મનુષ્ય જીવન સફળતા

ડિસેમ્બર 4, 2007 at 7:47 એ એમ (am) 6 comments

 સુર્ય ના હોય તો……..

              દિવસનો પ્રકાશના હોય,

ચંદ્રમાં ના હોય તો……

              રાત્રીની મધુર ચાંદની ના હોય,

હવા-પાણી-અન્ન ના હોય તો….

              જીવીત ચીજ ના હોય,

કિંન્તુ………….

બ્રહ્માંડનું સર્જન કરતા,

               પ્રભુએ સર્વ દીધું,

પ્રભુ ગુણલા લાવા (ગાવા),

                 મનુષ્યે પ્રભુનામ સ્મરણ કીધું,

આવી સ્મરણાગતીમાં,

                  મનુષ્યે પ્રભુ શરણું લીધુ,

ચંદ્ર કહે મુક્તિ પ્રદાનમાં,

                   મનુષ્ય જીવન તો સફણ થયું.

કાવ્ય રચના

મે ૨૭,૨૦૦૩

                                     ડો.ચંદ્રવદન

Advertisements

Entry filed under: કાવ્યો.

પ્રાર્થના અધૂરી કે કરે તું કસોટી નવા વર્ષના સંક્લ્પો

6 ટિપ્પણીઓ Add your own

 • 1. વૈભવ રાણા  |  જાન્યુઆરી 29, 2008 પર 11:11 પી એમ(pm)

  સરસ વિચાર રજુ કર્યો છે કાવ્યમાં..
  વેદાન્ત વિચાર ધારાથી જોતા આ કાવ્યમાં ગણો ઊંડો સાર સમાયેલ છે.
  સુંદર.

  જવાબ આપો
 • 2. Keyur Prajapati  |  એપ્રિલ 3, 2008 પર 7:27 પી એમ(pm)

  Hi Chandravand Kaka…

  Really it’s heart touvhing words in ur poems i have found…..

  I M Praying to the God 4 you to give a more energy to do all this stuffs.

  જવાબ આપો
 • 3. pallavi  |  જૂન 18, 2008 પર 8:07 એ એમ (am)

  nice poems
  pallavi

  જવાબ આપો
 • 4. Swastika and Pankaj  |  જૂન 18, 2008 પર 5:25 પી એમ(pm)

  Dear Uncle
  Thanks for providing the english translations and its really hear-touching poem. Had fresh childhood memories of time spent with folks back home after reading your poem.
  Happy Fathers day uncle
  Regards to auntie and family..
  Would look forward to more of your work…

  જવાબ આપો
 • 5. Harilal Lad  |  જૂન 29, 2008 પર 6:20 પી એમ(pm)

  Its very good article keep up your good work brother . the way to go more and more practice will make u perfact writer . god bless you.
  Harilal and Pushpa

  જવાબ આપો
 • 6. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  ઓક્ટોબર 16, 2011 પર 5:24 પી એમ(pm)

  આદરણીયશ્રી. ડૉ. ચન્દ્રવદન પુકાર સાહેબ

  આપની રચનામાં આ નાની પંક્તિ જ ઘણું બધુ કહી

  જાય છે જો માણ્સ સમજે તો

  સરસ રસદાર રચના સાહેબ

  હજુ તો ઘણી રચનાઓ વાંચવાની બાકી છે સાહેબ

  સમયની અનુકૂળતાઓ પર આધાર

  પરીક્ષાઓ ચાલે છે, રિઝલ્ટ બાકી છે.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 301,061 hits

Disclimer

સંગ્રહ

ડિસેમ્બર 2007
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« નવેમ્બર   એપ્રિલ »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

%d bloggers like this: