રાધા- કૃષ્ણ

ઓગસ્ટ 28, 2008 at 1:54 પી એમ(pm) 8 comments

 

 

રાધા- કૃષ્ણ

વૃદાવનમાં મોરલી કાનો વગાડે,
મોરલી સૂરે રાધા રે આવે,
રાધા તો ગાંડી ઘેલી બને….
એ….જી મારો કાનો આજે રાધા સંગે ! ……૧
વૃદાવનમાં રાસ કાનો રમે,
રાસમાં ગોપીઓ સંગે નાચે,
એક એક ગોપીમાં કાનો તો રાધા નિહાળે…
એ…જી મારો કાનો આજે રાધા સંગે !……૨
આજે વૃદાવનમાં ચંદ્ર એકલો બેસી……
સાંભળે છે, સૂરો મોહન મોરલીના,
નિહાળે છે, રાસ રમતા રાધા- ક્ર્ષ્ણ…
એ…જી મારો કાનો આજે રાધા સંગે !…….૩ 
કાવ્ય રચના; ઓગસ્ટ ૨૭, ૨૦૦૮
 
 

બે શબ્દો

આપણા પૂરાણો પ્રમાણે, આપણે શ્રી કૃષ્ણને વિષ્ણુ તત્વરૂપે એક પુર્ણ અવતાર માનીએ છે.
આ સંસારમાં આપણે સૌ નર-નારી સ્વરૂપે પુર્ણતા નિહાળીએ છીએ, અને એવી
વિચારધારાએ વિષ્ણુ- તત્વ કે પરમ તત્વ યાને બ્રહમને કૃષ્ણ સ્વરૂપે નિહાળતા રાધાને
નિહાળીએ છે. આજે રાધા- કૃષ્ણ નામે કાવ્ય પ્રગટ કરતા આનંદ અનુભવું છું.
આ શ્રાવણ માસે આગળ પ્રગટ કરેલા બે કાવ્યો દ્વારા આપણે શ્રી કૃષ્ણ જન્મ ખુશી
તેમજ  બાળ કાનાની લીલાની ખુશી અનુભવી હતી……અને, હવે એક પરમ
તત્વરૂપે શ્રી કૃષ્ણને નિહાળી આ અવતારનો મહિમા બારે વિચારો કરી કંઈક
સમજીએ ….બસ, આટલી જ આશા છે !……….ચંદ્રવદન.
 

Advertisements

Entry filed under: કાવ્યો.

બાળ કાનો સંસારનો ગીતા પાઠ

8 ટિપ્પણીઓ Add your own

 • 1. Dr. Chandravadan Mistry  |  ઓગસ્ટ 28, 2008 પર 4:36 પી એમ(pm)

  GOPALBHAI……Thanks for your Email & your expressed feelings & I took the liberty of posing it as a1st COMMENT for the newly posted KAVYA>>>>>Chandravadan

  From: “Gopal Shroff” View contact details To: emsons13@verizon.net
  —–Inline Attachment Follows—–

  Thank you it is very good.

  gopal shroff

  On Thu, Aug 28, 2008 at 7:14 AM, chadravada mistry wrote:

  રાધા- કૃષ્ણ

  જવાબ આપો
 • 2. Rajendra M.Trivedi,M.D.  |  ઓગસ્ટ 28, 2008 પર 4:55 પી એમ(pm)

  Krashnam vande Jagatguru !

  OM NAMO BHAGAVATE VASUDEVAY.

  TU HI TU TU HI TU TU HI TY

  Japakar in time of the life..

  જવાબ આપો
 • 3. Heena Parekh  |  ઓગસ્ટ 28, 2008 પર 6:12 પી એમ(pm)

  જનમાષ્ટમીના અનુસંધાનમાં આપની ત્રણે પ્રાસંગિક રચનાઓ ખૂબ જ ભાવસભર રહી. જે સૌને આકર્ષે તે Krishna. એના આકર્ષણમાંથી બચવું ઘણું મુશ્કેલ છે.

  જવાબ આપો
 • 4. Harilal Lad  |  ઓગસ્ટ 28, 2008 પર 6:45 પી એમ(pm)

  exlent keep up good work

  જવાબ આપો
 • 5. NATHUBHAI MISTRY  |  ઓગસ્ટ 28, 2008 પર 9:05 પી એમ(pm)

  Krishn Vande Jagat Guru.

  Devine darshan of the Bhagwan. He gave the humanbeing of the earth the message – “GITA” . Gita is words of the Bhagwan , spoken by HIm for the good of the humanbeing. One who reads Gita and understand , knows all the Shastras. He who follows Gita in Man , Vachan and Karma achieves everythings and all desires are fulfilled.

  Dhanyavad Chandravadanbhai.

  જવાબ આપો
 • 6. jugalkishor  |  ઓગસ્ટ 29, 2008 પર 1:38 એ એમ (am)

  આ એક એવો અવતાર છે, જેનાં રુપો અગણીત છે. કૃષ્ણને કયા સ્વરુપે ભજવો એ સવાલ સાચે જ મુંઝવી દેનારો છે !!

  જોકે મને તો એનું શ્રી ગીતાના ગાયક તરીકેનું સ્વરુપ જ વધુ ગમે છે. બીજું જો ગમતું હોય તો ઘોડાઓને ખરેરો કરતા કે રાજસુય યજ્ઞમાં પતરાળી ઉપાડતા શ્રી કૃષ્ણજીનું !

  જવાબ આપો
 • 7. chetu  |  ઓગસ્ટ 29, 2008 પર 10:37 એ એમ (am)

  શ્રી કૃષ્ણ: શરણં મમ…

  જવાબ આપો
 • 8. pragnaju  |  ઓગસ્ટ 29, 2008 પર 5:32 પી એમ(pm)

  કૃષ્ણની આહ્લાદિની શક્તી રાધા
  જયશ્રી રાધેકૃષ્ણ

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 293,932 hits

Disclimer

સંગ્રહ

ઓગસ્ટ 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જુલાઈ   સપ્ટેમ્બર »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

%d bloggers like this: