નવા વર્ષના સંક્લ્પો

ડિસેમ્બર 4, 2007 at 7:50 એ એમ (am) 11 comments

 images.jpg 

નવું વર્ષતો આવશે, જાશે અને ફરી આવશે,

અને, નવા વર્ષે કંઈક સંક્લ્પો તમારા હશે,

કરજો સંકલ્પો એવાં કે તમ જીવન સફળ બને !

પ્રથમ તમ દેહને નિહાળો તમે,

એ દેહની કાળજી રાખી છે તમે ?

નિયમીત હલંનચલન અને યોગ્ય ખોરાક,પાણી, દવા આપી

                             સેવા કરી છે દેહની ?

અચાનક દર્દ કે જાણેલ બિમારી માટે દવા ઈલાજો ભરી

                             સેવા કરી છે દેહની ?

સ્નાન,સ્વચ્છતાં અને યોગ્ય પહેરવેશ દ્વારા દેખભાળ

                                   કરી છે દેહની ?

કંઈક ખોટું કર્યું દેહ માટે,

તો, સંકલ્પ કરો કે ભૂલ એવી ના કરી દેહને સંભાળશો તમે!

                                   નવું વર્ષતો આવશે …(1)

હવે, તમ હ્રદય-આત્મા ને નિહાળો તમે,

હ્રદય-આત્માની કાળજી રાખી છે તમે ?

દુ:ખી,ગરીબ,ભુખ્યાને નિહાળી દયા,સેવા ભાવના પ્રગટાવી

                                          કદી હ્રદયમાં ?

અસ્ત્ય,ક્રોધ, અભિમાન કરી વેદના કરી આત્મમાં

જનક્લ્યાણ ભરી સેવા,પ્રભુશ્રધ્ધા ભરી ભક્તિ ભરી

                                       કદી હ્રદય-આત્મમાં ?

કંઈક ખોટું કર્યુ હ્રદય આત્મા માટે,

તો, સંકલ્પ કરો

 કે ભૂલ એવી ના કરી હ્રદય-આત્મા સંભાળશો તમે!

                                   નવું વર્ષતો આવશે … (2)

હર નવા વર્ષે સંકલ્પો કરતાં રહો તમો,

સંકલ્પો કરો એવાં કે જીવનમાં મધુરતા પામો તમો,

બસ, ચંદ્ર અરજ આટલી સ્વીકારી, જીવન સફળ કરજો તમો !

કાવ્ય રચના                               ડો.ચંદ્રવદન

ડીસેંમ્બર ૧૬, ૨૦૦૪

Entry filed under: કાવ્યો.

મનુષ્ય જીવન સફળતા હવે શું કરું ?

11 ટિપ્પણીઓ Add your own

 • 1. nilam doshi  |  ડિસેમ્બર 5, 2007 પર 4:23 એ એમ (am)

  સુન્દર. એકદમ સાચી વાત છે.દેહની સંભાળ ખૂબ જરૂરી છે.કેમકે શરીર સાથ આપશે તો જ કંઇક થઇ શકે. એ જાત અનુભવ છે.

  શરીરરૂપી મન્દિરની સંભાળ રાખવી જ રહી.

  જવાબ આપો
 • 2. Dr.Shashikant Mistry  |  ડિસેમ્બર 7, 2007 પર 3:51 પી એમ(pm)

  Only a qualified doctor with heart of a poet can express such sentiments about how to look after the body.
  Congratulations, Chandrakantbhai.

  જવાબ આપો
 • 3. Dr. Subash Chandra Mohapatra  |  જાન્યુઆરી 17, 2008 પર 2:00 એ એમ (am)

  Dear Chandravadan
  Its great to see your work online. Though I cannot read Gujarati, but got some idea due to similarity with Hindi. Proud of your work, keep it up. Congratulations
  Your friend

  જવાબ આપો
 • 4. Swastika and Pankaj  |  જાન્યુઆરી 18, 2008 પર 3:48 એ એમ (am)

  Dear Uncle
  You have done a great work in publishing your blog, and the website also is so easy to navigate.
  Keep up the good work, we will keep visiting your website to check for your updates.
  Regards to you, auntie and family.

  જવાબ આપો
 • 5. neeta  |  માર્ચ 17, 2008 પર 4:52 પી એમ(pm)

  હવે, તમ હ્રદય-આત્મા ને નિહાળો તમે,

  હ્રદય-આત્માની કાળજી રાખી છે તમે ?

  na bas e j nathi rakhi…
  khub j saras

  જવાબ આપો
 • 6. Shriyash  |  એપ્રિલ 1, 2008 પર 5:35 એ એમ (am)

  Dear Masji
  Nice to see your work on web, although I cant read gujarati, can pick some words as a bit like hindi, would be good if you translete into English/hindi.

  જવાબ આપો
 • 7. Harshad Mody "HARSH"  |  જુલાઇ 9, 2008 પર 6:22 પી એમ(pm)

  Nothing is better than Wishing Well to the World. Year comes and years goes but good BHAVNA stays forever.

  Good thinking – Mind speaks for man

  જવાબ આપો
 • 8. નુતન વર્ષાભિનંદન……HAPPY NEW YEAR « ચંદ્ર પુકાર  |  ઓક્ટોબર 29, 2008 પર 1:03 એ એમ (am)

  […] છું તે સ્વીકારશો………ચંદ્રવદન નવા વર્ષના સંક્લ્પો    નવું વર્ષતો આવશે, જાશે અને ફરી આવશે, […]

  જવાબ આપો
 • 9. ડૉ. કિશોરભાઈ એમ. પટેલ  |  ઓગસ્ટ 28, 2011 પર 5:00 પી એમ(pm)

  આદરણીયશ્રી. ડૉ. ચન્દ્રવદન સાહેબ

  આપના ખરેખર ખુબ જ ઉત્તમ કક્ષાના

  વિચારો શરૂઆતથી જ આ પોસ્ટોમાં જોવા

  મળ્યા તે જાણી ખુબજ આનંદ થયો સાહેબ

  બીજુ કે તમે નવા વર્ષના સંકલ્પો કે પ્રકલ્પો

  ખુબજ સરસ રીતે ગુજરાતી સમાજ સમક્ષ ર્જુ કરેલ છે.

  અભિનંદન

  કિશોર પટેલ

  જવાબ આપો
 • 10. rakesh chauhan  |  નવેમ્બર 11, 2015 પર 4:43 પી એમ(pm)

  rakesh chauhan.. happy diwali

  જવાબ આપો
  • 11. chandravadan  |  ડિસેમ્બર 22, 2015 પર 5:12 પી એમ(pm)

   Dear Rakesh,
   Thanks for your message, on August 2nd 2015 i suffered a stroke with left-side paralysis and have been recovering since, hoping to be 100% fit and active soon where i can continue with my blog.
   With best regards

   Pratik on behalf of Dr Chandravaden (son-in-law)

   જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 392,435 hits

Disclimer

સંગ્રહ

ડિસેમ્બર 2007
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

%d bloggers like this: