Posts filed under ‘તંદુરસ્તિ/હેલ્થ..Health’
માનવ તંદુરસ્તી (૨૪)..ડોકટરપૂકાર (૯)..કેન્સરના રોગ વિષે સમજ !
માનવ તંદુરસ્તી (૨૪)..ડોકટરપૂકાર (૯)..કેન્સરના રોગ વિષે સમજ !
મેં જ્યારે પણ તંદુરસ્તીની પોસ્ટો પ્રગટ કરી ત્યારે એક સાથે થોડી પોસ્ટો પ્રગટ કરી હતી.
દરેક માનવીના મનમાં જાણે અજાણે “કેન્સર”ના રોગ માટે ડર હોય છે એ સત્ય છે !
અંગ્રેજી લખાણમાં સમજતા અનેકને તકલીફો હોય શકે.
એથી, નિર્ણય લીધો કે ભલે માનવ દેહની “બધી” જ સીસ્ટમોનું વર્ણન કર્યું ના હોવા છતાં, આજે એક “માનવ તંદુરસ્તી”ની પોસ્ટ પ્રગટ કરૂં.
અનેક તરફથી સવાલો હોય એવા ભાવે આ પોસ્ટ છે !
સવાલો…
કેન્સર જેવો રોગ કેમ થાય ?
કેન્સરના રોગને ટકાવવા માનવીના શું પ્રયાસો હોય શકે ?
જવાબ…
જોન હોપકીન્સના કરેલા “રીસર્ચ”અંગ્રેજી લખાણ આધારીત જવાબરૂપે >>>>
“જોન હોપ્કીન”ની કેન્સર વિષે માહિતી
JOHN HOPKINS STUDY on CANCER
કેન્સર સેલ્સને નાબુદ કરે કે સારી અસર કરે તેવા ખોરાકના તત્વોનું જ્ઞાન !
બે શબ્દો…
બીજી અગત્યની વાત એ રહી કે મેડીટેશન, યોગ કે એવી કસરતો, અને સારો ન્યુટ્રશનલ ખોરાક દ્વારા કેન્સર અટકાવી શકાય, કે પછી એને સારો કરવામાં મદદરૂપ હોય શકે.
અને સૌના વાંચન માટે અંગ્રેજીમાં ઈમેઈલથી મળેલો “જોન હોપકીન્સ”નો રીપોર્ટ નીચે મુજબ છે>>>>
Johns Hopkins Update -
This is an extremely good article. Everyone should read it.AFTER YEARS OF TELLING PEOPLE CHEMOTHERAPY IS THE ONLY WAY TO TRY (‘TRY’,
BEING THE KEY WORD) TO ELIMINATE CANCER, *JOHNS HOPKINS IS FINALLY STARTING
TO TELL YOU* THERE IS AN ALTERNATIVE WAY .*Cancer Update from Johns Hopkins :*
1. *Every person has **cancer cells** **in the body*. These cancer
Multiplied
To a few billion. When doctors tell cancer patients
That there are no more cancer cells in their bodies after
Treatment, it just means the tests are unable to detect the
Cancer cells because they have not reached the detectable
Size.2. Cancer cells occur between 6 to more than 10 times in a
person’s lifetime.
And
Forming tumors.4. When a person has cancer it indicates the person has
But also to *environmental, food and lifestyle factors*.5. To overcome the multiple nutritional deficiencies,* **changing*
And by including supplements will strengthen the immune system.
In the bone marrow, gastrointestinal tract etc, and can
Cause organ damage, like liver, kidneys, heart, lungs etc.
Reduce tumor size. However prolonged use of
Chemotherapy
And radiation do not result in more tumor
Destruction.9. When the body has too much toxic burden from
Chemotherapy and radiation the immune system is either
Compromised or destroyed, hence the person can succumb
To various kinds of infections and complications.10. Chemotherapy and radiation can cause cancer cells to
Mutate and become resistant and difficult to destroy.
Surgery can also cause cancer cells to spread to other
Sites.11. An effective way to battle cancer is to starve the cancer
Cells by not feeding it with the foods it needs to multiply. *
*With Aspartame and it is harmful*. A better natural substitute
Color Better alternative is Bragg’s aminos or *sea salt*.B. *Milk *causes the body to produce mucus, especially in the
Gastro-intestinal tract. *Cancer feeds on mucus*. By cutting
Cells are being starved.
* *Diet is acidic and it is best to eat fish, and a little other meat,
Antibiotics, growth hormones and parasites, which are all
Harmful, especially to people with cancer.
Live
Enzymes that are easily absorbed and reach down to
Cellular levels within 15 minutes to nourish and enhance
Growth of healthy cells. To obtain live enzymes for building
Healthy cells try and drink fresh vegetable juice (most
Vegetables including be an sprouts) and eat some raw
Caffeine *Green tea* is a better alternative and has cancer
Water-best to drink purified water, or
Filtered, to avoid known toxins and heavy metals in tap
Water. Distilled water is acidic, avoid it.
Intestines becomes putrefied and leads to more toxic
Buildup.13. Cancer cell walls have a tough protein covering. By
Refraining from or eating less
Meat it frees more enzymes
To attack the protein walls of cancer cells and allows the
body’s killer cells to destroy the cancer cells.
EFAs etc.) to enable the bodies own killer cells to destroy
normal method of disposing of damaged, unwanted, or
unneeded cells.
have a loving and forgiving spirit. Learn to relax and enjoy
life.16. Cancer cells cannot thrive in an oxygenated
therapy is another means
employed to destroy cancer
cells.
3. No plastic wrap *in microwave*..
Johns Hopkins has recently sent this out in its newsletters. This
information is being circulated at Walter Reed Army Medical Center as well.
highly poisonous *to the cells of our bodies. Don’t freeze your plastic
Recently, Dr Edward Fujimoto, Wellness Program Manager at Castle Hospital ,
was on a TV program to explain this health hazard. He talked about dioxins
and how bad they are for us. He said that we should not be heating our food
in the microwave using plastic containers. This especially applies to foods
that contain fat He said that the combination of fat, high heat, and
plastics releases dioxin into the food
and ultimately into the cells of the body. Instead, he recommends using
glass, such as Corning Ware, Pyrex or ceramic containers for heating food
You get the same results, only without the dioxin. So such things asTV
dinners, instant ramen and soups, etc., should be removed from the
container and heated in something else. Paper isn’t bad but you don’t know
what is in the paper. It’s just safer to use tempered glass, Corning Ware,
etc. He reminded us that a while ago some of the fast food restaurants
moved away from the foam containers to paper The dioxin problem is one of
the reasons.
Please share this with your whole email list…………………….
is nuked, the high heat causes poisonous
toxins to actually melt out of the plastic wrap and drip into the food.
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
Today’s Post is on the HUMAN HEALTH.
This Post is about “some informations” on the Cancer Causation and inform the Public about the Prevention of the Cancer by the proper Nutricious DIET, EXERCISES, and the MEDITATION along with the POSITIVE THINKING in the Life.
Those who can read & understand GUJARATI can read this Post & get informed.
Those who can read ONLY in ENGLISH can read the EMAIL with John Hopkins Report.
I hope ALL like this Post.
Dr. Chandravadan Mistry.
માનવ તંદુરસ્તી (૨૩)…”ડોકટરપૂકાર ( ૮)…..ચામડીના રોગો.
(1)VITILIGO

(2)SHINGLES (HERPES ZOSTER)
(3)MEASLES

(4)CHICKEN POX

(5)ECZEMA

(6)RINGWORM (FUNGAL INFECTION)

(7)LUPUS ( Butterfly Rash of Face)

(8)WARTS

(9) MELANOMA (Malignant)

માનવ તંદુરસ્તી (૨૩)…”ડોકટરપૂકાર ( ૮)
તો, સવાલ/સવાલો રહે>>>>
અને, એના જવાબરૂપે “ડોકટરપૂકાર” છે>>>>
અંતે મારે કહવું છે કે>>>>ચામડીના રોગો અનેક કારણોસર હોય શકે….પણ, “એલર્જી” ( ) ઘણીવાર અગત્યનો ફાળો ભજવે છે !…અને, કોઈ રોગો સારવારથી સારા થઈ જાય..તો, કોઈક રોગો નાબુદ ના થઈ શકે પણ સારવારથી થોડી રાહત થઈ શકે….કોઈક રોગો “ચેપી” હોય (ખાસ કરીને વાઈરલ), એથી એ જાણી ડોકટરી સલાહો પ્રમાણે યોગ્ય કરવું રહ્યું …આ પોસ્ટમાં વર્ણન ઓછું પણ “પિક્ચરો”દ્વારા કંઈક સમજ આપવા મારો પ્રયાસ છે !
ડો. ચંદ્રવદન મિસ્ત્રી
FEW WORDS
Today, it is MONDAY OCTOBER, 25, 2010…. & this is the 2nd Post on HUMAN HEALTH from Sydney, Australia. The Post is another QUESTION-ANSWER Post & it is on SKIN DISEASES.
You had read a Post giving the INFO on Skin.
This Post describes some possible illnesses of Skin…..some skin lesions due to the INFECTIONS..some due to ALLERGIC REACTIONS…..some as a part of the SYSTEMIC DISORDERS.
The HISTORY from the Patient is very important for the DIGNOSIS of the SKIN CONDITION.
After giving the above details, the Post gives some BASIC TREATMENT.
I hope the PHOTOS accompanying the Post write-up may give better understanding of the different Skin Conditions.
Hope you like reading this Post.
Your Comments will be appreciated !
DR. CHANDRAVADAN MISTRY
માનવ તંદુરસ્તી (૨૨)…”ડોકટરપૂકાર”(૭)…એચ આઈ વી ઈન્ફેકશન અને એઈડ્સ
(૫)ઘણીવાર ચામડી પર “રેશ” (SKIN RASHES)
(૬) યાદશક્તિ ગુમાવવી (MENTALCONFUSION & FORGETFULNESS)
(૭) મો તેમજ જેનાઈટલ કે એનલની જ્ગ્યાએ “હરપીઝ ઈનફેક્શન” થવા (MOUTH/GENITAL/ANAL SORES)
અને જ્યારે “સીડીફોર સેલ કાઉન્ટ” ( ) ૨૦૦થી નીચે જતા “એઈડ્સ” ( ) થાય ત્યારે>>>>
જે આમ ના થાય તેવા “ઓપચ્યુનીસ્ટ્ક ઈન્ફેક્શન્સ” (Opportunistic Infections) થાય અને શરીરના અનેક ઓરગન્સ (Organs ) ને અસર પડે !
જેથી ચિન્હો હોય શકે>>>>
(૧) ઉધરસ તેમજ શ્વાસ લેવામાં તકલીફ (Cough/Shortness of Breath )
(૨) ખેંચ કે શરીરનું “બેલન્સ” ના રહેવું (Seizures & Imbalance)
(૩) ખોરાક ગળવામાં તકલીફો (Difficulty of Swallowing)
(૪) મનમાં ગુંચવાય અસમજ અને યાદશક્તિ ના રહે (Mental Confusion & Forgetfulness)
(૫) ઘણીવાર ઝડા થવા (Frequent Diarrhea)
(૬) તાવ ફરી ફરી (Frequent Fevers)
(૭) આંખે અંધારા ( Blurred Vision)
(૮) ઉલટી કરવા જવું કે ઉલટી થવી (Nausea & vomiting & Abdominal Pains)
(૯) થાક લાગવો અને વજન ઓછું થવું ( Fatigue & Weight Loss)
(૧૦) માથાનો દુઃખાવો અને સાથે ગરદનમાં દુઃખવો (Headaches & Neck Stiffness)
(૧૧) બેભાન થઈ જાવું (COMA)
(૧૨) ઉપરના ચિન્હો સાથે આ રોગ સાથે જ હોય શકે એવા રોગો ….
>>>”કપોસીસ સારકોમા” (KAPOSIS SARCOMA )
>>>”લીમ્ફોમાસ” (LYMPHOMAS )
>>>”સરવાઈકલ કેન્સર ” ( CERVICAL CANCERS)
હવે, આપણે આ રોગની સારવાર વિષે ચર્ચા કરીએ …..>>>
એકવાર, શરૂઆતમાં આ રોગ માટે દવાઓ ના હતી ….આજે અનેક નવી નવી દવાઓ છે ..અને નવી શોધો તતી રહે છે !
આ બધી જ દવાઓના નામો કહેવા તો અસંભવ, પણ ટુંકાણમાં સમજ આપવા પ્રયત્ન કરીશ.
આ “એચ.આઈવી વારસ્ર”ને મારે એવી જુદી જુદી ફેમીલીની “એન્ટીવાઈરલ” (ANTIVIRAL ) દવાઓ હોય છે..નવી દવાઓ વધારે અસર કરે તેવી પણ હોય છે…એક દવા બરાબર કામ ના કરે ત્યારે બીજી વધારે અસર કરે…બે દવાઓ એક સાથે ઘણીવાર આપવામાં આવે છે..આ બધી જ દવાઓ મોંઘી હોય છે….આથી અનેક “ચેરીટેબલ ઓરગનાઈઝેશ્ન્સ” (CHERITABLE ORGANISATIONS ) ગરીબ દેશોના દર્દીઓને સહકાર આપે છે..આ એક આનંદની વાત છે !
(૧) “રીવર્સ ટ્રાન્સ્કીટેઈસ ઈનહીબીટર્સ (REVERSE TRANSCIPTASE INHIBITORS)
(અ) ન્યુક્લોસાઈડ/ન્યુક્લોટાઈડ રીવર્સ ટ્રાન્સ્ક્રીપટેઈસ ઈનહીબીટર્સ(NUCLOSIDE/NUCLEOTIDE Reverse Transcriptase INHIBITORS )
દાખલારૂપે….
>>>કોમ્બીવીર ( COMBIVIR)
>>>રેટ્રોવીર (RETROVIR)
>>>એપીવીર (EPIVIR)
(બ) “નોન-ન્યુક્લોસાઈસાઈડ રીવર્સ ટ્રાન્સ્ક્રીપટેઈસ ઈનહીબીટર્સ (NON-NUCLEOTIDE Reverse Transcriptase INHIBITORS)
દાખલારૂપે….
>>>સસ્ટીવા (SUSTIVA)
>>>વાઈરામ્યુન ( VIRAMUNE)
(૨) “પ્રોટીએસ ઈનહીબીટર્સ (PROTEASE INHIBITORS)
દાખલારૂપે….
>>>વાઈરાસેપ્ટ (VIRACEPT )
>>>પ્રીઝીસ્ટા (PREZISTA)
(૩) “ફ્યુઝન ઈનહીબીટર્સ (FUSION INHIBITORS)
દાખલારૂપે…ફ્યુઝેઓન (FUZEON)
(૪) “એન્ટ્રી ઈનહીબીટર્સ (ENTRY INHIBITORS)
દાખલારૂપે…
>>>મેરાવાઈરોક (MERAVIROC)
(૫) “ટ્ન્ટેગ્રેઈસ ઈનહીબીટર્સ (INTEGRASE INHIBITORS )
દાખલારૂપે…
રાલ્ટેગ્રાવીર (RALTEGRAVIR)
આ બધી જ વાયરસને મારે એવી દવાઓ વાઈરસની અંદર જુદી જુદી જગ્યાએ કામ કરી એની અસર કરે છે, અને તે પ્રમાણે જુદા જુદા નામો છે..આ બધા નામો યાદ કરવાની વાત નથી …ફક્ત તમોને ખ્યાલ આવે કે આજે અનેક દવાઓ સારવાર માટે છે !
આ દવાઓ સિવાય..”.વિક્સીન”(VACCINE ) તેમજ અન્ય શોધો દ્વારા…તેમજ “એજ્યુકેશન” (EDUCATION ) દ્વારા આ રોગ એક દિવસ નાબુદ હોય શકે….પણ તે પહેલા, ઘણું જ કરવાનું બાકી છે !
આશા છે કે આ “ઝલકરૂપી” માહિતી દ્વારા તમો “એચ.આઈ.વી ઈનફેક્શન” કે “એઈડ્સ” (HIV INFECTION or AIDS ) ને વધુ સમજી શક્યા હશો….જો એ પ્રમાણે શક્ય થયું તો હું એમ માનીશ કે મરી એક ઈચ્છા પુર્ણ થઈ !
આ પોસ્ટ ગમે તો “બે શબ્દો”રૂપી જાણ કરવા વિનંતી !
>>>ડો. ચંદ્રવદન
FEW WORDS Today, it is Thursday and it is October, 21, 2010. The Post gives the Informations about ” What is this DISEASE.”….How to RECOGNISE or DIAGNOSE this…..and about the TREATMENT. I hope you like this Post ! DR. CHANDRAVADAN MISTRY |
માનવ તંદુરસ્તી (૨૧)…”ડોકટરપૂકાર”(૬)…ડાયાબીટીસના રોગ વિષે !
|
માનવ તંદુરસ્તી (૨૦) …”ડોકટરપૂકાર” (૫)…પ્રોસ્ટેટ ગ્લાન્ડ વિષે !

માનવ તંદુરસ્તી (૨૦) …”ડોકટરપૂકાર” (૫)
તો સવાલ રહે>>>>>>
પ્રોસ્ટેટ ગ્લાન્ડ વિષે !
અને, “ડોકટરપૂકાર”રૂપી જવાબ હોય>>>>>
હવે. મારે અગત્યનું કહેવું છે>>>>પુરૂષો ઘણીવાર તકલીફોને ગણકારે નહી….તકલીફો વધી સહન ના થાય ત્યારે ઉપચાર કરવા તૈયાર થાય છે…એ ઢીલના કારણે કદાચ એ રોગ જો “કેન્સર” હોય તો એના “ડાયાગ્નોસીસ”માં મોડું થાય, કે જેના માટે જીવનભર અફસોસ રહી જાય ! હું તો એ સલાહ આપું કે ૫૦ કે વધુ ઉંમર થાય એટલે દરેક પુરૂષે એકવાર ડોકટરને મળી, બ્લડ ટેસ્ટ કરાવી એના “પી અસ એ” લેવેલને જાણવો જોઈએ ..ભલે પેશાબની તકલીફો હોય કે નહી !..બીજું કે સમયસર સારવાર કરવાથી “રિનલ કે કિડની ફેલીયર”થતા અટકાવી શકો છો !
માનવ તંદુરસ્તી (૧૯) … “ચંદ્રપૂકાર”માં “ડોકટરપૂકાર” (૪)…રીનલ ફેલીયર/ડાયાલસીસ/ટ્રાન્સપ્લાન્ટ
|
||||||||||||||||||||||||||
DR. CHANDRAVADAN MISTRY
માનવ તંદુરસ્તી (૧૮) “ડરમાટોલોજી” …DERMATOLOGY

|
માનવ તંદુરસ્તી (૧૭)…”ઈમ્યુન સીસ્ટમ” (Immune System)
![]() |
Lymphatic System

|
માવવ તંદુરસ્તી(૧૬)…એન્ડોક્રીન સીસ્ટમ.
માવવ તંદુરસ્તી(૧૬)…એન્ડોક્રીન સીસ્ટમ.
અંતે આટલું જ કહેવું છે>>>>
માનવ તંદુરસ્તી (૧૫) …”રીપ્રોડક્ટીવ સીસ્ટમ” યાને વંશવેલાની શક્તિ
|















Recent Comments