એક લાલો

July 7, 2008 at 4:07 pm 2 comments

એક લાલો

 

વેબસાઈટ પર એક લાલો આવ્યો !

આવીલખે; “આ બધુ બંધ કર ”

નિવ્રુતી જીવને જરા કામ કર ”

લખેલ વાંચી મૌનતા મેં રાખી……વેબસાઈટ પર…..૧

અપશબ્દો જ્યારે લાલો લખે

તો, ગુસ્સો કાબુ રાખવાની તક મુજને મળે

એવું લખેલ વાંચી મૌનતા મેં રાખી…..વેબસાઈટ પર….૨

કોમ્પ્યુટરના જગતે જ રહી

એક ક્લીકે લાલાશબ્દો તો આકાશ મહી

કાર્ય આવું કરતા મૌનતા મેં રાખી……વેબસાઈટ પર…૩

‘ સદબુધ્ધી દેજો એને ! ” પ્રાથના એવી મનમાં કરી

“પ્રભુભક્તિ દેજો એને ! “આશા એવી હૈયે ભરી

કદી જો લાલો પ્રભુભક્તિપંથે તો, ચંદ્ર્મૌનતા છુટી !……વેબસાઈટ પર…૪

 

કાવ્ય રચના; જુન ૧૨ ૨૦૦૮ ચંદ્રવદન

Entry filed under: કાવ્યો. Tags: .

બે સહેલીનો સંવાદ એક મિત્રતા

2 Comments Add your own

  • 1. pragnaju  |  July 7, 2008 at 8:01 pm

    જ્યોતિષમાં ચન્દ્રને સ્વપ્ન અને કલ્પના સાથે જોડવામાં આવ્યો છે.
    તમારા દરેક કાવ્યમાં ભક્તિને વિવિધ રીતે જૉડી છે જ
    આમા કોમ્પ્પુટરના લાલાનાં પ્રતિક સાથે
    ‘ સદબુધ્ધી દેજો એને ! ” પ્રાથના એવી મનમાં કરી
    “પ્રભુભક્તિ દેજો એને ! “આશા એવી હૈયે ભરી
    કદી જો લાલો પ્રભુભક્તિપંથે તો, ચંદ્ર્મૌનતા છુટી !…
    સારો પ્રયાસ
    તમારી જ પહેલાની પંક્તી યાદ આવી
    ચંદ્ર કહે, આ સંસારની મોહમાયા છોડી,
    તમો હરિભજનમાં મનડુ લેજો રે જોડી.
    એ…જી ભજન વીના જીવન તારૂ થાશે ધુળધાણી-(2)
    ભજનના ભરોસે….

    Reply
  • 2. Pratish  |  July 10, 2008 at 5:34 pm

    I just visited the site. Just have to brush up on my Gujarati now.

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 172 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 260,305 hits

Disclimer

July 2008
M T W T F S S
« Jun   Aug »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

%d bloggers like this: