પ્રાર્થના અધૂરી કે કરે તું કસોટી

ડિસેમ્બર 4, 2007 at 7:45 એ એમ (am) 7 comments

 પ્રભુ,પ્રાર્થના મારી અધૂરી ,

કે, કરે તું મારી કસોટી ? (ટેક)

કહે એક દીકરી, લગ્ન કરવાં નથી,

હમોથી દૂર એ તો ભાગે,

આશાઓ એટલીજ એ રહે અમારી સાથે,

આપજે દિવ્ય પ્રકાશ એને ઓ રે પ્રભુજી !

               પ્રભુ,પ્રાર્થના મારી ….(1)

માંગી રહે એક દીકરી સંતાન સુખ,

પ્રાર્થનાઓ સહીત કર્યું એણે બધુ,

અને, કરી રહી છે કાલાવાલા તને હજુ,

કરજે આશાઓ પુરી એની, ઓ રે પ્રભુજી

                પ્રભુ,પ્રાર્થના મારી …(2)

હું દાસ તારો,નથી હક્ક મારો કે કંઈ માંગી શકું

છતાં, હઠીલો બની,માંગી રહ્યો છુ હું,

ક્રુપા કાજે તું જ ચરણે છે હું,

રાખજે, હવે લાજ મારી, ઓ રે પ્રભુજી

                પ્રભુ,પ્રાર્થના મારી…(3)

કાવ્ય રચના

 મે ૨૧, ૨૦૦૧

                                 ડો.ચંદ્રવદન

Entry filed under: કાવ્યો.

તમને સમય નથી ! મનુષ્ય જીવન સફળતા

7 ટિપ્પણીઓ Add your own

 • 1. વૈભવ રાણા  |  જાન્યુઆરી 29, 2008 પર 11:03 પી એમ(pm)

  બહુ જ સુંદર કાવ્ય…
  વાસ્તવમાં એક પિતાનો તેની પુત્રી પરનો પ્રેમ એ મા ની મમતા કરતા પણ વધુ હોય છે. ખુબ સુંદર કાવ્ય રચ્યું છે.

  જવાબ આપો
 • 2. N.G. Sharma  |  ફેબ્રુવારી 7, 2008 પર 8:19 પી એમ(pm)

  Good poetry. Like to have some more in near future.

  જવાબ આપો
 • 3. neeta  |  માર્ચ 17, 2008 પર 4:56 પી એમ(pm)

  ufffffffffff khub j saras..

  papa yad aavi gaya mane mara..

  lagni thi bharelii khub saras

  જવાબ આપો
 • 4. pallavi  |  જૂન 9, 2008 પર 9:36 એ એમ (am)

  nice poem

  જવાબ આપો
 • 5. keyur  |  જૂન 11, 2008 પર 1:59 એ એમ (am)

  Really all r looking like real poem….not created by a human being ..but created by almighty….

  Extremely fine … each and Every word is important in every poem….it indicates a lof of things if we want to really understand…

  જવાબ આપો
 • 6. NATHUBHAI MISTRY  |  જૂન 11, 2008 પર 9:15 પી એમ(pm)

  Chandravadanbhai
  I am realizing now that you are a great poet writing beautiful poems with real life meanings. Keep it up and we all get the benefit of your thoughtful and sweet process.

  Jai Shri Krishna
  Nathubhai
  CherryHill

  જવાબ આપો
 • 7. Amar  |  જૂન 16, 2008 પર 1:47 એ એમ (am)

  very nice poem, keep it up

  જવાબ આપો

Amar ને પ્રતિસાદ આપો જવાબ રદ કરો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 177 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 391,415 hits

Disclimer

સંગ્રહ

ડિસેમ્બર 2007
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

%d bloggers like this: