રક્ષા બંધન

August 16, 2008 at 2:49 am 22 comments

 

રક્ષા બંધન

…………………

શ્રાવણ સુદ પુનમનો શુભ દિવસ છે આજે,

રક્ષાબંધનનો પવિત્ર દિવસ છે આજે,

સંસારના સર્વે ભઈ-બેનોને વંદન છે મારા આજે !

હિન્દુ સંસ્ક્રુતિમાં તહેવાર આ રક્ષાબંધનનો છે,

જ્યારે બેન-ભાઈનો પ્રેમ ઉજવાય છે,

કેટલી મહાન સંસ્ક્રુતિ કહેવાય જો !……..(૧)

એક બેનડી શુભેચ્છાઓ ભૈયા માટે હૈયે ભરી,

પ્રેમપ્રતિકરૂપે ભૈયાહસ્તે બાંધે રાખડી, મસ્તકે તિલક કરી,

મિઠાઈ ભૈયાને ખવડાવતા બેનડી હૈયુ હરખાય જો !…….(૨)

ભેટી બેનડીને ભૈયા શુભ્છાઓ છે બેનડી માટે,

રાખી બેનડીને હાથમાં, ભૈયા-પ્રાથનાઓ છે બેનડીરક્ષા માટે,

પ્રેમપ્રતિકરૂપે કંઈક આપતા,ભૈયાનું હૈયુ હરખાય જો !……..(૩)

ભલે, હિન્દુ ધર્મના કુરિવાજો નાબુદ થતા રહે,

કિન્તુ, રક્ષાબંધનની સાંસ્ક્રુતિક પરંમપરા અમર રહે,

બસ, આટલી આશા હૈયે ભરતા ચંદ્રહૈયુ હરખાય જો !………(૪)

 

કાવ્ય રચના ઃ ઓગસ્ટ્૧૩ ,૨૦૦૮ ચંદ્રવદન

 

આજે  શનિવાર અને ઓગસ્ટ ૧૬ ૨૦૦૮ના દિવસે રક્ષાબંધન છે અને આ રચના વેબસાઈટ પર પ્રગટ કરતા આનંદ

થાય છે. વિશ્વના સૌ ભાઈ-બેનોને મારા વંદન !….જે કોઈ મને એક ભાઈ સ્વરૂપે નિહાળે તેઓ સૌને મારો ભાત્રુપ્રેમ !

ચંદ્રવદન

Advertisements

Entry filed under: કાવ્યો.

ભારતની આઝાદી ચંદ્રવિચારો શબ્દોમાં (૩ )

22 Comments Add your own

 • 1. pragnaju  |  August 16, 2008 at 11:38 am

  વિશ્વના સૌ ભાઈ-બેનોને મારા વંદન !…
  .જે કોઈ મને એક ભાઈ સ્વરૂપે નિહાળે તેઓ સૌને મારો ભાત્રુપ્રેમ !
  સરસ
  અમે જેલમાં કેદી ભાઈ ઓને રાખડી બાંધવા જતા ત્યારે ખાસ કહેતાંકે આ એક એવું બંધન કે જેના આગમાનના અહેસાસ માત્રથી વાતાવરણમાં અનેરી તાજગી પ્રસરી જાય છે. એક એવું બંધન કે જે પોતાના પ્રેમ ભાવ રૂપી પ્રકાશથી વિશ્વ અંજવી નાંખે છે. એક બંધન કે જેમાં રક્ષા અને બલીદાનની ભાવના છે. એક એવું બંધન કે જેમાં ભાઈની કલાઈ પર રક્ષાકવચ બાંધીને નિસ્વાર્થ પણે પોતાનો પ્રેમ રજૂ કરતી બહેન. શ્રાવણ માસની પુનમે ઉજવવામાં આવતું બંધન એટલે રક્ષા બંધન.

  Reply
 • 2. neetakotecha  |  August 17, 2008 at 2:34 am

  ખાલી ભાઈ બનવાથી ભાઈ નહી થવાય..અમારા લોહાણા માં પુનમ પહેલા પસલી તરીકે નો એક ત્યૌહાર આવે એ દિવસે ભાઇ એક દોરો બાંધે બહેન ને અને કહે હુ તારુ ધ્યાન રાખીશ..

  આ બધા ત્યૌહાર હવે ભેંટ નો ત્યૌહાર બનીને રહી ગયા છે..બાકી એ સંભાળવા ની નીતી તો ક્યાંક ખોવાઈ ગઈ છે…

  સમય સમય પર પુચ્છા કરીને મારા જેવી બહેન ને સંભાળી શક્શો તો હુ તમને ભાઈ બનાવુ..કારણકે હુ જરા આકરી છુ.. એમ મારો ભાઈ મને કહે છે..

  Reply
 • 3. Gopal Shroff  |  August 17, 2008 at 6:15 pm

  Thank you for Sunder Kavitaa

  Reply
 • 4. Pravin Shah  |  August 18, 2008 at 5:50 am

  nice one

  Reply
 • 5. CHANDRAVADAN MISTRY  |  August 18, 2008 at 1:56 pm

  JAYANT…I took the liberty of you Email to me COPY/PASTE as your COMMENT>>>.

  Website commentSunday, August 17, 2008 9:58 PM
  From: “jcmistry10@aol.com” View contact details To: emsons13@verizon.netDearest Nana,

  I have not posted a comment on your website but just want to say that I appreciate the comments posted on the website for the variety of poems that you have published, the latest being Raksha Bhandhan. I was attending one day of the Satsang on Shrimad Bhagwat by Swami Mridul of the Baanke Bihari temple in India. He touched on the topic of Raksha Bhandan and how this occasion found its inspiration in our Scriptures. I found it intresting though I did not fully comprehend since he was speaking in Hindi. I subscribe to a site called HINDUISM GUIDE that sometimes describes the orgins and meaning of lot of “tewars”

  I noticed you are topical and publish a poetry on the issues and occasions that are relevant or making news. I am sure you are deriving personal contentment in the subject you love.

  Regards

  Jayant

  Reply
 • 6. Heena Parekh  |  August 19, 2008 at 8:52 am

  સરસ કાવ્ય. મારે પણ મા જણ્યો ભાઈ નથી પણ સંકટના સમયે સાથે આવીને ઉભો રહે તેવો ભાઈ ભગવાને મેળવી આપ્યો છે.

  Reply
 • 7. Vasant Mistry  |  August 19, 2008 at 4:44 pm

  Dear Chandrvadanbhai,
  Namste,
  I read your poem on Raksha Bandhan.I would have given my comments in Gujarati but i have no facility to do so.Raksha Bandh though tradicinaally a sister day. But in Mahabhar Kunti has tied Rakhi to Abhimanyu for the protection in the battle field. There are many story on Raksha Bandhan.
  Best wishes on Raksha Bhandhan day.
  vasant

  Reply
 • 8. Ronak  |  August 20, 2008 at 2:32 am

  Wow I really love your poetry. Its beautiful and sweet. Keep up the good work and tell me when there is more poetry because I want to read it.

  Reply
 • 9. CHANDRAVADAN MISTRY  |  August 21, 2008 at 10:21 pm

  GAUTAM & MAYA DESAI….Thanks for visitng my website & Iam happy that you are enjoying…May be you had the difficulties to post your comment directly to the site so I took the liberty of posing your Email after COPY/PASTE your message>>>>>>

  From: “Gautam Desai” View contact details To: emsons13@verizon.nethi chandravadan, i read with great intrest your web site, and poetry. you write so well keep us posted. maya, gautam.p.s. really enjoyed one on rakhi.

  Reply
 • 10. daxa mistry  |  August 22, 2008 at 1:22 pm

  Dear Chandvdnabhai
  Namste
  i red about Raksha Bandhn very good.Bhai Raksha Bandh though Tradicinally a sister day. Best Wishes form us.God will halp u write some more Poems
  daxaben

  Reply
 • 11. Natver Mehta  |  August 5, 2009 at 11:35 pm

  રક્ષાબંધન એવું બંધન છે કે જેમાં છુટવાના કોઈ રસ્તા નથી. બહેનની રક્ષાના કાજે વિરો હસતા હસતા હોમાય જાય… તો બેન પણ કંઈ પાછી ન પડે

  સહુને રક્ષાબંધન મુબારક..

  Reply
 • 12. Ramesh Patel  |  August 24, 2010 at 3:48 am

  આ પવિત્ર તહેવારની નિર્મળ પ્યારની ભાષા આપના કાવ્યમાં છલકી રહી છે.
  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply
 • 13. પટેલ પોપટભાઈ  |  August 24, 2010 at 3:52 am

  મા. શ્રી ચન્દ્રવદનભાઈ

  સૌ ભાઇ બહેનોને રક્ષાબંધન ના અભિનંદન.
  સૌ બહેનોનું રૂણ સ્વિકારું છું.

  Reply
 • 14. "માનવ"  |  August 24, 2010 at 3:52 am

  saras post che… mail badal aabhar..

  Reply
 • 15. pravina  |  August 24, 2010 at 4:39 am

  Happy Rakshabandhan
  loving sister

  Reply
 • 16. અરવિંદ અડાલજા  |  August 24, 2010 at 9:12 am

  રક્ષા બંધન આપણો અદભુત તહેવાર છે જ્યાં બહેન અને ભાઈના પ્રેમની પરાકાષ્ટા જોવા/અનુભવવા મળે છે. અન્ય કોઈ દેશમાં આવો તહેવાર મનાતો હોય તેવું જાણ્યું નથી. અનેક ડે ઉજવાતા હોવા છતાં sister/brother Day ઉજવાતા નથી. શક્ય છે કે પશ્ચિમના દેશોમાં બાળક એક થી વધારે કે એક પણ નહિ તેમ મોટે ભાગે જોવા મળે છે વળી કુટૂબ જેવી કોઈ વિભાવના પણ મહદ અંશે જોવા મળતી ના હોય આવો રક્ષા બંધન જેવો ભાઈ-બહેનના પ્રેમ અને ભાવાત્મક લાગણી જેવો તહેવાર મનાવવો ઉચીત નહિ જણાયો હોય ! આપનું કાવ્ય પણ સુંદર રીતે રક્ષાબંધન વિષે સંદેશ આપી જાય છે ! અભિનંદન !

  સ-સ્નેહ

  અરવિંદ

  Reply
 • 17. neetakotecha  |  August 24, 2010 at 9:24 am

  HAPPY RAKSHA BANDHAN BHAI

  Reply
 • રક્ષા બંધન નાં મહત્વનું ખુબજ સુંદર વર્ણન કરેલ છે.

  આ તેહવારની જ નહિ પરંતુતેની ભાવના નું એક અનોખુ મહત્વ છે.

  રક્ષા બંધન અભિનંદન

  અશોકકુમાર
  ‘દાદીમાની પોટલી’-http://das.desais.net

  Reply
 • 19. chandravadan  |  August 24, 2010 at 6:20 pm

  This is an Email Response from Bhupendra Patel>>

  Flag this messageFw: RAXABANDHAN…& MOTIBENTuesday, August 24, 2010 8:50 AMFrom: “Bhupendra Patel” View contact detailsTo: “chandravadan mistry” Wish you same Have good day
  Ben patel

  Reply
 • 20. Sheela Patel  |  August 25, 2010 at 3:23 am

  Happy Rakshabandhan to all the brothers around the world!
  Bhai that was a beautiful poem.. really enjoyed!

  Reply
 • 21. chandravadan  |  August 25, 2010 at 7:00 pm

  This is a Response for the “Raxabandhan Day ” >>

  Re: RAXABANDHAN…& MOTIBENTuesday, August 24, 2010 2:43 PMFrom: “harnish Jani” View contact detailsTo: “chadravada mistry” Thank you and Enjoy the day-

  Reply
 • 22. chandravadan  |  August 26, 2010 at 10:12 pm

  This was an EMAIL Response to the Post from MANIBHAI PATEL>>>>

  Re: Fw: RAXABANDHAN…& MOTIBENWednesday, August 25, 2010 3:53 PMFrom: “Manibhai Patel” View contact detailsTo: “chadravada mistry” same to you

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,681 hits

Disclimer

August 2008
M T W T F S S
« Jul   Sep »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

%d bloggers like this: