બે સહેલીનો સંવાદ

જૂન 28, 2008 at 3:11 એ એમ (am) 17 comments

 બે સહેલીનો સંવાદ

” વેબસાઈટ પર પેલું કાવ્ય વાંચ્યુ ? “‘એક સહેલી કહે

“હા, એ તો મારા જ શબ્દો છે ” જવાબમાં બીજી સહેલી કહે

હવે શું થશે ? હવે શું થશે ?……..૧

” હા, તારા જ કાવ્યશબ્દો છે, તો તું શું કરીશ ? ”

“લખ્યું છે એમણે મારા જ શબ્દોની પ્રેરણાથી કાવ્ય થયું, તો હું કાંઈ જ ના કરીશ ”

હવે શું થશે ? હવે શું થશે ?………૨

 “પણ, અન્ય શું કહેશે, ડર તો મને એનો છે, ”

“ચાલ, તો લખું છું કાવ્યરચનારને હવે નિણ્ય મારો એવો છે, ”

હવે શું થશે ? હવે શું થશે ?………૩

” અરે, કવ્ય એ વેબસાઈટ પરથી ક્યાં ગયું ? ”

” જરુર, ખોટૂં લાગ્યું હશે, અનુમાન મુજ હૈયે થાય એવું, ”

હવે શું થશે ? હવે શું થશે ?……..૪

અંતે, ચન્દ્ર કહે…….

“અફસોસ ના કરો, જે થયું તે સારું થયું, ”

અને, જે થયું તે તો પ્રભુઈચ્છાથી જ થયું ”

કાવ્ય રચના; જુન, ૨૦ ૨૦૦૮ ચન્દ્રવદન

Advertisements

Entry filed under: કાવ્યો.

ક્દી ના ભુલશો એવા પિતાજીને એક લાલો

17 ટિપ્પણીઓ Add your own

 • 1. ashalata  |  જૂન 28, 2008 પર 4:41 પી એમ(pm)

  prabhuichhathi aaje pratham var siteni safar thayi

  anand thayo

  Best wishes

  જવાબ આપો
 • 2. વૈભવ રાણા  |  જૂન 29, 2008 પર 2:25 પી એમ(pm)

  સંવાદ ખુબ જ સુંદર રીતે કાવ્યરૂપે નિરૂપણ કર્યો છે…

  જવાબ આપો
 • 3. shivshiva  |  જૂન 29, 2008 પર 3:26 પી એમ(pm)

  “અફસોસ ના કરો, જે થયું તે સારું થયું, “

  અને, જે થયું તે તો પ્રભુઈચ્છાથી જ થયું “

  સાચ્ચી વાત છે. પ્રભુને ગમ્યુ તે થયુ.

  જવાબ આપો
 • 4. j.  |  જૂન 29, 2008 પર 5:38 પી એમ(pm)

  સુંદર.
  લખતાં રહેશો.

  શુભેચ્છાઓ સ:

  જવાબ આપો
 • 5. jayeshupadhyaya  |  જૂન 30, 2008 પર 5:58 એ એમ (am)

  સંવાદ ખુબ જ સુંદર
  સરસ અનુભવ

  જવાબ આપો
 • 6. nilam doshi  |  જૂન 30, 2008 પર 2:11 પી એમ(pm)

  જે થયું કે થાય તે સારા માટે જ. ખરેખર દિલથી એ સ્વીકારી શકાય તો ૵

  બધી જ વેદનાઓનો અંત..ાને ચિરંતન ખુશી.

  સરસ…

  nilam doshi

  http://paramujas.wordpress.com

  જવાબ આપો
 • 7. daxa mistry  |  જુલાઇ 2, 2008 પર 6:40 એ એમ (am)

  Bhai
  it is verry good.I going to sand my friends. thanks
  best wishes

  જવાબ આપો
 • 8. chetu  |  જુલાઇ 2, 2008 પર 7:01 પી એમ(pm)

  ખુબ સરસ ..

  જવાબ આપો
 • 9. Mohanlal Fatania  |  જુલાઇ 3, 2008 પર 2:12 પી એમ(pm)

  Na Janyu Jankinathe Savare Sun thavanu chhe.

  Je thai, jethayun ,ke thase te Isver ichha pramane thase.

  Bhuj saras KAVYA lakhun chhe.

  Abhinandan.

  જવાબ આપો
 • 10. ઊર્મિ  |  જુલાઇ 7, 2008 પર 2:37 પી એમ(pm)

  સરસ રચના…

  જવાબ આપો
 • 11. Jayshree  |  જુલાઇ 7, 2008 પર 4:50 પી એમ(pm)

  Very good Poem Uncle….

  જવાબ આપો
 • 12. Chandrakant Lad  |  જુલાઇ 17, 2008 પર 6:30 એ એમ (am)

  Namaste Chandravadan bhai,
  Subject: Written and spoken material on poverty
  I have attended many Prajapati Community meetings. The most common thoughts, common statements, recognizing issue of the poverty and how to get rid of the poverty, motivate people, work in harmony adopt a team work etc…are discussed in the meetings.
  In all above the sad part is that No one has taken any effective actions nor to do something about it. First International Prajapati Conference was a great success for that moment only. As no one has initiated any actions from IPC. Only the strongest words are written, spoken or expressed in books, articles on the website and material expression will always remain on paper eventually it fades away.
  It is a great challenge to implement above in action than only material expressed will have real meaning

  જવાબ આપો
 • 13. Jitubhai mistry  |  જુલાઇ 18, 2008 પર 2:39 એ એમ (am)

  Dear Chandravadanbhai,
  Jaishree krishna,
  Thanks for the intresting Emails
  Please keep it sending, we love it reading in gujarati.

  JITUBHAI AND VANITABEN MISTRY.

  જવાબ આપો
 • 14. Nagindas  |  જુલાઇ 26, 2008 પર 2:25 પી એમ(pm)

  Hi, Chandravadanji. You do have good command of Gujarati language. I have read this and previous ones and they raely are very good. Keep it up.
  Nagindas

  જવાબ આપો
 • 15. Nagindas  |  જુલાઇ 26, 2008 પર 2:28 પી એમ(pm)

  Hi, Chandravadanji. You do have good command of Gujarati language. I have read this and previous ones and they realy are very good. Keep it up.
  Nagindas

  જવાબ આપો
 • 16. ben patel  |  જુલાઇ 29, 2008 પર 5:25 પી એમ(pm)

  excellent. Keep up good work.
  Ben patel.
  Lancaster.

  જવાબ આપો
 • 17. pragnaju  |  ઓગસ્ટ 2, 2008 પર 2:22 પી એમ(pm)

  અફસોસ ના કરો, જે થયું તે સારું થયું, “
  અને, જે થયું તે તો પ્રભુઈચ્છાથી જ થયું “
  સરસ

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 293,932 hits

Disclimer

સંગ્રહ

જૂન 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« મે   જુલાઈ »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

%d bloggers like this: