ચંદ્રવિચારો શબ્દોમાં (૩ )

ઓગસ્ટ 18, 2008 at 6:26 પી એમ(pm) 11 comments

 

ચંદ્રવિચારો શબ્દોમાં (૩ )

……………………………..

તારીખ ઓગસ્ટ,૧૧, ૨૦૦૮એટલે થોડા દિવસો પહેલા જ ‘ ચંદ્રવિચારો શબ્દોમાં ‘ પ્રગટ કર્યા બાદ પથંમ ‘ ભારતની આઝાદી ‘ અને ત્યાર બાદ ‘ રક્ષાબંધન ” નું કાવ્ય પ્રગટ કર્યું……અને, વિચારતો હતો કે બીજૂં કાવ્ય સાઈટ પર મુકું કિન્તુ,રક્ષાબંધનના કાવ્ય માટે જે પ્રતિભાવો વાંચ્યા કે મારા કોઈક સ્નેહી દ્વારા જે કંઈ વાંચ્યું તેનો કેદી થઈને આજે મારા વિચારો શબ્દોમાં ફરી પ્રગટ કરી રહ્યો છું.

પ્રથંમ, રશાબંધનના કાવ્ય બાદ, નિતાબેનના પ્રતિભાવથી મારૂં મન વિચારોમાં ડુબી ગયું. એમણે લખ્યું હતું કે…”આવી રીતે ભાઈ બનવાથી ભાઈ નહી થવાય ‘……અને એક પ્રશ્રરૂપે લખ્યું…..’સમય સમય પર પૂછ્યા કરીને મારા જેવી બેનને સંભાળી શકશો ? ‘…આ શબ્દો મારા હ્રદયના ઊંડાણે પહોંચી ગયા.’પણ, હું કોનો ભાઈ ? ” એ પ્રથંમ સવાલ.મારા માતાપિતાને પ્રથંમ પુત્રરૂપે મારા મોટાભાઈ અને ત્યારબાદ બે બેનો અને એ ભાઈઓનું અકાળ બાળ-અવસ્થામાં અવસાન…અને ૧૭-૧૮ વર્ષો બાદ મારો જન્મ…..તો, હકિકતે મારા ભાગ્યમાં કોઈ સગી બેન નહી. આવા સત્યને યાદ કરતા હું નિરાશા તરફ ના હતો કારણ કે મારા જન્મ સમયે ફળિયાના એક કુટુંબે જાણે પ્રભુ પાસે લઈ ભિક્ષારૂપે મારી માતાને આપ્યો..જે થકી એ મારી દેવીમાતા બની અને એમની દિકરી એ મારી બેન થઈ…..હું નાનો હતો ત્યારથી એ બેન તરફથી રક્ષા આવતી ત્યારે એ બાંધી જે આનંદ અનુભવતો તેને શબ્દોમાં કેમ કહી શકું ? આથી, નિતાબેનના શબ્દો વાંચી હું ફરી ફરી પોતાને ફરી સમજવા માંગતો હતો….ત્યારે મારી જ કાવ્ય રચનાને યાદ કરી જે જે લખ્યું તેનું યાદ કરી એ નિર્ણય પર આવ્યો કે જે મેં લખ્યું હતું તે મારા હ્રદયના ઉંડાણમાંથી હતું ” જે કોઈ મને એક ભાઈરૂપે નિહાળે તેઓ સૌ માટે હું ખરેખર ભાઈ જ છું..એ જ પરમ સત્ય છે ! ”

હવે, વાત કરીએ એક સ્નેહીના ઈમેઈલ બારે,,…..એમને મારી રચના ગમી કિન્તુ, જે કોઈ ગુજરાતીમાં ના વાંચી શકે તેઓને રક્ષાબંધનનું મહત્વ કેમ સમજાવવું…એને એ ભાવે અંગ્રેજી ભાષાંતરની આશા દર્શાવી……બીજા સ્નેહીને લખ્યું. મને પણ ભાષાંતર કરવાનું મન થયું અને જે શક્ય થયું તે પણ પ્રગટ કર્યું છે.

લી. ચંદ્રવદન

 

              RAXAABANDHAN

Today, it’s Poonam or 15th day of the Month of Shravan,
And, it’s a day of the Celebration of sister-brother Love as Raxaabandhan,
To all sisters& Brothers of this world my Salutations !
In the Hindu Religion this is an auspicious day.
On this day the love between a Sister & a Brother is celebrated,
What a Great Culture !….. (1)
One sister with Best Wishes for a Brother in her Heart,
Making a Tilak(red spot ) on the forehead of a Brother a Sister ties a Rakhadi as a token of Love,
Feeding Sweet inBrother’s mouth her heart is filled with joy !…….(2 )
A Brother hugging his Sister& his heart filled with the Best Wishes,
And, holding her, epresses his prayers for the Divine Protecton along with His
Giving Something as a token of Love His heart filled with joy !…..(3 )
Let the Old inapproprate Customs of Hinduism be eradicated
Bit let this tradition of Raxaabanbhan go on as everto Eternity
This is the Only Wish & with it the Heart of Chandra (poet ) is filled with Joy ! ….(4)
 
CHANDRAVADAN
Advertisements

Entry filed under: શબ્દોમાં બ્લોગ-ઝલક.

રક્ષા બંધન ચંદ્ર સુવિચારો

11 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  ઓગસ્ટ 18, 2008 પર 8:47 પી એમ(pm)

  અમારે તો ઘરમાં જ આ સવાલ આવ્યો! અહીંના જન્મેલાને તો વાંચવાની વાત તો દૂર રહી સાભળતા-બોલતા કરવાની પણ વાત મોટી છે
  ગુગ્લીસ તો શરુ કર્યું છે પણ અવારનવાર આ પ્રયોગ પણ કરવો પડશે!
  ભાષાશાસ્ત્રીઓને ખામી લાગે પણ સામાન્યભાવ સમજાવવા મને તો તો આ વિચાર અપનાવવા જેવો લાગે છે

  જવાબ આપો
 • 2. j govindji  |  ઓગસ્ટ 18, 2008 પર 11:12 પી એમ(pm)

  nice poem. learnt o lot

  જવાબ આપો
 • 3. Valibhai Musa  |  ઓગસ્ટ 19, 2008 પર 1:52 પી એમ(pm)

  Dear Dr. Chandravadanbhai,
  Good attempt to translate your own Gujarati poem “Raksha Bandhan” into English. Both the versions are emotional. I suggest to correct the typing error of ‘but’ as typed ‘bit’.
  Regards,
  Valibhai Musa

  જવાબ આપો
 • 4. Swastika  |  ઓગસ્ટ 19, 2008 પર 7:50 પી એમ(pm)

  Dear Uncle
  Very heart touching poem on Raksha Bandhan.
  Thanks for English translation. Glad to see you actively involved and updating your site.

  Keep it up..best wishes. Regards to you and auntie
  With love
  Swastika and Pankaj

  જવાબ આપો
 • 5. ben patel  |  ઓગસ્ટ 21, 2008 પર 6:41 પી એમ(pm)

  Very good. keep on writing.
  Ben patel
  Lancaster USA

  જવાબ આપો
 • 6. neetakotecha  |  ઓગસ્ટ 22, 2008 પર 4:32 એ એમ (am)

  bhai chalo aaj thi nakki k tame mari puchcha nahi karo to pan hu karish bas…
  baheno kadach aavi j hoti hashe..
  jara vadhare gussa vadi ane vadhare lagni vadi chu hu..
  ane etle e mara shabdo ma dekhai aave…
  mara vichare sambandh ka hovo joiye athva n hovo joiye..
  vachche no sambandh mane na game
  etle lakhai gayu k khali vato karvathi k j beno ichche eno hu bhai e bolvu sahelu che pan nibhavvu bahu agru che..etle kai pan bolya pahela vicharvu bahu jaruri che..
  karanake mara jevi aakri baheno pan aa duniya ma che bhai..
  kai pan kharab lagiu hoy to hraday thi mafi chahu chu…
  tamari ben neeta

  જવાબ આપો
 • 7. Varsha  |  ઓગસ્ટ 27, 2008 પર 11:47 એ એમ (am)

  Nice poem papa. Glad to see the English translation.
  Love
  Varsha

  જવાબ આપો
 • 8. csbhatt  |  સપ્ટેમ્બર 8, 2008 પર 3:39 પી એમ(pm)

  bhai chandravadan:

  tari chandrapukar website par tari ghani rachanaaovanchi ane lagechhe ke kaviraj full form man chhe. tara hrudayna bhav adbhut chhe. tarun sarjan sarall chhe.

  i am pleased to read your poastings on daan, ganehschaturthi, gita path. may you get get continuous blessings to be showered with new creation. sau kamuben ne jay shrikrushna. aavaje chandravadan.

  jay shri krushna!!!!!

  chandrashekhar/purnima

  જવાબ આપો
 • 9. Vinod K prajapati  |  સપ્ટેમ્બર 9, 2008 પર 6:47 એ એમ (am)

  Nadi Potanu Pani Pee Shakti Nathi ! Wah kevi Sundar Kalpana ! kevi Sundar Rachna ! Aapna magaj ma AAvi Briliant Vato kYanthi Aave chhe ! KharekHar Ishwar Ni den Shivay Aaa Shakya Nathi. AAp Samaj mate Je kai kri rahya Chho Kharekhar Ati Uttam chhe. with best wishes from Vinod prajapati & Family …

  જવાબ આપો
 • 10. Vinod K prajapati  |  સપ્ટેમ્બર 9, 2008 પર 6:50 એ એમ (am)

  Param Aadarniya Shri. Chandravadanbhai ,

  જવાબ આપો
 • 11. Vinod K prajapati  |  સપ્ટેમ્બર 9, 2008 પર 6:56 એ એમ (am)

  Param Aadarniya Shri. Chandravadanbhai , Raksha Bandhan nu kavya English ma Aapel chhe ati Sundar ! AAp Bhasha Gujarati and Lipi English R$akhsho to darek Bhasiko ne vachvama sugam thashe. Gujrati bolnar parantu gujarati vanchi na shaknar mate jo lipi English ane Bhasha gujarati hashe to sunder rite vanchi shakshe temaj samji pan shakshe. aa fakta videsh purtu j nathi India ma pan hindi bhasiko, marathi bhashiko and anya bhashiko english lipi vanchi shake chhe parntu gujarati lipi vanchi shakta nathi Thanks and sorry for VANMAGI SALAH
  Because I am a too small tamari same aap vadil chho. vinod K prajapati.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 303,954 hits

Disclimer

સંગ્રહ

ઓગસ્ટ 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જુલાઈ   સપ્ટેમ્બર »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

%d bloggers like this: