પ્રભુ કેમ આવું થાય છે ?

એપ્રિલ 23, 2008 at 6:55 પી એમ(pm) 8 comments

પ્રભુ કેમ આવું થાય છે ?
વેબસાઈટ પર પધાર્યા અનેક
સ્વાગત કર્યું લાવી ભાવલાગણીઓ અનેક
કિન્તું હૈયે પ્રષ્ન રહે છેઃ વેબસાઈટ સૌને ગમી કે નહી ?
પ્રભુ કેમ આવું થાય છે હૈયે ?….૧
આપેલ અભિપ્રાયો બધા વાંચી ગયો
સાઈટ ગમી છે સૌને જાણી હૈયે આનંદ થયો
કિન્તુ પ્રષ્ન રહે છે; વેબસાઈટ પર ફરી સૌ આવશે કે નહી ?
પ્રભુ આવું થાય છે હૈયે ?…….૨
ધીરે ધીરે સમય વહેતો જાય છે
વેબસાઈટ પર સૌ અભિપ્રાયો મુકતા જાય છે
હવે હૈયે પ્રષ્નનો જવાબ છે; વેબસાઈટ તો સૌની પ્યારી છે
પ્રભુ મુજ હૈયામાંથી તુંજને આભાર છે….૩  
એપ્રિલ ૨૩ ૨૦૦૮              ચન્દ્રવદન્

Entry filed under: કાવ્યો.

જોયો નથી છતાં પ્રભુ જાણું છું હું તને નથી હું કવિ, નથી હું કાલિદાસ

8 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  એપ્રિલ 24, 2008 પર 6:18 પી એમ(pm)

  હવે હૈયે પ્રષ્નનો જવાબ છે; વેબસાઈટ તો સૌની પ્યારી છે
  છતાં પૂછો છો !આવું…
  યાદ આવ્યો રમેશ
  ઝાડ એના પાંદડાંને પૂછે છે- કેમ ?
  તું મારું નથી એવો શા માટે પડ્યો તને વ્હેમ?
  પાંદડાએ પૂછ્યુ કે, મારું નામ પાન છે
  તો શા માટે તારું નામ ઝાડ છે?
  શા માટે તારી ને મારી વચ્ચાળ
  આમ ડાળી ને ડાળખાંની આડ છે?
  અને નયન કહે
  ચાલો સૌ આ સંબંધોની વણજારોને બીજે રસ્તે વાળી દઈએ,
  સંબંધો સમણાંનાં ઝુમ્મર, ઝુમ્મર યાને ફૂટી જવાની ઘટના ઉર્ફે…

  જવાબ આપો
 • 2. Dinesh Mistry  |  એપ્રિલ 25, 2008 પર 7:31 પી એમ(pm)

  Namaste Chandravadanbhai
  This poem has absolutely captured the inner feelings about how one feels whenever he/she embarks on a new project. Two years ago you did not even have the ability to use computer let alone have an email. In a very short period of time you have excelled at Gujarati website which has achieved far higher interest and inspiration than any community organisation have been able to achieve.
  I offer my humble solute to a very heartleft expression of your feeling which has been conveyed in this poem

  Kind Regards
  Dinesh Mistry, Preston, UK

  જવાબ આપો
 • 3. Dr.Shashikant Mistry  |  એપ્રિલ 28, 2008 પર 4:30 પી એમ(pm)

  I agree with everything Dineshbhai from Preston wrote in his comments. He indeed expressed what was in my heart. Thank you.

  જવાબ આપો
 • 4. Arvind Devalia  |  મે 2, 2008 પર 4:17 પી એમ(pm)

  Dear Dr Chandravadan bhai

  Thanks for another great post – I know my late father would have been very impressed with your work and website.

  Keep up the good work and I shall certainly visit again. I will also show your website to my mother.

  Love and best wishes

  Arvind Devalia
  London, UK

  જવાબ આપો
 • 5. j.  |  મે 3, 2008 પર 12:47 પી એમ(pm)

  one more spontaneous creation…

  “વેબસાઈટ પર ફરી સૌ આવશે કે નહી ?”
  બ્લૉગજગતમાં મોટે ભાગે “મારું સાંભળો, મારું વાંચો” નો પોકાર હોય છે … નવોદિતો માટે ખૂબ સારું માધ્યમ છે, છતાં પોતાનું સ્થાન બનાવતાં દરેકને સમય લાગતો હોય છે.

  નિયમિત લખતાં રહીને, ઉત્તરોત્તર પ્રગતિ કરતાં રહો, અને વાચકોના મનમાં અનેરું સ્થાન બનાવો તે માટેની હાર્દિક શુભેચ્છાઓ

  J.

  જવાબ આપો
 • 6. વિશ્વદીપ બારડ  |  મે 3, 2008 પર 3:39 પી એમ(pm)

  Good luck and welcome to Gujarati Blog’s world.

  જવાબ આપો
 • 7. Pinki  |  મે 12, 2008 પર 12:07 પી એમ(pm)

  hello uncle,
  nice one
  first time i visited ur blog
  enjoyed…

  જવાબ આપો
 • 8. ડૉ. કિશોરભાઈ એમ. પટેલ  |  ઓગસ્ટ 29, 2011 પર 6:02 પી એમ(pm)

  આદરણીયશ્રી. ડૉ. ચન્દ્રવદન સાહેબ

  સાહેબ તમારી પોસ્ટ અને બ્લોગનું ઘેલુ લાગે એટલે

  જરૂર જુની પોસ્ટ ઉપર મુકેલ પોસ્ટ આપણાં ગુજરાતી

  મિત્રો જોવાના જ છે.

  સરસ પોસ્ટ છે. સાહેબ

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 177 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 391,415 hits

Disclimer

સંગ્રહ

એપ્રિલ 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
282930  

%d bloggers like this: