બોમ્બો ફુટ્યા ગુજરાતમાં

August 4, 2008 at 7:36 pm 3 comments

બોમ્બો ફુટ્યા ગુજરાતમાં

બોમ્બો ફુટ્યા…બોમ્બો ફુટ્યા ગુજરાતમાં!

પ્રથમ, અમદાવાદમાં બોમ્બો ફુટ્યા,

અનેક નિર્દોષ માનવીઓ મ્રુત્યુ પામ્યા,

શું એવું જ વિધાતાએ લખ્યું હતુ ?……બોમ્બો ફુટ્યા….૧

પછી, સુરતમાં અનેક બોમ્બો મળ્યા,

ફુટ્યા નહી તો અનેક બચી ગયા,

શું એવું જ વિધાતાએ લખ્યું હતું ?…..બોમ્બો ફુટ્યા…..૨

વડોદરા શહેરે બોમ્બો ફુટશે, ચેતવણી એવી મળી,

ડર વધારશે કે આવું કરનારને પકડાવશે ખરી ?

શું એવું જ વિધાતાએ લખ્યું હતું ?……બોમ્બો ફુટ્યા….૩

હિન્દુ- મુસલમાનની એકતા તોડવા આવું થયું ?

ધર્મના નામે પાપ આવું કોણે કર્યું ?

શું એવું જ વિધાતાએ લખ્યું હતું ?…..બોમ્બો ફુટ્યા…..૪

ચંદ્ર કહે.. અજ્ઞાનતા કારણે બોમ્બો ફુટશે ખરા,

કિન્તુ, સાચી સમજણે મિત્રતા- પ્રેમભાવ ખિલશે ખરા!

અંતે, એવું જ વિધાતાએ લખ્યું હશે !…..બોમ્બો ફુટ્યા…૫

 

કાવ્ય રચના ; ઓગસ્ટ ૨ ૨૦૦૮ ચંદ્રવદન

 

બેન્ગ્લોરમાં બનાવ બન્યા પછી જ્યારે ગુજરાતમાં બોમ્બો ફુટ્યાનું જાણ્યું ત્યારે પ્રથમ તો દુઃખ થયું……કિન્તુ થોડો સમય શાંતિથી વિચારતા ભવિષ્યમાં સારું થશે એવા વાતાવરણ દ્વારા મનને સ્થીર કર્યું અને પ્રભુ પર બધું છોડ્યું…..એવા ભાવે આ કાવ્ય રચના પીરસી છે,…….ચંદ્રવદન

Advertisements

Entry filed under: કાવ્યો.

ચાલો ગુજરાત ! ચાલો ગુજરાત ! કર્મ અને કર્તવ્ય ને ગીતા અર્થ

3 Comments Add your own

 • 1. pragnaju  |  August 5, 2008 at 12:05 am

  સાચી સમજણે મિત્રતા- પ્રેમભાવ ખિલશે ખરા!
  અંતે, એવું જ વિધાતાએ લખ્યું હશે !…..બોમ્બો ફુટ્યા
  હિંદુ-મુસ્લિમ સમાજની આઘ્યાત્મિક સદ્ભાવનાને વાચા આપતો
  સૂફીસંતના જેવું સમાજ માનતો થાય…
  ‘મરના મરના સબ્ર કહે, કૌન ચીજ મર જોયે?’
  પાંચ તત્ત્વ શરીર કે, વો આપમેં આપ સમાયે.’
  વૃતી બદલાય
  ાને ત્યારે
  ‘આગે પીછે નૂર હય,
  ઔર ઉપર નીચે નૂર,
  આજુ બાજુ નૂર હય,
  નૂર મેં તું ભરપૂર’
  પછી સવાલ જ ન રહે!

  Reply
 • 2. chandrashekhar S. Bhatt  |  August 5, 2008 at 3:22 am

  Dear Chandravdan:

  its a so tragic that our home stae and india get such a bloody attacks. muslim have steyd in india for so many centuries but citizenship is not developed. i read your poem on bomb futya gujarat man. may we pray the divine to have peace and harmony amongst us all. jay shri krushna!!!!!

  chandrashekhar

  Reply
 • 3. Mohanbhai Fatania  |  August 5, 2008 at 8:29 pm

  Dear Chandravadanbhai, Hare Krishna.

  Read your poem about bombo futya with great interest. This is only the work of the people to pour poison between Hindu and Muslims. All Muslims do not support this evil act .There are bad eliments in all societies so we should not get illfeeling against Muslims.No doubt Government will caught the culprits.When I was a boy my Muslim Kaka was living next to us and living as brothers. Even afer 70 years his sister Isah fui wrote letters to me until she died recentlly.We were living with love and there was no hate at all but now?From Mohanbhai Fatania

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,573 hits

Disclimer

August 2008
M T W T F S S
« Jul   Sep »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

%d bloggers like this: