મમતાની ગોદ

મે 9, 2008 at 4:54 પી એમ(pm) 5 comments

ઓ મા, ઓ મારી મા,

ગોદમાં તારી મુજને દે રમવા

બસ એટલું માંગું મારી મા,

ઓ મા, ઓ મારી મા….ઓ મા ….(ટેક)

 

તારા પ્રેમ ઝરણાનું નીર મેં તો ચાખ્યું,

તારા હેત-ભર્યા હાથોએ મુજ મસ્તક પંપાળ્યું,

હવે, તારી હેત-સરિતામાં મને તરવા દે,

ઓ મા, ઓ મારી મા,…. ઓ મા…(૧)

 

તારા ચરણસ્પર્શ કરી હું તો પાયે લાગું,

તારા પગ તળે રહ્યું મારૂ સુખ ને સ્વર્ગ !

હવે, તારા શરણે જીવન મારૂ વહેવા દે,

ઓ મા, ઓ મારી મા,…..ઓ મા…. (૨)

 

તારા હાસ્યમાં મારૂ હાસ્ય,

તારા નયને પ્રભુને નિહાળું,

હવે તો, ચંદ્રને ગોદમાં લેજે,

ઓ મા, ઓ મારી મા……ઓ મા…. (૩)

 

                         ડો. ચંદ્રવદન

 

     

Advertisements

Entry filed under: કાવ્યો.

નથી હું કવિ, નથી હું કાલિદાસ ક્દી ના ભુલશો એવા પિતાજીને

5 ટિપ્પણીઓ Add your own

  • 1. pravinash1  |  મે 9, 2008 પર 5:25 પી એમ(pm)

    તારી યાદોમા મુજને નહાવા દે
    બસ એક ઝલક દિખલાવી દે
    હે મા હે મા

    જવાબ આપો
  • 2. Dilip Patel  |  મે 9, 2008 પર 11:51 પી એમ(pm)

    ચંદ્રવદનભાઈ,
    આ રવિવારે આવી રહેલા ‘મધર્સ ડે’ ને અનુરૂપ માતૃપ્રેમના ઝરણાંમાં ઝંપલાવવા પ્રેરતી ને તરબતર કરાવી તાજગી અર્પતી તેમજ ગુણિયલ મા ની ગરિમા ગાતી આ મહિમાવંતી રચના પીરસવા બદલ આપનો આભાર.
    દિલીપ પટેલ, ઓરેંજ

    જવાબ આપો
  • 3. Ramesh Patel  |  મે 21, 2008 પર 3:56 પી એમ(pm)

    Experiencing a feeling with this beautful poem .Real heart touching words.
    Ramesh Patel(Aakashdip)

    જવાબ આપો
  • 4. GOPAL SHROFF  |  જુલાઇ 29, 2008 પર 3:38 પી એમ(pm)

    EXCELLENT. I THINK THIS IS BEYOND MY THINKING. THANK YOU SO MUCH

    જવાબ આપો
  • 5. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  નવેમ્બર 6, 2011 પર 2:26 પી એમ(pm)

    આદરણીયશ્રી. ડો. ચંદ્રવદનભાઈ ” પુકાર ” સાહેબ

    ખુબજ સરસ અસરદાર રચના

    ” મા મમતાનો મહાસગર છે સાહેબ

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 279,146 hits

Disclimer

સંગ્રહ

મે 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« એપ્રિલ   જૂન »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

%d bloggers like this: