પુરૂષાર્થ અને પ્રારબ્ધ

December 4, 2007 at 7:41 am 3 comments

  

                 જ્યારે પુરૂષાર્થ હું કરતો રહ્યો’

પ્રારબ્ધ મુજને છોડીને બે ડગલા પાછું ગયુ,

કાંઈ સમજાતું નથી ! કાંઈ સમજાતું નથી !  (૧)

જ્યારે મુંઝવણોથી હું અકળાય રહ્યો,

ચંચળ મનડુ મુજને છોડીને દુર ભાગી ગયું,

હવે તો… કાંઈ સમજાતું નથી ! કાંઈ સમજાતું નથી ! (૨)

જ્યારે નિરાશામાં હું ખોવાય રહ્યો,

અંધકારે મુજ હ્રદયના ઉંડાણમાં પહોચીં ગયો,

અને હવે, કાંઈ સમજાતું હતું ! કાંઈ સમજાતું હતું ! (૩)

આત્મવિશ્વાસ વગર પુરૂષાર્થ નકામો,

તો, પ્રારબ્ધ પણ શું કરે ?

આત્મવિશ્વાસ હોય જ્યાં,

ત્યાં રહી પ્રભુશ્રધ્ધા ભરી ભક્તિ !

ચંદ્ર કહે, આ જ છે પરમ સમજણ ! આ જ છે પરમ સમજણ (૪)

કાવ્ય રચના

નવેંમ્બર ૧૧,૨૦૦૪                ડો.ચંદ્રવદન

 

Entry filed under: કાવ્યો. Tags: .

ભમર ગુંજન તમને સમય નથી !

3 Comments Add your own

  • 1. વૈભવ રાણા  |  January 29, 2008 at 11:19 pm

    વાહ! આત્મવિશ્વાસ તો જીવનનું એક અંગ છે. ઘણું સુંદર કહ્યું છે ડો. સાહેબ.

    એમર્શને કહ્યું છે કે ‘આત્મવિશ્વાસ સફળતાનું મુખ્ય રહસ્ય છે અને વીરતાનો સાર છે.’

    Reply
  • 2. Amar  |  February 18, 2008 at 1:56 am

    Nana,

    I can’t read what you wrote. Anyway, continue posting, maybe you can make a blog in english as well. Best wishes!

    Reply
  • 3. Dilip Patel  |  March 24, 2008 at 10:59 pm

    આત્મવિશ્વાસ વગર પુરૂષાર્થ નકામો,
    તો, પ્રારબ્ધ પણ શું કરે ?
    આત્મવિશ્વાસ હોય જ્યાં,
    ત્યાં રહી પ્રભુશ્રધ્ધા ભરી ભક્તિ !
    ચંદ્ર કહે, આ જ છે પરમ સમજણ ! આ જ છે પરમ સમજણ

    સચોટ વાતની સુંદર અભિવ્યક્તિ. ડૉ. ચન્દ્રવદનભાઈ, આપનો ચન્દ્રપુકાર સહુ સાંભળે અને પુરુષાર્થ અને પ્રાર્થનાસભર જીવતર દ્વારા અપનાવે એજ અભ્યર્થના.

    દિલીપ ર. પટેલ

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 172 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 260,241 hits

Disclimer

December 2007
M T W T F S S
« Nov   Apr »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

%d bloggers like this: