ગણેશ ચતુર્થી

સપ્ટેમ્બર 3, 2008 at 3:50 એ એમ (am) 5 comments

 

 

ગણેશ ચતુર્થી

ભાદરવા સુદ ચોથ એટલે ગણેશ ચતુર્થીનો શુભ દિવસ. આજે

સવંત ૨૦૬૪ ના ભાદરવા સુદની ચોથ અને બુધવાર, તારીખ, સેપ્ટેમ્બર ૩, ૨૦૦૮ના

દિવસે આપણે ગણેશ ચતુર્થી ઉજવવાની ઘડી છે.

આજે શ્રી ગણેશનું સ્મરણ કરી આપણે સૌ પ્રાથના કરીએ કે

એમની ક્રુપા હંમેશા વરસતી રહે કે જે થકી આપણા જીવનના

વિગ્નો દૂર થાય જીવનમાં આનંદ સહીત લાભો મળે…દેહ

તંદુરસ્ત રહે અને જ્ઞાન,બુધ્ધિ વધે…..જે થકી આપણે સૌ

સતકર્મના પંથે જઈ આ ભવસાગરને પાર કરી શકીએ.

વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ,

નિર્વિઘ્ને કુરૂમે દેવા,શુભ કાર્યેસુ સર્વદા,

ચંદ્રવદનના સૌને જય ગણેશાય નમઃ

Entry filed under: Uncategorized.

સંસારનો ગીતા પાઠ વિશ્વ ગુજરાતી પરિષદ

5 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  સપ્ટેમ્બર 3, 2008 પર 1:32 પી એમ(pm)

  સરસ જ્ઞાનપ્રદ માહિતી
  જય શ્રી ગણેશ
  અમારે ત્યાં શ્રી ગણપતીની સ્થાપના થતી…તેની મધુરી યાદમાં તેના નામો અને અર્થો,અમેરિકામાં સીમંત પ્રસંગે અમે કરાવેલી ગણેશ પૂજા , ખૂબ યાદ આવે છે-શ્રી ગણેશ સ્થાપનાથી વિસર્જનના દિવસો!અને કુંડલીનીના મૂલાધાર ચક્રમાં તેનું સ્થાન અને વિજ્ઞાન પ્રમાણે સેરોટીનીન -એચટી ૫ વધારેમાં વધારે છે તે જગ્યા ,મૂળાધાર ચક્ર અને શ્રી ગણેશજીનો સમન્વયવાળાં લેખો મૂકવા વિચાર છે.તમે જરુર વાંચશો અને યોગ્ય લાગે ત્યાં દોરવણી આપશો.

  જવાબ આપો
 • 2. Dr. Chandravadan Mistry  |  સપ્ટેમ્બર 4, 2008 પર 12:30 એ એમ (am)

  Via an Email GOPALBHAI SHROFF sent his view & i have COPY/ PASTED it for the site>>>

  Re: Fw:Wednesday, September 3, 2008 8:26 AM
  From: “Gopal Shroff” View contact details To: emsons13@verizon.net
  —–Inline Attachment Follows—–

  good thinkiing.

  Thank you.

  Gopal

  On Wed, Sep 3, 2008 at 7:02 AM, chadravada mistry wrote:

  — On Wed, 9/3/08, chadravada mistry wrote:

  From: chadravada mistry
  Subject:
  To: “Vijay Shah”
  Date: Wednesday, September 3, 2008, 5:58 AM

  ગણેશ ચતુર્થી

  જવાબ આપો
 • 3. Swastika  |  સપ્ટેમ્બર 4, 2008 પર 9:43 પી એમ(pm)

  Dear Uncle
  Best wishes on Ganesh Charturthi.
  Regards
  Swastika and Pankaj

  જવાબ આપો
 • 4. vinod Prajapati  |  સપ્ટેમ્બર 30, 2008 પર 8:25 એ એમ (am)

  Please put up Bhajan Manjri C.D. on your highly esteemed Website for Krishna Darshan and oblige.

  જવાબ આપો
 • 5. vinod prajapati  |  ઓક્ટોબર 1, 2008 પર 12:46 પી એમ(pm)

  Respected Doctor Saheb,
  BHAJAN mANJARI C.D. AAPNI WEBSITE PAR MUKO GHANA LOKOYE MANE AA C.D.WEBSITE PAR MUKAVA KHEL CHHE KARNKE AA C.D.MA TAMARA LAKHELA BHAJNO SATHE BHAGVAN SHRIKRISHNA NI DWARKA MANDIR NI DINCHARYA CHHE JE BHAGYEJ JOVA MALE CHHE. VINOD PRAJAPATI

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 394,954 hits

Disclimer

સંગ્રહ

સપ્ટેમ્બર 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

%d bloggers like this: