2011 in review
January 1, 2012 at 1:13 am 13 comments
The WordPress.com stats helper monkeys prepared a 2011 annual report for this blog.
Here’s an excerpt:
The concert hall at the Syndey Opera House holds 2,700 people. This blog was viewed about 31,000 times in 2011. If it were a concert at Sydney Opera House, it would take about 11 sold-out performances for that many people to see it.
Click here to see the complete report.
૨૦૧૧નું સરવૈયું !
પોસ્ટરૂપે ચંદ્રપૂકાર સરવૈયું આપવું એવું તો ચંદ્રે કદી ના વિચાર્યું,
ત્યારે, પહેલીવાર, “વર્ડપ્રેસ”કાર્યકર્તાઓએ કંઈક નવું જ મોકલ્યું.
“વાંદર સહકાર”લઈ, ૨૦૧૧નો ચંદ્રપૂકાર રીપોર્ટ એ તો હતો,
વાંચી એને, ચંદ્રહૈયે ખુબ જ આનંદ હતો !
રીપોર્ટને પોસ્ટરૂપે પ્રગટ કરવા ચંદ્રહૈયે ઈચ્છા જાગૃત થઈ,
આ “વર્ડપ્રેસ ભેટ”ને ચંદ્રે પોસ્ટ કરતા, આ રચના થઈ,
હવે, પુરો રીપોર્ટ વાંચવા, નીચે જરૂરથી “ક્લીક” કરો,
અને, રીપોર્ટ વાંચી, જે કંઈ મનમાં થાય તેનો “પ્રતિભાવ” કરો,
તમ પ્રતિભાવ વાંચી, ૨૦૧૨માં ચંદ્રહૈયે આનંદ વહે,
અને, એવા આનંદમાં, ચંદ્ર તો સૌને “૨૦૧૨ની શુભેચ્છાઓ” પાઠવે !
કાવ્ય રચના ઃ જાન્યુઆરી,૧, ૨૦૧૨ ચંદ્રવદન
MITRO,
THANKS for VIEWING this as a Post on my Blog.
Thanks to WORDPRESS for making the SUMMARY of the Activites of 2011
CHANDRAVADAN
Entry filed under: કાવ્યો. Tags: .
1.
ડૉ. કિશોરભાઈ એમ.પટેલ | January 1, 2012 at 1:24 am
Dear sir
Congra8′s
2.
Preeti | January 1, 2012 at 1:51 pm
Happy New Year Chandravadanbhai
3.
dhavalrajgeera | January 1, 2012 at 2:37 pm
A Layman’s Ten Commandments
Great Reading
Someone has written these beautiful words. Must read and try to understand the deep meaning of it.
They are like the ten commandments to follow in life all the time.
1] Prayer is not a “spare wheel” that you pull out when in trouble, but it is a “steering wheel” that directs the right path throughout.
2] So why a Car’s WINDSHIELD is so large and the Rear view Mirror is so small? Because our PAST is not as important as our FUTURE. So, Look Ahead and Move on.
3] Friendship is like a BOOK. It takes few seconds to burn, but it takes years to write.
4] All things in life are temporary. If going well, enjoy it, they will not last forever. If going wrong, don’t worry, they can’t last long either.
5] Old Friends are Gold! New Friends are Diamond! If you get a Diamond, don’t forget the Gold! Because to hold a Diamond, you always need a Base of Gold!
6] Often when we lose hope and think this is the end, GOD smiles from above and says, “Relax, sweetheart, it’s just a bend, not the end!
7] When GOD solves your problems, you have faith in HIS abilities; when GOD doesn’t solve your problems HE has faith in your abilities.
8] A blind person asked St. Anthony: “Can there be anything worse than losing eye sight?” He replied: “Yes, losing your vision!”
9] When you pray for others, God listens to you and blesses them, and sometimes, when you are safe and happy, remember that someone has prayed for you.
10] WORRYING does not take away tomorrow’s TROUBLES, it takes away today’s PEACE.
HAPPY NEW YEAR 2012…from Rajendra Trivedi, M.D.
http://www.bpaindia.org
4.
pragnaju | January 1, 2012 at 2:56 pm
ઈસવી સન ૨૦૧૧ના અંત તથા ૨૦૧૨ના આરંભ કાળે વિવિધ ક્ષેત્રે થયેલા લાભ-ગેરલાભ, જુદાજુદા ક્ષેત્રના દિગ્ગજની કામગીરી તથા દેશની પ્રગતિનું સરવૈયું કાઢવામાં આવી રહ્યું છે. બ્લોગ જગતમા પણ લેખાંજોખાં ચાલી રહ્યાં છે
ત્યારે આપની આ પોસ્ટ ગમી
“રીપોર્ટ વાંચી, જે કંઈ મનમાં થાય તેનો “પ્રતિભાવ” કરો,”
ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ
5.
Capt. Narendra | January 1, 2012 at 3:35 pm
Heartiest congratulations on this spectacular achievement. Well done. My best wishes for your forthcoming visit to India. I hope you will consider publishing a collection of your poems. It will be a trendsetter.
6.
chandravadan | January 1, 2012 at 5:13 pm
This was an Email Response for the Post >>>>>
Re: ૨૦૧૧નું સરવૈયું !………NEW POST
FROM: harnish Jani
TO: chadravada mistry
Sunday, January 1, 2012 7:55 AM
Message body
Doctor Saheb-Thank you for your wishes-We wish you and Mistry family happy and healthy new year-
Harnish Jani.
7.
Mistry,Ishvarlal | January 1, 2012 at 7:25 pm
Congractulations Chandravadanbhai on your achievements, and wonderful different block postings it was very educational and very good thoughts, thanks for sharing. Best wishes for 2012 to you and your family.
Ishvarbhai R. Mistry & Family.
8.
pravina | January 1, 2012 at 9:17 pm
congretulations
Best wishes for 2012.
visit
http://www.pravinash.wordpress.com
9.
બીના | January 2, 2012 at 12:33 am
Happy New Year.
10.
bakulvshah | January 2, 2012 at 9:17 am
વિશ્વના શ્રેષ્ટ ગુલાબોમાંથી બનેલ અત્તરની ખુશ્બુ ને જેમ આપ પ્રસરો અને પમરો..
અરુણદેવ ના સોનેરી કિરણો ને સથવારે ચોતરફ ફેલાવ ,
નાની કળી જેવા નાના ભૂલકા ના સ્મિત તમારું મુખ આભુષણ બને
અને આપ ના સારા અધૂરા સ્વપ્ના આજ વર્ષ માં હકીકત ના રંગ પુરાય
તેવી હૃદય થી પ્રભુ ને પ્રાથના !
આપનો ,
બકુલ શાહ
11.
nabhakashdeep | January 3, 2012 at 5:45 am
આપના સુંદર ચીંતનાત્મક સર્જનની સુગંધ એ બ્લોગ જગતની ખુશીઓ છે.
વર્ડપ્રેસની માહિતી માણી…નૂતન વર્ષાભિનંદન.
રમેશ પટેલ(આકાશદીપ)
12.
પરાર્થે સમર્પણ | January 4, 2012 at 7:30 am
આદરણીય ડો. શ્રી ચંદ્રવદનભાઈ,
નવા વર્ષની શુભ કામના સાથે અભિનંદન.
૨૦૧૧ નું વર્ષ ઉજ્જવળ વીત્યું તેમ ૨૦૧૨ તેથીયે ખુબ ઉન્નતી બક્ષે.
ચન્દ્રપુકાર સદાયે ઝગમગતો રહી નવા નવા ટહુકા રૂપી પુકારો કરતો રહે એવી શુભ કામના.
13.
અશોકકુમાર - (દાસ) -દાદીમા ની પોટલી | January 22, 2012 at 1:06 pm
આદરણીય ડૉ.ચંદ્રવદનભાઈ,
માફ કરજો ઘણી મોડી, પણ જાગ્યા ત્યારથી સવાર સમજી અને નવા વર્ષની શુભકામના સાથે અભિનંદન પાઠવું છું.
૨૦૧૧ ના વરશ્માં અનેક રચનાઓ માણી અને આશા છે કે આવું જ ઉજ્જવળ વર્ષ ૨૦૧૨ પણ નીવડે અને ખૂબજ ઉન્નતિ ઈશ્વર તમરા જીવનમાં બક્ષે તેવી શુભકામના સાથે શુભેચ્છાઓ …