માનવ જીવન સફર

નવેમ્બર 22, 2007 at 2:13 એ એમ (am) 5 comments

sea.jpg

સુખ અને દુખ બંને જેને પ્રભુની પ્રસાદી દેખાય
એણે જ જીવનમાં સમતોલન મેળવ્યુ કહેવાય

વિધાતા જે સ્વરુપે જે કંઈ આપે તે સ્વિકારવુ રહે
ક્યારેક હસતા તો ક્યારેક રડતા એને ભોગવવુ પડે

જિંદગી તો એક લાંબી સફર છે..
તે મારા આપણા અને તમારા વચ્ચે વહેતુ ઝરણુ છે.

બદલતી દુનિયામાં નિર્ભય બની આગેકૂચ કરતા રહો
દરેક બદલાવમાં નવી ખુશી માણતા રહો

માનવને કર્મ કરવાનો જ અધિકાર મળ્યો
ફળ તો એના સમયે મળશે જ એ અફર સત્ય છે.

જે થયુ તે સારૂં, અને હવે જે થશે તે પણ સારૂ હશે
પ્રભુકૃપા કેવી રીતે ઉતરે તે કોઈ ના સમજ્યુ કે ના સમજશે

મૃત્યુ તો ક્ષણ માત્રની ઘટના છે, તો ડર શાનો?
પ્રભુનો ઉપકાર માની પુરી જીવન સફર કરી લે

 શ્રી વિજયભાઈ શાહની “પૂ મોટાભાઈ” પત્રશ્રેણી વાંચતા વાંચતા ‘કોઈક શબ્દો અને કોઈક વાક્યો’ મેં વીણ્યા અને એ આધારીત સર્જાયેલ કાવ્ય રચના અત્રે મુકુ છું.

કાવ્ય રચના
નવેમ્બર 1, 2007

Advertisements

Entry filed under: કાવ્યો.

સ્વાગત

5 ટિપ્પણીઓ Add your own

 • 1. Dr. Chandravadan Mistry  |  નવેમ્બર 26, 2007 પર 6:19 પી એમ(pm)

  LET ME POENLY SAY THAT I GOT THE INSIRATION FOR THIS POEM AFTER READING “PUJYA MOTABHAI” OF VIJAYBHAI SHAH…I hope who visit this site read this poem will like the thoughts expressed

  જવાબ આપો
 • 2. chetu  |  નવેમ્બર 29, 2007 પર 9:20 એ એમ (am)

  ખૂબ જ સુંદર શબ્દો માં જિંદગી નું સનાતન સત્ય વ્ય્ક્ત કર્યું છે…

  જવાબ આપો
 • 3. Dr.Shashikant Mistry  |  નવેમ્બર 29, 2007 પર 4:36 પી એમ(pm)

  Chandravadanbhai, I visited your website “Chandrapukar”. It is a nice personal website through which many will enjoy your creative ideas in form of poems and other written work.It is a good beginning and I wish you brilliant success in this new venture.

  Shashibhai.

  જવાબ આપો
 • 4. Harilal Lad  |  માર્ચ 2, 2008 પર 2:21 પી એમ(pm)

  Dear chandravadan bhai i am so happy to see u web site , Ucall chandrapukar I call ” Chandrakahani “its nice to see u in that field lots people will enjoy u poem as sairi too .A journey of thausnad mile is start with single step, Good luck all best for u

  જવાબ આપો
 • 5. MUNIRA  |  માર્ચ 30, 2012 પર 6:04 પી એમ(pm)

  This was an EMAIL Response of MUNIRA to reading ANOTHER KAVYA RACHANA on the KAVYA Section ….It was NOT possible to post a COMMENT on that Section…So I chose to post it as her COMMENT on this 1st POEM of the Kavya Section as>>>>

  dr સાહેબ,

  કર્મ અને કર્તવ્ય ને ગીતા અર્થ

  માનવ જન્મ

  આ બે રચનાઓમાં છુપાએલી ફિલસુફી મને ખૂબ ગમી.

  emai માં પ્રતિભાવ આપું છું ઠીક લાગે તો બ્લોગ ઉપર મુકજો

  Regards,

  Munira
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>.>>>>>>>>>>

  Dear Munira,
  I have posted as your Comment here.
  BUT….I invite you to view/read more KAVYO by Clicking “kavyo”on the Right hand corner of the MAIN PAGE & ther view ALL Kavyo Published on the Blog.
  Hope you will REVISIT & post your Comment directly to the Kavya Post you like !
  Thanks for your interest in my Blog !
  Dr. Chandravadan Mistry

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 293,932 hits

Disclimer

સંગ્રહ

નવેમ્બર 2007
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
    ડીસેમ્બર »
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  

%d bloggers like this: