સુવિચાર

નવેમ્બર 29, 2007 at 3:44 એ એમ (am) 9 comments

 • ભજન કે પ્રાર્થના એટલે

                                  પ્રભુ સાથે વાર્તાલાપ,

                            જેમાં પ્રભુજીનાં ગુણગાન ગાતાગાતા

                                    એની પરમકૃપા

                               મેળવી એનું જ શરણું સ્વીકારવું

                                      પ્રાર્થના-ભજનોમાં હ્ર્દયભાવ

                               ભરતા પ્રભુકૃપા આપોઆપ મળે જ છે.

 • સંતસંગમાં કે પછી એકલા બેસી

તમોએ ભજન પ્રાર્થના કરી. એ પ્રથમ આનંદ ની

વાત છે.

આ પ્રભુ સાથેના વાર્તાલાપમાં મન કદી ભટકતુ રહ્યું

હોય, તો એ સંસારી માનવ માટે સ્વભાવીક છે.

કિંન્તુ, એવી યાદ સાથે સાચા દિલે ક્ષમાયાચના કરતા પ્રભુ એ જરૂર સાંભળે છે. એવી ક્ષમાયાચના રૂપી વંદના એ બીજી આનંદની વાત છે. આ બંન્ને આનંદની વાતોનું મિલન એટલે પ્રભુ સાથે હ્રદય ભાવથી થયેલ સંવાદ….યાને પ્રાર્થના.

 •      લાકડી પથ્થર પર ઘસતા ઘસતા બન્યુ ચંદન

એવી રીતે, દેહને ઘસી ઘસી આત્મા શુધ્ધ કરો !

                              ઓકટોબર ૨૭, ૨૦૦૭

 • શું લાવ્યા હતા કે તમે કંઈ ગુમાવ્યુ ,

જે કંઈ મેળવ્યું અહીં તે તમારૂ નથી ,

બસ, આ બે વિચારોમાં રહેશો

તો, હંમેશા આનંદમાં તમે હશો !

                               ઓક્ટોબર ૨૭, ૨૦૦૭

 • પ્રેમ સરિતામાં સ્નાન કરતા પ્રેમ મળ્યો ,

ભક્તિપંથે ચાલતા, આ જીવન સફળ થશે.

                                ઓક્ટોબર ૨૮, ૨૦૦૭

                                     

                                        

 

Advertisements

Entry filed under: સુવિચારો.

શેઠનો કૂતરો મોતીડાંની જીવન માળા

9 ટિપ્પણીઓ Add your own

 • 1. chetu  |  નવેમ્બર 29, 2007 પર 9:13 એ એમ (am)

  બ્લોગ જગત માં આપનું હાર્દિક્ સ્વગત છે.. અભિનંદન ..

  જવાબ આપો
 • 2. હરીશ દવે  |  ડિસેમ્બર 1, 2007 પર 12:34 એ એમ (am)

  સરળ હૃદયમાંથી પ્રગટતા ભાવોને સુંદર શબ્દોમાં આપે રજૂ કર્યા , ચંન્દ્રવદન ભાઈ! સરસ વિચારો!
  .. .. .. .. .. હરીશ દવે અમદાવાદ

  જવાબ આપો
 • 3. VinodPrajapati  |  ડિસેમ્બર 8, 2007 પર 7:58 એ એમ (am)

  Chandravadanbhai, Apni Website ma error Ave chhe, Bhasha vanchati Nathi to Shun krvu teno Khyal Apva kripa karshoji Congratuations for New Web site Vinod Prajapati.

  જવાબ આપો
 • 4. Dr.Shashikant Mistry  |  ડિસેમ્બર 16, 2007 પર 5:47 પી એમ(pm)

  Chandravadanbhai,
  The blog reflects heart of a person full of love for God and family.
  There is desire to share innermost emotions with community at large.

  Shashibhai

  જવાબ આપો
 • 5. Mohanlal Fatania  |  જાન્યુઆરી 15, 2008 પર 9:27 પી એમ(pm)

  Dear Chandravadanbhai, Hare Krishna.I went through your both the websites and digested evrything.What a marvellious job you have done to write poems and bhajan songs.To form a poet is not easy job.It grinds the mind to think,join wording ,make meaningful sentenses and then prepare whole poem.Imagination also must be thoughtful.I express my heartiest congratutions for doing this difficult and hard job.Also, pray the Lord Krishna to bestow lot of shower of mercy upon you to give you more strength day by day to do this work as well as for your happy and prosperous healthy life.Keep on doing .Lord Krishna is with you.Wish you good luck and Hare Krishna from MOhanbhai Fatania.

  જવાબ આપો
 • 6. Ratna Tailor  |  જાન્યુઆરી 21, 2008 પર 4:39 પી એમ(pm)

  Chandravadanbhai……………… as I recall in my memory the family relationship that we all shared for many many years gives me a great pleasure from back in India…….. in Vesma. For many years keeping in touch on and of yet we have not lost that family friendship. Knowing and seeing how much you have achieved in your life and most of all what a wonderful work you continue doing for our community and care for people around you ………. I get so happy that cannot express it in words.
  . I enjoy going on your website and just sit back and read alot of the gujarati poems. Excellent work and please don’t ever stop!!

  Thanks again from all of us here.

  Anil and Ratna Tailor

  જવાબ આપો
 • 7. વિજય શાહ અને ગુજરાતી સાહિત્ય « ચંદ્ર પુકાર  |  જાન્યુઆરી 9, 2009 પર 3:15 એ એમ (am)

  […] January 9, 2009   […]

  જવાબ આપો
 • 8. Rekha Sindhal  |  જાન્યુઆરી 9, 2009 પર 1:59 પી એમ(pm)

  ભક્તિ એ જ જીવનશુધ્ધિનો સૌથી સરળ અને ટુંકો રસ્તો છે. પરંતુ એની મનને એની તાલિમ આપવી અઘરી છે. એટલે જ નાની ઉંમરે એ સંસ્કાર અને તાલિમ મળવા જોઈએ. આપના જેવી ભક્તિ નસીબદારને જ મળે. તમારો બ્લોગ વાંચવો એટલે જ ગમે છે.

  જવાબ આપો
 • 9. pragnaju  |  જાન્યુઆરી 9, 2009 પર 2:03 પી એમ(pm)

  પ્રભુ સાથે હ્રદય ભાવથી થયેલ સંવાદ… રામકૃષ્ણદેવ વાર્તાલાપ કરી રહ્યા હતા ત્યારે રામકૃષ્ણદેવે કહ્યું ‘ઈશ્વર જે ધારે તે બધું જ કરી શકે છે. એને માટે અશક્ય કે મુશ્કેલ જેવું કાંઈ જ નથી. જળને ઠેકાણે સ્થળ અને સ્થળને ઠેકાણે જળ કરવાનું એના હાથમાં છે.’
  એની પરમકૃપા- મેળવી એનું જ શરણું સ્વીકારવું
  પ્રાર્થના-ભજનોમાં હ્ર્દયભાવ
  ભરતા પ્રભુકૃપા આપોઆપ મળે જ છે.

  સત્ય, સહજ સરળ વાત..

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 293,932 hits

Disclimer

સંગ્રહ

નવેમ્બર 2007
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
    ડીસેમ્બર »
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  

%d bloggers like this: