જીવન ઝરમર

 

                           Dr. CHANDRAVADAN MADHAVBHAI MISTRY M.D.

                            ડો. ચંદ્રવદન માધવભાઈ મિસ્ર્ત્રી

  

જીવન મંત્રો 

·        પ્રભુ જે થાય, ન થાય એમાં તારીજ ઈચ્છા છે ! અને એ પ્રમાણે મારો સ્વીકાર છે.

 ·        “રામ, ક્ર્ષ્ણ, શ્રી હરિ” પ્રભુ તું એક છે !

 ·        જન્મ :  ઓક્ટોબર ૧૯૪૩, હિન્દુ તીથી પ્રમાણે શરદ પૂનમ નો દિવસ..

· કુટુંબ : પિતાશ્રી- સ્વ. માધવભાઈ ગાંડાભાઈ મિસ્ત્રી

·        માતુશ્રી- ભાણીબહેન

·        પત્ની -  કમુબહેન

·       ભાઈ/બહેનો- ભાઈ: છગનલાલ (મોટાભાઈ) (મારા બે ભાઈઓ અને બે બહેનો   નાની બાળ અવસ્થામાં ગૂજરી ગયેલાં)

· સંતાનો - ચાર દીકરીઓ (1) નીના (2) વર્ષા (3) વંદના (4) રૂપા (વર્ષા-વંદના TWINS છે.)

·  જ્ઞાતિ - પ્રજાપતિ

·  અભ્યાસ - * M.B.B.S.

                   CUTTAK, ORISSA ની S.C.B.MEDICAL COLLGE માંથી ફાઈનલ M.B.B.S  પરિક્ષા ૧૯૬૯માં પાસ કરી

             * INTERNAL MEDICINE RESIDENCY TRAINING, PITTSBURGH, Pennsylvanic (1977-1980)

જીવન ઝરમર

·      ૧૯૪૩માં વેસ્મા ગામે જન્મ થયા બાદ ૧૯૫૪ સુધી વેસ્માની ગુજરાતી શાળામાં અભ્યાસ.પાંચ ધોરણ પાસ કરી છઠ્ઠા ધોરણમાં પ્રવેશ - આફ્રિકા જવાનું થતાં શાળા છોડી. 

·      ૧૯૫૫-૫૭ ત્રણ વર્ષમાં પ્રાથમિક અંગ્રેજી શાળામાં ભણી પાંચ ધોરણ પાસ કર્યા.

·      ૧૯૫૮-૧૯૬૧ હાઈસ્કુલનો અભ્યા અને કેમબ્રીજ ‘ઓ’લેવલ પરિક્ષા પાસ કરી

·      ૧૯૬૨-૧૯૬૪ ભવન્સ કોલેજ અંધેરી મુંબઈમાં બે વર્ષ અભ્યાસ કરી Inter Science ની પરિક્ષા પાસ કરી.

·      ૧૯૬૪-૧૯૬૯ M.B.B.S.નો અભ્યાસ કટક શહેરની કોલેજમાં

·      ૧૯૭૦ થી—લુસાકા, ઝામ્બીયામાં આફ્રિકાની  UNIVERSITY TEACHING HOSPITAL માં એક ડોક્ટર તરીકે નોકરી.

·      ૧૯૭૩-૭૪ ઈગ્લેન્ડમાં મેડીસીન ડીપાર્ટમેન્ટમાં નોકરી.

·      ૧૯૭૫-૭૭ ફરી લુસાકા, ઝામ્બીયામાં રહી અમેરીકા આવવા માટેની પરિક્ષા પાસ કરી.

·      ૧૯૭૭-૮૦ Internal Medicine Residency Training

·      ૧૯૮૧ … મે ૧, ૧૯૮૧ ના રોજ LOS ANGELES COUNTY હોસ્પીટલના મેડીસીન ડીપાર્ટમેન્ટમાં એક ડોક્ટર તરીકે નોકરી શરૂ કરી અને ૨૫ વર્ષ બાદ નિવ્રુતી લીધી (૩૦ મે ૨૦૦૬)

·      ૨૦૦૬ માં એક ડોક્ટર તરીકે નિવ્રુતી જીવન ની શરૂઆત

·      ૨૦૦૭ માં કોમ્પ્યુટરની જાણકારી દ્વારા E-mail અને Web Sites પર સર્ફ દ્વારા અનેકની નવી ઓળખાણ જે ચાલુ છે.

·

બીજી પ્રવ્રુતિઓ :-

·  વેસ્મા ગામ પ્રત્યે ઉંડો પ્રેમ. જ્યારે જ્યારે ગામમાં પ્રગતિનાં પંથે પ્રવ્રુતિઓ હોય ત્યારે હોંશેથી સહકાર આપવાની પ્રભુએ તક આપી તે માટે આનંદ અનુભવ્યો.

· (૧) પ્રજાપતિ મહોલ્લે ‘પ્રજાપતિ ભવન’ નું બાંધકામ માટે ઉત્સાહ રેડ્યો અને એ મકાન પિતાશ્રી અને મોટાભાઈના સ્મર્ણાથે થયું (૧૯૭૬-૭૭)

· (૨) પ્રજાપતિ મહોલ્લે મબાળમંદિર ચાલે તે માટે ‘બાળભવન’ ના બાંધકામમાં સહકાર આપવાની તક.

· (૩) ગામનું ધર્માદા આયુર્વેદીક દવાખાનુ કરવા માટે ઉતેજન સહીત સહકાર આપતાં એ દવાખાનુ પિતાશ્રી/માતુશ્રીના સ્મર્ણાથે થયું

· (૪) જુની સાર્વજનીક પુસ્તકાલય ભંગાર હાલતમાં હોવાથી તોડી નવી પુસ્તકાલય બાંધવાનો સવાલ આવ્યો ત્યારે સારુ દાન-ઉઘરાણું શક્ય કર્યુ અને પુસ્તકાલયનું નામકરણ પત્ની કમુબહેન ના નામે શક્ય થયું.

· (૫) કુમાર શાળા જેમાં હું ભણ્યો હતો ત્યાં ઈનામી યોજના શરૂ કરી જેથી બાળકોને શિક્ષણ માટે ઉતેજન મળે.

· (૬) રામચંદ્રજી મંદિરની પવિત્ર ભૂમી પર સંતો માટે રહેવા તેમજ સતસંગ માટે હોલની જરૂરત લાગી ત્યારે સહકાર કરવાની તક મળી અને હોલનું નામ ‘ચંદ્રકમુ રંગ ઉપવન’ હોલ થયું.

· (૭) ગામમાં સાર્વજનીક હોસ્પીટલ બાંધવાનું થયું ત્યારે MATERNITY WARD માટે સહકાર આપ્યો.

· (૮) ગામની માધ્યમીક શાળા,મંદિરો તેમજ અનેક જ્ઞાતિના કાર્યો માટે ફુલ નહીં તો ફુલની પાંખડીએ સહકાર

·  પ્રજાપતિ જ્ઞાતિ માટે અધિક પ્રેમ કારણે ગુજરાતની જુદીજુદી જ્ઞાતિ સંસ્થાઓ માટે સહકાર દ્વારા, ઈનામી યોજના દ્વારા, શિક્ષણ અને લેખો દ્વારા જ્ઞાતિમાં સુધારા લાવવા માટે પ્રયાસ. તેમજ દર્દીઓ, ગરીબ બાળકો, વિધવા નારી ને સહકાર.

·  ઓક્ટોબર ૧૯૮૯ માં હાર્ટની બાયપાસ સર્જરી કર્યાથી જીવતદાન પ્રભુએ આપ્યુ ત્યારબાદ કાવ્ય લખાણ માટે પ્રભુ પ્રેરણા મળી અને કાવ્ય સંગ્રહ રૂપે બે પુસ્તિકા (૧) ત્રિવેણી સંગમ (૨) ભક્તિભાવના ઝરણા.

·  એપ્રિલ ૧૯૮૮ માં માતુશ્રી ગુજરી ગયા બાદ એમનાં સ્મર્ણાથે એક ભજન-પ્રાર્થનાની પુસ્તિકા શ્રી ક્રષણ લીલામ્રુત નામે પ્રગટ કરી પ્રસાદીમાં વહેચી.

·  ગુજરાતી શાળામાં યોજનાની સફળતા બાદ,આજ સ્કુલમાં અંગ્રેજી અભ્યાસ શરૂ કર્યા તેનું ઋણ ઉતારવા ફરી ફરી વિચારો આવતાં, ૨૦૦૩ માં ત્યાં શિક્ષણ ઉતેજન માટે AWARDS શરૂ કર્યા.

ભવિષય માટે વિચારો ભરી આશાઓ

·  ન પ્રગટ કરેલ અનેક કાવ્યોને એક પુસ્તક રૂપે નિહાળી રહ્યો છું.

·  શક્ય થાય તો ભવંન્સ કોલેજ, અંધેરી મુંબઈ તેમજ મેડીકલ કોલેજમાં કંઈક શિક્ષણ ઉતેજન માટે ઈનામી યોજના શરૂ કરવી

·  જનક્લ્યાણનાં માર્ગે પ્રભુસેવા સમજી જીવન સફર ચાલુ રહે એજ મારી પ્રભુ ભક્તિ…આ ભક્તિ પંથે આગેકુચ કરવા પ્રભુ શક્તિ બક્ષે એવી પ્રાર્થના

  

 હું કોણ ?

 હું કોણ, એ હજુ જાણી શક્યો નથી !

 જન્મ એક માનવ સ્વરૂપે મળ્યો ,

માનવતા હૈયે ખીલી કે નહી, એની ખબર નથી !

                                    હું કોણ…. (૧)

માત-પિતા સહીત પત્ની બાળકો જીવને મળ્યા,

કર્તવ્ય પાલન કર્યુ કે નહી, એની ખબર નથી !

                                    હું કોણ…. (૨)

 ડોક્ટર તરીકે જનસેવાની તક મળી,

ફરજ ખરેખર બજાવી કે નહી, એની ખબર નથી !

                                     હું કોણ… (૩)

“કાવ્ય જેવા” લખાણો પણ રચ્યા,

કવિ બન્યો કે નહી, એની ખબર નથી !

                                      હું કોણ… (૪)

બસ, હવે, ચંદ્ર પ્રભુભક્તિમાં રંગાય રહ્યો,

પ્રભુશરણું મળે કે નહી, એની ખબર નથી !

                                      હું કોણ… (૫)

 

કાવ્ય રચના

ઓક્ટોબર ૨૮, ૨૦૦૭               ડો. ચંદ્રવદન

 

  તમે ‘ચંદ્ર પૂકાર’ ની વેબસાઈટ પર પધારી મારી જીવન ઝરમર વાંચી તે બદલ ખુબ ખુબ આભાર. 

 જગતમાં બે બિન્દુઓ- એક જન્મબિન્દુ અને બીજું મ્રુત્યુબિન્દુ. આ બે બિન્દુઓ વચ્ચે છે માનવીનું જીવન. આ માનવ જીવનયાત્રા માં ફક્ત બે જ પંથો.એક સતકર્મના માર્ગે સત્યનો પંથ અને બીજો અધર્મ માર્ગે અસત્યનો પંથ. જીવનમાં અનુભવો સત્યનાં માર્ગ તરફ દોરે છે. મોહ માયા સ્વાર્થ છોડી જનક્લ્યાણનો માર્ગ અપનાવતા તમો જરૂરથી ભક્તિપંથે હશો. જન્મ પહેલાં કે મ્રુત્યુ પછી શું હશે એવી ફીલોસોફી થી દૂર રહી કર્મયોગના માર્ગે પ્રભુને પામવાની કે શરણું લેવાની એકજ ઈચ્છા હૈયે રાખી આગેકુચ કરવાની છે.

  મારા જીવનમાં અલ્પ થયું કે કંઈજ ના થયું એવી વિચારધારામાં હું નિરાશાનો કેદી બનવા માંગતો નથી…અને, ઘણું કર્યું કે સારૂ કર્યુ એવા વિચારોના ‘હું પદ’ થી દૂર ભાગુ છુ. એથીજ , મારા જીવન ઝરમર ના લખાણ કરતાં ‘હું કોણ?’ કાવ્યભાવનો સ્વીકાર કરવા સૌને નમ્ર વિનંતી.

 

 તમે હોમ પેજ (HOME) વાંચ્યુ હશે. તો, હવે મારા કાવ્યો, સુવિચારો, ટુંકી વાર્તા વિગેરે જરૂરથી વાંચશો એવી અંતરની આશા. અને હા, મારા હ્રદયભાવના લખાણમાં કંઈક તમોને ગમશે કંઈક તમોને ના ગમશે. વાંચી જે કંઈ તમ હૈયે થાય તેને “બે શબ્દો” ભરી કોમેંન્ટસ ( COMMENTS ) માં પ્રગટ કરવા નમ્ર વિનંતી. તમ હૈયાના શબ્દો વાંચી મને ખુબજ આનંદ થશે.

 ડો. ચંદ્રવદન મિસ્ત્રી

 

 

 

 

36 Comments Add your own

  • 1. સુરેશ જાની  |  November 29, 2007 at 2:27 pm

    બહુ જ અનંદ થયો. હવે તમારાં સર્જન વીશ્વને આંબશે.

  • 2. nilam doshi  |  December 5, 2007 at 4:20 am

    congrats..nice to know abt everything.all the best..

    nilam doshi

    http://paramujas.wordpress.com

  • 3. Dilip Patel  |  December 5, 2007 at 7:22 pm

    આપની જીવન ઝરમર અને રચનાઓ વાંચી આનંદ અનુભવાય છે. ગુર્જર વેબ જગતમાં આપનું હાર્દિક સ્વાગત અને અભિનંદન. સમાજોપયોગી સેવા માટેના આપના સપના સાકાર થાય એ માટે પ્રાર્થના અને શુભેચ્છાઓ સહ.
    દિલીપ પટેલ http://pateldr.wordpress.com/

  • 4. ગોવિંદ દાફડા  |  December 16, 2007 at 4:52 pm

    હેલ્‍લો ડોકટર, હાઉ આર યુ

  • 5. Chandrakant Lad  |  December 17, 2007 at 4:51 pm

    Dear Dr. Chandravadan bhai,
    Thanks for the Email and your Personal Website is Excellent. Personal biography is Excellent. Seems that your achievement in lifetime is significantly successful and specially assisting many Samaj and Gaam community.
    Rgds
    CD LAD Calgary

  • 6. Arvind Devalia  |  January 1, 2008 at 9:08 pm

    Dear Chandravadan kaka

    Thank you for contacting us on Christmas Day to share your condolences about our late father.

    It has been quite a difficult time for us all and we have gained a lot of encouragement and strength from personal visits and phone calls from family and friends such as you. It is amazing and heartening to know that my father was so well loved and respected by so many people worldwide.

    Having learnt more about you and your work, it is clear why my father coutned you amongst his close friends. I wish my Gujarati was as good as my father’s so I could apprecaite your work much more!

    Thank you for the work you do - and let us all keep in touch.

    With love and gratitude

    Arvind

  • 7. Mohanlal Fatania  |  January 5, 2008 at 3:14 pm

    Dear Chandravanbhai, Thanks for sending me website addresses.went through both of them. I am so exited to read your poems. Also impressed with your biography and profile etc.My heartiest congratulations to you for doing this hard , excellent and commendable work. To create poets is not an easy job it grinds the brain hard and to arrange in proper meaning is also very difficult.This can be understood by a person who is interested in reading the poets otherwise it is read out without any meaning of it.I am so glad that your life is dedicated for the benifit of mankind such as what you have contributed so far.Thanks and keep in touch. Mohanbhai Fatania, Atlanta, Usa.

  • 8. B J Mistry  |  January 7, 2008 at 7:13 pm

    I congratulate for starting a new website.

    The profile shows an unique personality, seldom happens.

    Proffesonally doctor working with the carrier and also to write poem, articles etc and involving in humanitarian work, samaj’s work, taking care of the large family is very impressive.

    Wishing you the BEST of luck and prosperous life.

  • 9. pallavi  |  January 9, 2008 at 9:27 am

    Dr. Chandravadanbhai,
    Tamara JIVANMANTRO,
    JIVAN ZARMAR ,
    BIJI PRAVRUTIO ane
    BHAVISHYA NI ASHAO
    vishe jani ne khub j Khushi thai.
    Hardik Abhinandan.
    Pallavi
    [Vesma Gam ma 7 mu Standard bhani hati eni yaad taji thai]

  • 10. NATHUBHAI  |  January 19, 2008 at 1:57 am

    Chandravadanbhai

    I never realize that you are such a great poet. I read all the poems and so impressed with the words and thought depicting maturity in life and sprituality.

    Congratualtion on your web site. I am sure prajapatiis all over the world will benefits from your hard work and noble deeds.

    Kind regards
    Nathubhai
    Cheerry Hill , NJ / USA

  • 11. naresh Lad  |  January 21, 2008 at 9:13 am

    SPA Wellingbororugh. U.K.
    Originaly from Bilimora

    Dr Shaeb Tame to Prabhuna LadlaCHHo. you make every Prajapati Proud.
    Naresh

  • 12. Daksha  |  January 23, 2008 at 4:29 pm

    Dear Chandravadanbhai

    Thanks for your email and your website, all the words are heart touching.

    Hardik Abinandan

  • 13. Pravina Avinash Kadakia  |  January 24, 2008 at 12:17 am

    Nice to meet you via email. I had ‘PARICHAY’ on blog. but some
    how got erased. Will listen to you and put it again.
    You have done wonderful things in the life.
    congretulations. see you on e mail

  • 14. Kartik Mistry  |  January 24, 2008 at 3:47 am

    ડિઅર ચંદ્રવદનકાકા,

    ગોડદભાઇ સાગરાસણિયા મારી સ્કૂલ શ્રી વિવિધલક્ષી વિદ્યામંદિર, પાલનપુર નાં મદદનીશ નિયામક હતા, અને તેમનાં પૌત્રો મારા ખાસ મિત્રો. મારી મમ્મીએ તેમની પાસે શિક્ષણ લીધેલું.

    મારી સાઇટ પર કોમેન્ટ કરવા બદલ આભાર. તમારા જીવન-ઝરમર વિશે જાણી બહુ આનંદ થયો.

  • 15. Abdullah  |  February 12, 2008 at 12:58 am

    dr,saab na parichay thi anand thayo.ganu saras maja ni vaato ane sikh mari chhe.vakhat ochho hovati khuli badu lakhi sakto nati.god tamne aju aur tarakki aape.jivan na darek kaamo ma safar kare.tamara pados gaam DABHEL na vatni Abdullah taraf thi abhinandan

  • 16. Dr.Shashikant Mistry  |  February 16, 2008 at 12:55 pm

    Dear Chandrvadanbhai,

    You are a unique person. You are well educated in modern medicine, yet have a heart of a poet full of ideas and trust in Almighty God. Your writings vividly give these impressions. Your love for Bhuria Falia and Vesma where you were born is shown by many welfare activities you have undertaken there. Your love and respect for Prajapati community wherein you are born,makes you to involve yourself many activities for the welfare of community in whole of Gujarat.You have many friends in USA, India and many overseas countries and it is remarkable that you have tried your best to maintain such friendships. Your recent proficiency in internet and webs have helped you to keep in touch with many of your friends and admirers.We wish and pray to Almighty that you have a very long happy and healthy life so that you continue your multifacted acivities for the wefare of your family and community at large.

    Shashibhai

  • 17. Natu Desai  |  February 21, 2008 at 4:53 pm

    Dear Chandravadanbhai, Your achivements are remarkable and

    and I pray to the Lord that he give you a long life so that you fulfill

    your future noble desires .

    Natu. (Pappa)

  • 18. Purshottam Haribhai Mistry  |  February 26, 2008 at 5:44 pm

    Purshottam Haribhai Mistry said,
    February 7, 2008 at 1:55 pm

    Nameste Dr. Chandravadan,
    It gives me a great pleasure to acknowledge your lifelong involvement in social and community work all over the India,Africa and U.S.A. It is nice to hear that you are doing a great job on the social and religious front.
    I know of all the good work you have done for your family when your elder brother died in Zambia. You looked after all the children, educated them and settled them in U.S.A. It is a very responsible job but you have done nicely.
    I know of all the good work you have done in Vesma,India, our Birthplace. You generously gave money to construct Balmandir,Prajapati Samaj Hall, School, Temples, Hospital and many more places.Your name is on every donations in Vesma. Keep the good work doing and the allmighty God will help. I hear that you are doing some very important social work in ohter parts of Gujarat.
    You are a unique,hard working Doctor with full of love and compassion dedicated for the welfare of family and the Gujarat society all over the world. You have a mind full of ideas and imagination which are reflected in your poems and other literature you wrote in your books. I was really pleased to read your poems.
    In the end, I pray All mighty God to grant you a long, healthy and happy life to serve the community. I am sure the people in India are also appreciating your work as we are here in U.K.
    Love from my family.
    P.H.Mistry.

  • 19. jagruti trivedi  |  March 24, 2008 at 2:04 pm

    Very good site and contents.
    Please keep it up.

    All the best
    J

  • 20. Thakorbhai P Mistry  |  March 24, 2008 at 9:28 pm

    Dr Chandravadan

    I was pleased to read your profile.

    I know of your devotion to serve your family and also community. Just to mention one incident which showed how devoted you are for your family. When your elder brother, Mr Chhaganbhai died suddenly in a car accident in Zambia, you immediately left your employment as a doctor in a hospital in London suburb and went to Zambia to be with your brother’s wife Mrs Shantaben and family to give them comfort and help and stayed in Zambia for quite a long period till you made sure that your late brother’s family was comfortable and was able to get on with their life. At that time you even left your wife Kamu and children in London but only later arranged for them to join you in Zambia.

    Your devotion to serve the community of village Vesma, India where you were born is seen from major contributions made by you with your family in various community projects in the village. If one visits village Vesma one will see evidence all your benevolent contributions. You also encourage and support schemes both morally and financially to promote education among children of community. Your natural talent to write, particularly poems is reflected in publications of your poems in book form.

    You have always respected me as your elder brother which is a great honour for me. You have considered my wife Parvati as your own sister and had given her that respect and love as a brother to a sister which is heartily appreciated by her.

    May Almighty bless you with good health in life ahead to continue your good work.

    Thakorbhai, Wembley UK

  • 21. Gulab Mistry  |  March 30, 2008 at 6:53 pm

    Dear Chandravadan
    Threre are so many aspects of your personality which I had no oppuryunity to explore,
    This blog provided me an excellent oppurtunity to get acquainted and inspired by your “jeevan and kavan”
    I am particularly fascinated by your love of Gujarati language and particularly poetry.
    You should continue to explore this side of your creativity and nothing elevateda person spiritiually than poetry.
    We, living in the west are all ind oriented- we may think or follow some body else’s thinking but we do not FEEL.
    And nothing engeges feelings more than poetry.
    I hope you are subscribing to Navmeet Samarpan Magazine published by Bhartiya Vidya Bhavan,
    THis magazine publishes excellent piems and you should publish your work in it.
    Well done- you are on the right path.
    Keep all of us inspired.
    Gulab MIstry.
    t

  • 22. Suprakash & Sujata  |  March 30, 2008 at 10:15 pm

    Dear Uncle,

    It was nice reading your biopic & the poems. They sure are a reflection of your personality & generosity. All of us had a great time spending some memorable moments with your family. Wish you all the best of health & prosperity in times to come.

  • 23. MAHESHCHANDRA NAIK  |  April 1, 2008 at 2:21 pm

    I am very happy to see your jeevan zaramar and jeevan aashao and your question Who am I ? bahu j gami gayu . evryone is expected to ask that who am I ? It is really a inspiring for our age people to develop something to remain LIVELY. CONGRATULATIONS!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

  • 24. Devika Dhruva  |  April 2, 2008 at 1:27 am

    very nice Chandrabhai….
    Congratulations.
    I frequently visit your site and enjoy your creations.

  • 25. BHARAT PATEL  |  April 3, 2008 at 6:44 pm

    Dear kaka,

    Thanks for your thought &
    website, all the words are heart touching.
    and I pray to the Lord that he give you a long life so that you fulfill

    with lots of love

    Bharat

    Hardik Abinandan

  • 26. ઊર્મિસાગર  |  April 3, 2008 at 11:52 pm

    આપની જીવન ઝરમર વાંચીને ખૂબ આનંદ થયો… અભિનંદન.

  • 27. Vijay Mistry  |  April 17, 2008 at 2:58 pm

    This very nicely written bigraphy and the poem but me. This has inspired me write my own biography.

  • 28. Jayshree  |  April 18, 2008 at 4:54 pm

    Nice to know about you, uncle. Even I have a soft corner for ‘Vesma’ gaam.

    I am glad to know all the social and saahitya related activities of yours. Congratulations.

  • 29. Kiran D. Mistry MBA  |  April 28, 2008 at 6:34 pm

    Dr. Chandravadan,
    My congratulations on a very well documented website.
    My father, Dahyabhai Nanubhai Mistry (Vadoli) was highly impressed and sends his best wishes.
    You and your readers may also be interested in a UK publication named Opinion. You can download copies from the following link: http://www.gujaratilexicon.com/index.php?action=downloadOpinion.
    Wishing you all the best.
    Jai Shree Krishna
    Kiran D. Mistry MBA
    Vice President - Shree Prajapati Association UK

  • 30. amit pisavadiya  |  May 21, 2008 at 7:33 am

    અભિનંદન

  • 31. DR. CHANDRAVADAN MISTRY  |  June 3, 2008 at 4:20 pm

    A comment after reading my profile on the website came from MAHESHCHANDRA D. GOHIL of DIU INDIA & t took the liberty of posting here>>>

    Comment:
    “સેવાના દીવામાં સતત દિવેલ પૂરતા રહેજો, જેથી સમાજમાં ક્યારેય અંધારુ ન થાય.”
    “Chandra ni jem sdai chamkta rhejo, Vadan sauna sdai hsta rikhjo.”

    Vadil shriman Dr. Chandravadan M. Mistry,
    It was amaizing when I have read about you some time two years ago, that an MBBS doctor is a real Dr. of words i.e. in Gujarati ” Kavi “. And that is in our Prajapati cast ! Sir, I have not yet got opportunity to read your poet or other books, but I have read your resent memories of visit in India recently, in the many Prajapati monthy magazine- Agnichacra, Vishvnirmata prajapati, Kumbhkar, etc. and today I got this web in “AgniChacra”,thaks to Vinodbhai Fatania, giving such details of our cast Legend information.
    You are doing realy a masive work to uplift the education standard of our community in the root level. Congredulation for that act and praying to God may keep continuesly giving you the spirit for doing these kind of fentastic work.
    Sir, As you born on the day of “SARAD PUNAM” your Name is also with the Name of God CHANDRA, who is God of brightness, coolness, pealseing and lovelyness, and your work does the same, helping, brightening, shining by way of word and worth(Money).
    Sir, I like art subject much, though I am by profesion an Civil Engineer. I have read many authors, Poet, and now I am waiting to read books written by your hounor. Where did I may get it in India? please let me know.
    I would like to have your address, phone no and email, web to enter in my address dairy with your one of the recent “haiku”.
    With regard,
    Mukeshchandra Dhanjibhai Gohil, (Civil Engineer),
    R/O H.No: 5-46/1, Kumbharwada, Opp. Jalaram Temple,
    Diu(UT), Pin code: 362520, India.
    Email: nishant_mdg@yahoo.co.in,
    Mobil: 0091 9825337782,
    Pnone: 0091 2875 252924.
    Honaray service:
    As President,
    Samuhlagna Samiti,
    Shree Sorathiya Prajapati (Kumbhar) Gnati - Una, Pin code: 362560.
    District: Junagadh, Gujarat, India.
    News: In our Gnati at Una, there will be a function ” fourth Vidhyarthi Saraswati Sanman karyakram” on 08-6-2008. Your student encoraging Poet is worthly invited.

  • 32. CHANDRAVADAN MISTRY  |  July 2, 2008 at 3:40 pm

    This comment is by Rajendra Desai who resides in Ausralia & who had known me from my childhood in Africa……..

    From: Rajendra Desai (Perth, W Australia)
    Date: Tue, May 27, 2008 at 12:13 AM
    Subject: [ગુજરાતી મહાજન પરીચય] Comment: “ચન્દ્રવદન માધવભાઈ મીસ્ત્���ી-ડો. ; Chandravadan Madhavabhai Mistry - Dr. ”
    To: sbjani2006@gmail.com

    New comment on your post #13 “ચન્દ્રવદન માધવભાઈ મીસ્ત્રી-ડો. ; Chandravadan Madhavabhai Mistry - Dr. ”
    Author : Rajendra Desai (Perth, W Australia) (IP: 58.6.20.15 , dsl-58-6-20-15.wa.westnet.com.au)
    E-mail : raj@optimapartners.com.au
    URL :
    Whois : http://ws.arin.net/cgi-bin/whois.pl?queryinput=58.6.20.15
    Comment:
    Dear Bhikhubhai (Nana)

    It was great to catch up with you and Nani on my recent trip to the USA.
    I have known you and the Mistry family since my childhood in Zambia (Pemba and Lusaka). You are truly an inspiration to all of us in the manner in which you took on the responsibilities of not only your family but also Chhaganbhai’s family following his untimely demise in Zambia in mid-1970s. Your and Nani’s scarifices (with smiling faces) are well remembered by us all. You also were always there for my late parents whenever they needed medical attention - in Zambia and in the USA. Your charity and community work is also much appreciated as well as your writings and poems. May the Almighty continue to bless you and your family with good health and may you continue to inspire us with your knowledge, wisdom and compassion.

  • 33. CHANDRAVADAN MISTRY  |  July 2, 2008 at 3:45 pm

    This comment is posted on the site on behalf of MINESH MISTRY.

    Minesh Mistry said,
    February 23, 2008 at 10:45 pm

    Uncle,

    Hello, I finally made it to your site. I have read all the wonderful comments from all your Family, Friends and Fan. I must say it just proves my faith where I consider you one of my Greatest Uncle I have know all my life. Even though I still remember from my childhood memory where I believe you visited us in India back in my guess 1978-1979 where you went on a family tour of India (visited Taj and all) and I was left behind But even after I still consider you as one of my Greatest and the closest Uncle I have and know. I know last year you have decided to retire, but I will never let you retire from being my Greatest Uncle.

    There is only one disappointed I have right now, I could not read your comment at the top of the blog as I never learned to read Gujarati… So Please Please Please translate your post into English. Knowing you I know you are going to be calling me soon to tell me to taken on learning Gujarati :)…

    I would like to take this time and just would like to say “Thank You” for everything you have done for me and our family and also for all your words of encouragement, your guidance, and your blessing you have bestowed upon me and my family thought-out my life. Thank You and God Bless.

    Your Dearest Nephew
    Minesh Mistry
    Bakersfield, CA

  • 34. CHANDRAVADAN MISTRY  |  July 2, 2008 at 3:48 pm

    This comment posted on behalf of RAJAN MISTRY>>>>

    Rajan U Mistry said,
    March 2, 2008 at 6:35 pm

    Uncle,

    My earliest memory of you that I can recall at this moment was back in 1983 when you and my Father picked up myself, my Mother, and my two sisters at Los Angeles International airport. We were arriving from Texas, Motabapa’s house if I recall correctly. You were there at the airport with a Ford van to pick us up along with the many suitcases that we had brought. We finally arrived to the state that I would be calling home.

    As I was growing up and visiting you and Auntie ever so often, there were three things that were guaranteed when I visited Lancaster; one I was going to be fed really well because Auntie is an excellent cook. Second, Auntie will always remind me how tall I was getting. Finally, Uncle and your camera. Everytime I think about it you were behind a camera. You seem to be always taking pictures. I often think you probably have more pictures of me growing up then my own parents. These precious memories of you Uncle and Auntie I will always cherish and I hope there will many more years of new memories that I obtain from you.

    Uncle, over the years you were there for not just myself, but my whole family in times of need and in times of joy. You were there to help in our low points and you were there to cheer us on when we accompolished something. I realize right now as I type this comment to post that I probably have never thanked you for everything you and Auntie have done for me and my family….UNCLE & AUNTIE, THANK YOU FOR EVERYTHING! You will always have a special place with me and my family. It is very difficult sometimes to put thoughts into words. I probably could go on, but this is enough.

    P.S. I agree with my brother, a tranlation to English would be very beneficial.

    Your Nephew,
    Rajan U. Mistry
    Bakersfield, CA

  • 35. sunil shah  |  July 8, 2008 at 5:24 am

    કેમ છો..? તમારા બ્લોગ વીશે આજે જ ખબર પડી..અવારનવાર મુલાકાત લઈ તમારી રચના માણીશ.

  • 36. પરભુભાઈ સોમાભાઈ મિસ્ત્રી  |  July 16, 2008 at 10:29 am

    મુ. ચંદ્રવદનભાઈ,
    નમસ્તે
    શ્રી ઉત્તમભાઈ ગજ્જર દ્વારા આપનો બ્લોગ વાંચવા મળ્યો. વાંચીને ઝૂમી ઊઠ્યો.હું પણ પ્રજાપતિ છું મારું ગામ- કુંભારફળિયા.–નાગધરા,સાતેમ પાસે.નવસારી પ્રજાપતિ આશ્રમમાં રહીને બીએસસી કર્યું સન્ 1971 માં અને 1972માં સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં સૂરત નોકરીમાં જોડાયો સાહિત્ય-અધ્યાત્મ મારા પ્રિય વિષયો છે માર્ચ 2009 માં હું પણ નિવૃત્ત થાઉ છું આપે આપની કલમને જે રીતે રમતી મૂકી છે તે જોઈને ખૂબ આશ્ચર્ય સહિત આનંદની લાગણી અનુભવું છું આપની એ સહજપણે સર્જાતી ઝરણાં જેવી કવિતાઓ વારંવાર માણવાનું મન થાય છે. આપને ખૂબ ખૂબ અભિનંદન
    લખતા જ રહેશો, લખતા જ રહેશો એવી મારી આપને આગ્રહભરી વિનંતી
    આપનો
    પરભુભાઈ

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed