ચન્દ્ર સુવિચાર
એપ્રિલ 7, 2008 at 11:22 પી એમ(pm) 3 comments
જે સાંભળ્યુંને શબ્દોમાં કહ્યું એ ખોટું હતું
જે જોયું અને શબ્દોમાંકહ્યું એ પણ સાચું ન હતું
જે મનમાં થયું અને શબ્દોમાં કહ્યું એ પણ ખરખર સત્ય ન હતું
જે હૈયામાંથયું અને શબ્દોમાં કહ્યું એમાં થોડું સત્ય લાગ્યું
જે પ્રભુસ્મરણમાં અંતરમાં થયું અને શબ્દોમાં કહ્યું એ જ પરમ સત્ય રહ્યું
ચન્દ્રવદન
Entry filed under: સુવિચારો.
1.
pragnaju | એપ્રિલ 8, 2008 પર 5:59 પી એમ(pm)
શ્રીમદ્ભાગવત અને ભગવદ્ગીતાને સમગ્ર વૈદિક ગ્રંથોના નિચોડ તરીકે પ્રાધાન્યતા પ્રાપ્ત થયેલી છે. તેથી આ બંને ગ્રંથોમાં જ્ઞાન-વિજ્ઞાનથી તરબતર પરમધર્મની વ્યાખ્યા
સ્પષ્ટ રીતે થયેલી છે, માટે જ સાચો વિજ્ઞાનવેત્તા કે વૈજ્ઞાનિક તો એ જ કહેવાય કે જે ધર્મમય વિજ્ઞાન અને વિજ્ઞાનમય ધર્મનો આગ્રહી હોય. મહાભારત અને ભાગવતમાં જણાવ્યું છે કે ધર્મનું તત્ત્વ ગૂઢ છે.
2.
Valibhai Musa | એપ્રિલ 19, 2008 પર 6:16 એ એમ (am)
Dear Author,
Your last statement is the climax of your “સુવિચાર”. Spiritually speaking, it is the Absolute Truth. Voice of our inner soul is always right, but we don’t care to listen to it. Sometimes by ignoring this “અંતરાત્માનો અવાજ”, we cheat ourselves and commit capital and trivial sins knowingly. I appreciate your attempts to put varieties of posts on your blog. Please, go on for the good of human kind.
With best regards,
Valibhai Musa
3.
NEETAKOTECHA | મે 5, 2008 પર 12:34 પી એમ(pm)
જે હૈયામાંથયું અને શબ્દોમાં કહ્યું એમાં થોડું સત્ય લાગ્યું
khub sachchi vat aaj che…