ચાલો ગુજરાત ! ચાલો ગુજરાત !

ઓગસ્ટ 1, 2008 at 1:59 પી એમ(pm) 6 comments

ચાલો ગુજરાત ! ચાલો ગુજરાત !

…………………………………………….

ચાલો ગુજરાત ! ચાલો ગુજરાત !…..ટેક

ચાલો, એડીસન ન્યુજર્શીમાં સર્જેલ ગુજરાતમાં જઈએ,

હૈયે ગુજરાત પ્રત્યેની પ્રેમભાવનાઓ લઈને ત્યાં જઈએ……ચલો ગુજરાત…૧

આવી પ્રથંમ પરિષદમાં ગુજરાતીઓની એકતા સાથે સૌ જઈએ,

હૈયે ઉત્સાહ રાખી, ભવિષ્યની શુભ આશાઓ લઈને ત્યાં જઈએ,…….ચલો ગુજરાત…..૨

હશે ત્યાં અમેરીકા સ્થાયી થયેલ ગુજરાતીઓ સંગે ગુજરાતથી પધારેલા મહેમાનો ઘણા,

જેમના હૈયે ભર્યા હશે સાંસ્કુતિક, સામાજિક, આધ્યાત્મિક, ધાર્મિક,મનોરંજિક તેમજ શિક્ષણ, આરોગ્ય સંબંધીત વિચારો ઘણા,…..ચાલો ગુજરાત…..૩

હશે ત્યાં અમેરીકાના વિવિધ સ્થાનેથી આવેલ ગુજરાત પ્રેમીઓ,

જેમના હૈયે હંમેશ વહે ગુજરાત માત્રુપ્રેમ જાણે પોતે રહે ગુજરાતમાં,……ચાલો ગુજરાત….૪

૨૯, ૩૦, ૩૧ ઓગસ્ટ ૨૦૦૮ના ત્રણ દિવસો બનશે યાદગાર અમેરીકાના ઈતિહાસમાં,

હશે આ ગૌરવ ગાથા સૌ ગુજરાતીઓના હૈયે,રહેશે અમર ગુજરાત- અમેરીકાના ઈતિહાસમાં,….ચાલો ગુજરાત…૫

ધન્ય છે જેમણે ખંત, મહેનત કરી, આ પરિષદ શક્ય કરી,

વંદન કરું છું સૌને જેમણે પરિષદ પધારી શોભા વધારવા હૈયે ઈચ્છાઓ ભરી,…..ચાલો ગુજરાત…..૬

ચંદ્રને પરિષદમાં હાજરી આપવા હતી ઈચ્છાઓ ઘણી,

પણ,સંજોગો કારણે આજે દુર રહી પાઠવે છે સૌને શુભેચ્છાઓ ઘણી,……ચાલો ગુજરાત……૭

 

કાવ્ય રચના; જુલાઈ ૨૫ ૨૦૦૮ ચંદ્રવદન

 

બે શબ્દો

વેબસાઈટો પર પ્રવાસ કરતા મેં ‘ ચાલો ગુજરાત ” પરિષદ બારે જાણ્યું ત્યારથી મારા હૈયે એક અનોખો આનંદ વહેતો રહ્યો અને એ આનંદમાં સ્નાન કરતા એક દિવસ પ્રભુપ્રેરણાથી આ રચના શક્ય થઈ અને ત્યારે જ નિર્ણય કર્યો કે ઓગસ્ટ માસ શરુ થતા મારી વેબસાઈટ પર પ્રગટ કરવી……તો, આજે એ કરતા ખુબ જ આનંદ છે.

વિજયભઈ શાહએ આ પરિષદ બારે અનેકને જાણ કરી છે…..ઊર્મિએ એની સાઈટ પર વિગતે સુંદર રીતે મુંકી છે અને તેમ કરી એણે અગત્યનો ફાળો આપ્યો છે….પરિષદ બારે વધુ જાણવું હોય તો ઊર્મિના ‘ ગાગરમાં સાગર ” સાઈટ પર જવા વિનંતિ. વિજયભાઈ અને ઊર્મિ સિવાય અનેક વેબસાઈટઓ પર આ પરિષદ માટે લખણ છે…..જે કોઈએ એવી રીતે પ્રચાર કર્યો છે તે સૌને મારા ધન્યવાદ !,,……………ચંદ્રવદન

Advertisements

Entry filed under: કાવ્યો.

ગાંધારી – ધ્રુતરાષ્ટ્ર સંવાદ બોમ્બો ફુટ્યા ગુજરાતમાં

6 ટિપ્પણીઓ Add your own

 • 1. vijay shah  |  ઓગસ્ટ 1, 2008 પર 4:25 પી એમ(pm)

  abhar

  aa dvitiya parishada chhe ane pahelaathi vadhu sari hashe tevI dharana ane mahenat chhe

  જવાબ આપો
 • 2. NATHUBHAI MISTRY  |  ઓગસ્ટ 2, 2008 પર 12:25 એ એમ (am)

  Chandravadanbhai – its great. I wish you should be part of this 3 day program depicting the your inner voice about the gujarat. You deserve it.

  જવાબ આપો
 • 3. Niraj  |  ઓગસ્ટ 2, 2008 પર 6:42 એ એમ (am)

  સુંદર રચના.. ચાલો ગુજરાત ખૂબ જ સફળ થાય એવી શુભેચ્છાઓ..

  જવાબ આપો
 • 4. pragnaju  |  ઓગસ્ટ 2, 2008 પર 2:15 પી એમ(pm)

  ચંદ્રને પરિષદમાં હાજરી આપવા હતી ઈચ્છાઓ ઘણી,
  પણ,સંજોગો કારણે આજે દુર રહી પાઠવે છે સૌને શુભેચ્છાઓ ઘણી,
  જાણી દુઃખ થયું પણ તમારી તથા અનેકોની ભાવના જોરદાર છે એટલે પ્રકાશ પ્રગટાવનાર એડીસન
  વિસ્તારમાં પ્રકાશ થશે—
  અને
  વિશ્વમાં પ્રસરસે
  ચાલો ગુજરાત ! ચાલો ગુજરાત !ચાલો ગુજરાત ! ચાલો ગુજરાત !ચાલો ગુજરાત ! ચાલો ગુજરાત !ચાલો ગુજરાત ! ચાલો ગુજરાત !

  જવાબ આપો
 • 5. વિશ્વદીપ બારડ  |  ઓગસ્ટ 2, 2008 પર 6:20 પી એમ(pm)

  ચાલો ગુજરાત ! WOW! good one! good spirit!

  જવાબ આપો
 • 6. Dinesh Mistry  |  ઓગસ્ટ 2, 2008 પર 9:33 પી એમ(pm)

  Namaste Chandravadanbhai
  An apt appaisal of this unique event. How the heart is suffused with wonderment about this event. Whilst one cannot be there in physical form, yet one feels he is there in all his spirit through this poem. Chandravadanbhai, a wonderful expressions of inner-most feelings. Many thanks for a thoroughly fulfilling literature.
  Dinesh Mistry – Preston, UK

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 294,097 hits

Disclimer

સંગ્રહ

ઓગસ્ટ 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જુલાઈ   સપ્ટેમ્બર »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

%d bloggers like this: