મુકવા આ પરિષદ એક ” પ્રેરણા- પાયો “
બને છે.આવું પ્રેરણા-નીર ગુજરાત/ભારત કે પછી પરદેશમાં
વહેતું રહે !
(૫) ગુજરાતનું રાજ્ય આજે ખીલી રહ્યું છે…..આપણું પ્યારૂ
ગુજરાત વધુ અને વધુ પ્રગતિ કરે એવી હ્રદયમાં ભાવનાઓ
ભરી સૌએ પરિષદમાં ચર્ચાઓ કરી હશે…..હું તો હાજર ના
હતો એથી આ ફક્ત મારૂં અનુમાન છે.
અંતે…. જે કોઈ આ સાઈટ પર આવી મારા વિચારો વાંચે
તેઓ સૌને વિનંતિ કે જરૂર પ્રતિભાવો આપે….જેમણે પરિષદમાં
હાજરી આપી એઓ એમનો અનુભવ પ્રતિભાવરૂપે આપે તો
મને ખુબ જ આનંદ થશે.
જય ગુજરાત ! જય અમેરિકા !
ચંદ્રવદનના જય શ્રી કૃષ્ણા.
 

Entry filed under: Uncategorized.

ગણેશ ચતુર્થી દાન અને પ્રશ્ર્નો

6 ટિપ્પણીઓ Add your own

  • 1. ઊર્મિ  |  સપ્ટેમ્બર 4, 2008 પર 3:01 પી એમ(pm)

    Unfortunately, I was one of the committe memmber who was constantly busy behind the curtain and did not get to enjoy most day programs… I did enjoy few late night programs.

    please visit this post for the full report… http://chalogujarat.wordpress.com/2008/09/03/thankyou-note/

    Thank you uncle !

    જવાબ આપો
  • 2. pragnaju  |  સપ્ટેમ્બર 4, 2008 પર 5:43 પી એમ(pm)

    અમે ચ ગુમાં ત્રણ દિવસ માણ્યા હતાં
    ઈ-મેઈલથી થોડી યાદ રવાના કરું છું

    જવાબ આપો
  • 3. Dr. Chandravadan Mistry  |  સપ્ટેમ્બર 4, 2008 પર 6:43 પી એમ(pm)

    Pragnajuben..THANKS for the above comment & sharing your memories of the Conference in some photos taken ai the site via an Email .
    Tamara Emailmaa nichena Gujarati Shabdo saathe photos jovno lahvo malyo eno anand chhe .
    થોડી યાદ રવાના કરું છું

    Urmi..THANKS to VISIT my site 1st for the post & your COMMENT,

    જવાબ આપો
  • 4. Jay Gajjar  |  સપ્ટેમ્બર 5, 2008 પર 2:53 પી એમ(pm)

    This was a great occasion organized by Mr Sunil Nayak and his team. I was invited to speak on Gujarati Dispora in Canada with Mr. Pravin Shedh and Mrs, Madhvani. The whole program of three days was excellent with varity of entertainments and very informative sessions and seminars. The whole team was very enthusiastic and hard working for taking care of all and making it great success. As usual, there may be some problems but none to my knowledge. Mr Sunilbhai Nayak and his teams efforts are very appreciative. All deserve all Gujaratis congratulations. May wish 2010 event may be far better. To attract more than 10,000 Gujaratis under one roof is not an easy job. Good luck to all participated and enjoyed

    જવાબ આપો
  • 5. Vasant Mistry  |  સપ્ટેમ્બર 5, 2008 પર 3:34 પી એમ(pm)

    Dear Chandravadanbhai,
    Thank you for the writting on Gujarati Parishad.I am of the opinion this is one way of promoting Gujarati Bhasha and it will help to unite as Gujaratis.
    Best wishes.
    Vasant

    જવાબ આપો
  • 6. Alpesh Bhalala  |  સપ્ટેમ્બર 10, 2008 પર 1:36 પી એમ(pm)

    Read detail report here:

    Day 1
    Day 2

    જવાબ આપો

Leave a comment

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other subscribers

તાજેતરની પોસ્ટ્સ

ટોચના રેટેડ

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 437,308 hits

Disclimer

સંગ્રહ

સપ્ટેમ્બર 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
2930