ચંદ્રવિચારો શબ્દોમાં (૧ )

જુલાઇ 13, 2008 at 7:09 પી એમ(pm) 2 comments

 ચંદ્રવિચારો શબ્દોમાં (૧ )

ચંદ્રપૂકાર વેબ્સાઈટ નવેમ્બર ૨૦૦૭માં શરુ કર્યા બાદ આ પ્રથંમવાર ‘ ચંદ્રવિચારો શબ્દોમાં ” નામે પોસ્ટ છે. યોગ્ય લાગે ત્યારે સમય સમયે ફરી હોમ પર ” ચંદ્રવિચારો શબ્દોમાં ” મુકવા મારો પ્રયાસ હશે.

તમે હોમ વિભાગે છેલ્લા ત્રણ પોસ્ટોને નિહાળો….૧ બે સહેલીનો સંવાદ ૨ એક લાલો ૩ એક મિત્રતા…આ ત્રણેને સત્ય ધટનાઓ સાથે સબંધ છે. બે સહેલીનો સંવાદ રચનાનું કારણ વેબસાઈટ પર એક કાવ્ય પ્રગટ કરવામાં મારી થયેલ ભુલ આધારીત છે એક લાલો નું કારણ કોઈ એક અનામી વ્યકતીએ વેબસાઈટ પર આવી અપશબ્દો લખવાનો પ્રયાસ આધારીત છે..અને એક મિત્રતામાં એક મિત્ર વિજય શાહએ કરેલ સહકાર કારણે મારી વેબસાઈટ ચંદ્રપૂકારનો જન્મ થયેલ તેનો ઉલ્લેખ છે.

ચંદ્રપૂકાર સાઈટ પર આવી જે કોઈએ આ ત્રણ રચનાઓ વાંચી તેઓ સૌને હું આભાર દર્શાવું છું…જે કોઈએ પધારી એમના પ્રતિભાવો મુક્યા તેઓ સૌને મારો ખુબ ખુબ આભાર. એ કોઈ ભવિષ્યમાં પધારી આ રચનાઓ પર પ્રતિભાવો મુકશે તો મને એની ખુશી હશે.

સૌને નમસ્તે…….ચંદ્રવદન

Entry filed under: શબ્દોમાં બ્લોગ-ઝલક.

એક મિત્રતા દ્રૌપદી – સત્યભામા સંવાદ

2 ટિપ્પણીઓ Add your own

 • 1. સુરેશ જાની  |  જુલાઇ 14, 2008 પર 3:26 એ એમ (am)

  આમ જ ગદ્યમાં લખતા રહો.

  ખાસ તો તમારા જીવનના યાદગાર, પ્રેરણાદાયક અનુભવો પીરસતા રહો. ક્યાંક કોઈને એમાંથી પ્રેરણા મળે; અને તેના જીવનમાં હકારાત્મક વળાંક આવી જાય.

  જવાબ આપો
 • 2. pragnaju  |  જુલાઇ 14, 2008 પર 12:50 પી એમ(pm)

  ચંદ્રપૂકાર’-નામ સાથે જ ખ્યાલ આવ્યો કે ચંદ્ર એ મનનો કારક છે.
  મનનો ધર્મ સંકલ્પ-વિકલ્પ કરવાનો છે.
  મન જ સઘળા સંસારચક્રને ચલાવી રહ્યું છે.
  મૂલાધાર ચક્રમાં સિદ્ધિ-બુદ્ધિ સહિત શ્રી ગણેશજી વિરાજમાન છે.
  મૂલાધાર ચક્રમાં ધ્યાનની સ્થિતિ જરૃરી હોય છે
  જેનાથી મન શાંત રહે છે.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 392,435 hits

Disclimer

સંગ્રહ

જુલાઇ 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

%d bloggers like this: