ચંદ્રભજનમંજરી (૭)
November 11, 2009
done

ગોવિંદ ગુણલા ગાવુ
ગોવિંદ ગુણલા ગાવું, ગોવિંદ ગુણલા ગાવુ,
હું તો ગોવિંદ ગુણલા ગાવુ – (2) ….(ટેક)
અરે, વ્હેલી સવારે,
સ્નાન કરીને ગોવિંદ ગુણલા ગાવું
હું તો ગોવિંદ ગુણલા ગાવુ – (2) …. (૧)
અરે…દિવસે,
કામ જ કરતા, ગોવિંદ ગુણલા ગાવું,
હું તો ગોવિંદ ગુણલા ગાવુ – (2) … (૨)
અરે… સાંજે,
સુતા પહેલાં, ગોવિંદ ગુણલા ગાવું
હું તો ગોવિંદ ગુણલા ગાવુ – (2) …. (૩)
અરે રાત્રીએ,
નિંદરમાં ગોવિંદ ગુણલા ગાવું
હું તો ગોવિંદ ગુણલા ગાવુ – (2) …. (૪)
રાત-દિવસ ચંદ્ર તો ગોવિંદ ગુણલા ગાસે,
ગોવિંદ ગુણલા ગાતા જીવન એનું પુરૂ થાશે,
ગોવિંદ ગુણલા ગાવું – (2)…. (૫)
કાવ્ય રચના
જુલાઈ ૫,૧૯૯૨
ચંદ્રભજનમંજરી (૭)
આજે તમે ઘણા જ લાંબા સમય બાદ, “ચંદ્રભજન મંજરી”ની વીસીડીની એક બીજી રચના ” ગોવિંદ ગુણલા ગાવું ” સાંભળી રહ્યા છો…..આશા એટલી જ કે તમોને એ ગમે……અને જો ગમે તો તમે તમારા વિચારો “પ્રતિભાવ”રૂપે જરૂરથી લખશો એવી એક બીજી આશા …….તમારૂં જીવન ભક્તિમય બને, અને ધીરે ધીરે તમે સૌ એ “પરમ આનંદ” માં રહો એવી મારી અંતરની પ્રાર્થના ! આવું પરિવર્તન તમે કેમ જાણી શકશો ? એનો જવાબ સરળ છેઃ……જો તમે આ જગતમાં “એને જ” નિહાળી શકો તો જાણજો કે તમે સત્ય માર્ગે જ જઈ રહ્યા છો…..હું પણ આવો જ પ્રયાસ કરી રહ્યો છે !>>>>>ચંદ્રવદન
FEW WORDS…..
Today, it is Thursday & NOVEMBER,11,2009….it is a Vererans Day in U.S.A. It is also the Birthday of my Twin Daughters…..AND, I am publishing the New Post…it is a Video-Post ” CHANDRABHAJANMANJARI (7)”….& my Bhajan Rachana is “GOVIND GUNALA GAU”…I hope you like this Post……Please share your feelings with your COMMENTS……I will be happy to read your Comments,
>>>>CHANDRAVADAN.
Entry Filed under: ભજનો. .
16 Comments Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed
1.
નટવર મહેતા | November 11, 2009 at 3:10 pm
સરસ ભાવવાહિ ગોવિંદ વંદના.
2.
વૈભવ રાણા | November 11, 2009 at 3:27 pm
સરસ રચના. તદ્દ્ન સરળ ભાષામાં સુંદર રચના રચી છે.
3.
વૈભવ રાણા | November 11, 2009 at 3:36 pm
કાવ્ય વાંચ્યા પછી એને જોવાની અને સાંભળવાથી ખુબ જ આનંદ થયો. કઈક એવો અનુભવ થયો કે આંખો કરતા કાનમાં ભક્તિ વધારવાની શક્તિ વધુ છે. ભક્તિસભર અવાજ સાંભળીને મન જાણે મોહિત થઈ ગયું અને વારંવાર સાંભળવાનું મન થયું. આપની આ રચના અમારા સુધી પહોંચાડવા બદલ ધન્યવાદ.
4.
dhavalrajgeera | November 11, 2009 at 6:44 pm
Make a nice DVD and Put for people to enjoy the Govinda.Thus Godas may be free.
5.
Harnish Jani | November 11, 2009 at 8:58 pm
Saras Bhajan- Tame Geet-Bhajan Bahu lakho
6.
Capt. Narendra | November 11, 2009 at 8:58 pm
સરસ ગોવિંદ વંદના. આને ધૂન તરીકે રેકૉર્ડ કરીને પ્રકાશિત કરો તો તેની નકલ જરૂર મોકલશો.
7.
Ramesh Patel | November 12, 2009 at 12:37 am
હું તો ગોવિંદ ગુણલા ગાવુ – (2) ….(ટેક)
અરે, વ્હેલી સવારે,
સ્નાન કરીને ગોવિંદ ગુણલા ગાવું
હું તો ગોવિંદ ગુણલા ગાવુ – (2) …. (૧)
baas ratyaa ja karu. Bhakti sabhar
Ramesh patel(Aakashdeep)
8.
neetakotecha | November 12, 2009 at 12:53 am
saras bhajan
9.
pragnaju | November 12, 2009 at 10:26 am
ખૂબ સરસ
ભજનવીડીઓ
અને
ગાયકી
10.
pravina Avinash | November 12, 2009 at 6:20 pm
Wonderful
હું તો ગોવિંદ ગુણલા ગાવુ – (2) ….(ટેક)
અરે, વ્હેલી સવારે,
સ્નાન કરીને ગોવિંદ ગુણલા ગાવું
હું તો ગોવિંદ ગુણલા ગાવુ – (2) …. (૧)
ema je maza che t e bija kashama nathi
11.
sudhir patel | November 13, 2009 at 1:08 am
Excellent Govind Vandana!
Wonderful video, music and amazing voice of both singers!
Congratulations, Chandravadanbhai and thank you for sharing!!
Sudhir Patel.
12.
Dr.Shashikant D.Mistry | November 13, 2009 at 3:14 pm
Only the real devotee can sing bhajans to the Lord in all condtions of life including the sleep.
13.
Ishvarbhai R. Mistry & Family | November 13, 2009 at 8:16 pm
Very good Bhajan we should always be singing to keep in touch with God.Well said Chandravadanbhai. Best wishes.Unfortunately iwas not able to listen ,could not access.
Thankyou.
Ishvarbhai R. Mistry
14.
varsha | November 15, 2009 at 6:29 am
Good bhajan video. Nice to listen to it on the website. Nice for my birthday. Thank you. Love Varsha.
15.
Dr. Chandravadan Mistry | November 16, 2009 at 7:11 pm
This is an Email Response of CHUNIBHAI MISTRY of UK>>>>
Re: Fw: NEW POST….CHANDRABHAJAN-MANJARIFriday, November 13, 2009 3:03 AMFrom: “Chunilal Mistry” View contact detailsTo: “chadravada mistry” thanks dr. nice to read your bhajanmanjri i do enjoyed.bye chunibhai
16.
ashalata | November 23, 2009 at 2:21 pm
Good bhajan video nice to listen
best wishes