ચંદ્રવિચારો શબ્દોમાં ( ૨ )

ઓગસ્ટ 11, 2008 at 2:26 પી એમ(pm) 6 comments

ચંદ્રવિચારો શબ્દોમાં ( ૨ )

 

ચંદ્રવિચારો શબ્દોમાં પ્રથંમવાર ચંદ્રપૂકાર વેબસાઈટ પર જુલાઈ ૧૩ ૨૦૦૮ના રોજ મુક્યા બાદ ફરી કઈક શબ્દોમાં લખવાનું મન થાય છે. આ સમયગાળામાં ચંદ્રપૂકાર પર શું થયું ? ચંદ્રપુકાર સાઈટના હોમ પર કુલ્લ્રે ૭ પોસ્ટો પ્રગટ થઈ…….૧ દ્રોપદી- સત્યભામા સંવાદ ૨ચંદ્રસુવિચારો ૩ કાચબો સસલાની બાળવાર્તા ૪ ગાંધારી- ધ્રુતરાષ્ટ સંવાદ ૫ ચાલો ગુજરાત, ચાલો ગુજરાત ૬ બોમ્બો ફુટ્યા, બોમ્બો ફુટ્યા ગુજરાતમાં….અને ૭ કર્મ કર્તવ્ય અને ગીતા અર્થ. અનેક સાઈટ આવી વાંચવા સમય લીધો અને અનેકે એમના પ્રતિભાવો પણ આપ્યા તે માટે આનંદભર્યો આભાર.

વેબસાઈટની વાત સિવાય જગતમાં શું થયું ?……જુલાઈ માસે ગુજરાતમાં બોમ્બો ફુટ્યા અને અમેરીકાના કેલીફોર્નીઆના લોસ એંજીલીસ શહેરના વિસ્તારમાં ધરતીકંપ થયો અને જગતમાં અન્ય જગ્યાએ પણ ધરતિકપો થયાના સમાચાર જણાવા મળ્યા. શનિવાર અને ઓગસ્ટની બીજી તારીખ એટલે શ્રાવણનો પવિત્ર માસ શરૂ થયો. ઓગસ્ટ્ ૩, ૨૦૦૮ અને પ્રથંમ રવિવાર એટલે ” મિત્રતાનો દિવસ ” અને ઓગસ્ટ ૮, ૨૦૦૮ના દિવસે ચાયનાના બેજીંગ શહરે ઓલંપીક શરૂ થઈ. થોડા દિવસોમાં શનિવાર અને ઓગસ્ટ ૧૬ ૨૦૦૮ના શુભ દિવસે ‘ રક્ષાબંધન “….આ પ્રમાણે ધટનાઓ તો બનતી જ રહેવાની. કિન્તુ. એક માનવ તરીકે આપણે શું કરવું એ જ એક મહત્વનું છે…..એને જો માનવીને આનું ભાન થાય તો માનવીનું જીવન સતકર્મો તરફ વળશે એને આપોઆપ ભક્તિમાર્ગે હશે …..આવું જીવન તે  ” સફળ માનવજીવન ”

ચંદ્રવદન્.

Advertisements

Entry filed under: શબ્દોમાં બ્લોગ-ઝલક.

કર્મ અને કર્તવ્ય ને ગીતા અર્થ ભારતની આઝાદી

6 ટિપ્પણીઓ Add your own

 • 1. vijayshah  |  ઓગસ્ટ 11, 2008 પર 2:51 પી એમ(pm)

  “સ્વ”ને જાણ ને “પર”ને કર સહાય

  જીવન ધન્ય થાય જો આટલુ સમજાય
  Vijay Shah

  જવાબ આપો
 • 2. Pravin Shah  |  ઓગસ્ટ 11, 2008 પર 6:00 પી એમ(pm)

  એક માનવ તરીકે આપણે શું કરવું એ જ એક મહત્વનું છે…….
  સફળ માનવજીવનની સુંદર ચાવી બતાવી.

  http://www.aasvad.wordpress.com

  જવાબ આપો
 • 3. Raman Mistry  |  ઓગસ્ટ 11, 2008 પર 9:05 પી એમ(pm)

  Chandravadan : you have summarised all recent events very well and now it is up to us, as to what role we can play to help this human & environmental tragedies. Raman.

  જવાબ આપો
 • 4. સુરેશ જાની  |  ઓગસ્ટ 11, 2008 પર 11:34 પી એમ(pm)

  श्लोकार्धेन प्रवक्ष्यामि , यदुक्तम् ग्रन्थकोटिंभिः
  परोपकाરઃ पुण्याय, पापाय परपीडनम् |
  —-
  અમારે આ શ્લોક દસમા કે અગીયારમા ધોરણમાં ભણવામાં આવતો હતો.
  આમાં બધા ધર્મો અને શાસ્ત્રો નો સાર આવી જાય છે.

  જવાબ આપો
 • 5. pragnaju  |  ઓગસ્ટ 12, 2008 પર 3:22 એ એમ (am)

  માનવીનું જીવન સતકર્મો તરફ વળશે એને આપોઆપ ભક્તિમાર્ગે હશે …..આવું જીવન તે ” સફળ માનવજીવન
  નરમાંથી નારાયણ બનવા માટે માનવજીવન મળેલું છે. એ પ્રયોજનની પૂર્તિ માટેની સમુચિત સુવ્યવસ્થિત સાધનાના અનુષ્ઠાનમાં જ જીવનની સફળતા સમાયેલી છે. સાધનસામગ્રીનો તથા શક્તિનો સદુપયોગ પણ એમાં જ છે. નારાયણ સર્વજ્ઞ, સર્વસમર્થ ને સર્વવ્યાપક છે. આ બધું એ જ છે. એનો અર્થ એ કે એ મારા વિચારોને, ભાવોને ને કર્મોને જાણે છે. એ સર્વસમર્થ હોવાથી એમનો આશ્રય લેનાર નિશ્ચિંત ને નિર્ભય થઇ જાય છે

  જવાબ આપો
 • 6. Jitubhai mistry  |  ઓગસ્ટ 14, 2008 પર 2:30 એ એમ (am)

  Thank you

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 304,753 hits

Disclimer

સંગ્રહ

ઓગસ્ટ 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જુલાઈ   સપ્ટેમ્બર »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

%d bloggers like this: