ગોકુળ અષ્ઠમીનો દિવસ

ઓગસ્ટ 23, 2008 at 1:03 પી એમ(pm) 9 comments

 

        ગોકુળ અષ્ઠમીનો દિવસ           

Krishna Janmastami 2008
Temple after dark w crowd

ગોકુળ અષ્ઠમી રે આજે, ગોકુળ અષ્ઠમી રે આજે,

બન્યો હું તો ગાંડો ઘેલો કાના, તેરે કાજે (ટેક)

શ્રાવણ માસ ને અષ્ઠમીની રે રાત,

આજ કાનાના જન્મની બની ગઈ રે વાત,

                          ગોકુળ અષ્ઠમી રે… (૧)

કાનાના જન્મ સમયે ચમત્કાર રે હોય,

ઓઢી ચાદર નિંદરની જેલમાં સૌએ,

બાલરૂદન નું ન જાણે કોઈ,

                           ગોકુળ અષ્ઠમી રે… (૨)

મેઘ ઘમઘમ વરસે ને વાસુદેવ જમના

ઓળંગે રાખી ટોપલી માથે,

શેષ નાગની છત્રછાયા લઈ,

કાનો નીકળે નદીની બહારે,

                           ગોકુળ અષ્ઠમી રે… (૩)

મારો કાનો છે હવે ગોકુળીયા ગામે રે,

એતો હસી રહ્યો છે માત-જશોદાની સાથે રે,

                            ગોકુળ અષ્ઠમી રે… (૪)

ચંદ્ર કહે, કાનો આવ્યો છે જગમાં લીલા રે કરવા,

પ્રેમથી હાલરડું ગાજો તમે, આ ભવસાગર તરવા,

                             ગોકુળ અષ્ઠમી રે…(૫)

કાવ્ય રચના

સપ્ટેઁમ્બર ૩,૧૯૮૮

 

આજે શ્રાવણ વદ સાતમ અને શનિવાર અને ઓગસ્ટની ૨૩,૨૦૦૮…..અને મધ્યરાત્રી બાદ રવિવાર ઓગસ્ટ ૨૪ ૨૦૦૮ અને શ્રાવણ વદ આઠમ એટલે શ્રી કૃષ્ણનો જન્મદિવસ યાને જન્માષ્ઠમીનો શુભદિવસ. આ દિવસ માટે ગોકુળ અષ્ઠમી નામે મેં એક કાવ્ય રચના લખેલી તે પ્રગટ કરતા એક અનોખો આનંદ થાય છે.

જે કોઈ મારી વેબસાઈટ આવી આ રચના વાંચે તેઓ સૌ રચનામાં થયેલ ભુલો સુધારી મારા અંતરભાવોનો સ્વીકાર કરે એવી નમ્રવિનંતી.

સૌને જય શ્રી કૃષ્ણ !……..ચંદ્રવદન

Advertisements

Entry filed under: કાવ્યો.

ચંદ્ર સુવિચારો બાળ કાનો

9 ટિપ્પણીઓ Add your own

 • 1. Jay Gajjar  |  ઓગસ્ટ 23, 2008 પર 10:25 પી એમ(pm)

  Very nice. Enjoyed. Kanni Bansina Sur in your touchy poem.
  Congratulations
  Jay Gajjar

  જવાબ આપો
 • 2. Jitubhai mistry  |  ઓગસ્ટ 24, 2008 પર 1:00 એ એમ (am)

  Thanks
  HAPPY GOKUL ASHTAMI TO ALL

  જવાબ આપો
 • 3. kamu mistry.  |  ઓગસ્ટ 24, 2008 પર 3:59 એ એમ (am)

  iread your poem and very pleased yappy Janamasthmi to all.jaishrikrishna.

  જવાબ આપો
 • 4. Dr. Chandravadan Mistry  |  ઓગસ્ટ 24, 2008 પર 7:07 પી એમ(pm)

  ISHVARBHAI MISTRY sent an Email after reading the post on my website & I took the liberty of COPY/PASTE that to the website>>>>

  Re: Fw:Krishna Jayanti Message.
  Sunday, August 24, 2008 11:13 AM
  From:
  “Ishvarlal Mistry”
  View contact details
  To:
  emsons13@verizon.net
  Namaste Chandravadanbhai,
  I am reading your e mail and I am thankful .You have very good knowledge about our Indian culture and beliefs .Also your Gujrati is very good and I congractulate for that.I left school at young age my knowledge is very limited.After joining my Father in business I used to go to Ramkrishna Vedant Centre I also had interest in Bhajan .I use to meet your elder brother Chhaganbhai at our Bhajanmandli he was very good at Bhajan and his Gujrati knowledge was very good .After attending all this religeous events I gained lot of spiritual knowledge which is helping me a lot .Today Sunday I am going to Swaminarayan Temple to Celebrate Krisna Jayanti.
  Your Krishna Jayanti message is very well received I thankyou for that and the previous messages.

  Jai Shri Krishna.
  Ishvarbhai R. Mistry.
  8/24/2008

  જવાબ આપો
 • 5. Dr. Chandravadan Mistry  |  ઓગસ્ટ 24, 2008 પર 9:12 પી એમ(pm)

  GOPALBHAI SHROFF sent an Enail after readind the post on GOKUL ASTAMI>>>>>>>

  From: “Gopal Shroff” View contact details To: emsons13@verizon.net
  —–Inline Attachment Follows—–

  Excllent. Thanyou for sharing with us.

  Gopal Shroff

  On Sat, Aug 23, 2008 at 6:25 AM, chadravada mistry wrote:

  ગોકુળ અષ્ઠમીનો દિવસ
  Tbove is posted as a COMMENT on behalf of Gopalbhai.

  જવાબ આપો
 • 6. Swastika  |  ઓગસ્ટ 25, 2008 પર 6:39 પી એમ(pm)

  Dear Uncle
  A very happy Janamasthami. Regards to auntie and family.
  Best Wishes
  Swastika and Pankaj

  જવાબ આપો
 • 7. pragnaju  |  ઓગસ્ટ 26, 2008 પર 5:16 પી એમ(pm)

  જય શ્રી કૃષ્ણ !……..

  જવાબ આપો
 • 8. સુરેશ  |  ઓગસ્ટ 26, 2008 પર 6:42 પી એમ(pm)

  ભાવ સભર રચના .

  જવાબ આપો
 • 9. Natu Desai  |  ઓગસ્ટ 28, 2008 પર 6:33 એ એમ (am)

  Finaly I was able to get on your blog. You are enjoying your retirement and at the same time giving us joy with your poems and writings. Keep on trucking Chandrakantbhai in good health. Take care. Natu

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 294,097 hits

Disclimer

સંગ્રહ

ઓગસ્ટ 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જુલાઈ   સપ્ટેમ્બર »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

%d bloggers like this: