ચંદ્ર સુવિચારો

જુલાઇ 20, 2008 at 1:28 પી એમ(pm) 8 comments

       ચંદ્ર સુવિચારો

 

(૧)  મળશ્કે એક ઝાંકળનું ટીપુ,

સૂર્ય કિરણ સાથે ઉડીગયું,

                કોઈ કહે એ તો વાદળ થયું

                પડ્યું એક વરસાદનું ટીપુ,

                એજ હશે એવું મારા હૈયે થયું.

 

                       (૨)   મુશળધાર વરસાદ વરસે,

                             વરસાદ પાણી એક ઝરણું બને,

                             વહેતા ઝરણા થકી સરિતા બની,

                             અંતે સરિતા સાગરને મળી,

                             સુર્ય કિરણે સાગર-પાણી વાદળ બને,

                             મુશળધાર વરસાદ ફરી વરસે,

                             આવુંજ ચક્ર આ સંસારનું રહ્યુ,

                             માનવી જાણે છતાં, અજ્ઞાનતામાં એનુ જીવન ગયું.

 

                        (૩)  પાણી થકી આ દેહ, દેહ થકી આ પ્રાણ,

                              પ્રાણ થકી આ જીંદગી, એટલુ તું જરૂર જાણ.

 

                        (૪)  દેહ નભે અન્ન, પાણી થકી,

                              ઔર પ્રાણ કો જ્ઞાન-સત્કર્મ આધાર,

                              માનવ નભે આ દોનો થકી,

                              ઔર દોનો કે લીયે પ્રભુશક્તી આધાર.

 

                                                         ડો. ચંદ્રવદન

 

Advertisements

Entry filed under: સુવિચારો.

દ્રૌપદી – સત્યભામા સંવાદ કાચબો સસલાની બાળવાર્તા

8 ટિપ્પણીઓ Add your own

  • 1. JAYANTI N. CHAMPANERIA  |  જુલાઇ 20, 2008 પર 3:32 પી એમ(pm)

    Good, kaviraj you create a good poem.

    જવાબ આપો
  • 2. pragnaju  |  જુલાઇ 20, 2008 પર 5:44 પી એમ(pm)

    સારો પ્રયાસ
    આ પંક્તીઓ ગમી
    દેહ નભે અન્ન, પાણી થકી,
    ઔર પ્રાણ કો જ્ઞાન-સત્કર્મ આધાર,
    માનવ નભે આ દોનો થકી,
    ઔર દોનો કે લીયે પ્રભુશક્તી આધાર.

    જવાબ આપો
  • 3. NATHUBHAI MISTRY  |  જુલાઇ 20, 2008 પર 7:02 પી એમ(pm)

    Chandravadanbhai. – you are great poet and composer. Let the world knows about your contribution to the mankind.. Just keep it up.

    જવાબ આપો
  • 4. પ્રવિણ શાહ  |  જુલાઇ 21, 2008 પર 3:57 એ એમ (am)

    nice.

    જવાબ આપો
  • 5. dr. rajesh rajput  |  જુલાઇ 21, 2008 પર 8:10 એ એમ (am)

    good , very nice.. keep in touce

    જવાબ આપો
  • 6. bhupendra patel  |  જુલાઇ 21, 2008 પર 4:21 પી એમ(pm)

    Very good. Keep Composing poets.
    Ben Patel.

    જવાબ આપો
  • 7. jayeshupadhyaya  |  જુલાઇ 23, 2008 પર 9:00 એ એમ (am)

    સરસ કવિતાઓ

    જવાબ આપો
  • 8. Raman Mistry  |  ઓગસ્ટ 2, 2008 પર 9:25 પી એમ(pm)

    Chandu : You have chosen the right time to create your own poems and Lo and behold one of these good days you will be afamous poet. What ever I can make out of the script it sounds good, had I learnt gujarati like you I would add useful comments. Raman.

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 276,897 hits

Disclimer

સંગ્રહ

જુલાઇ 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જૂન   ઓગસ્ટ »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

%d bloggers like this: