Archive for June, 2009
અતુલભાઈની વાર્તાઓ
![]() અતુલભાઈની વાર્તાઓપ્રેરણાદાઈ વાર્તાઓ, અતુલભાઈ જાની પ્રગટ કરે
વાંચવા એને, કોણ ના કહી શકે ?
જેટલું મેં વાંચ્યું, એ વિષે કહું છું આજે,
ધ્યાનથી સાંભળશો, તમારા જ ભલા કાજે !
“પરિક્ષમ એ જ પારસમણી “મા એક ખેડુત-પુત્રની વાર્તા હતી,
“છે ખજાનો ખેતરમાં “ખુલાસો એવો કર્યાની વાત હતી,
આખું ખેતર ખોદ્તા ના મળ્યો એ ખજાનો,
પણ, જે પાક થયો એમાં જ હતો એ ખજાનો,
” મહેનતના ફળ મીંઠા” છે અહી બોધ આવો !……પ્રેરણાદાઈ……(૧)
વળી, ડુંગરીના કોથરાની ચોરીની વાત હતી એમાં,
ચોરી કરતા પકડાતા, ન્યાયધીશ આપે ત્રણ વિકલ્પોરૂપી સજા,
” કોથરાની બધી ડુંગરી ખાવી “ના વિકલ્પે હાર સ્વીકારી,
” સો ફટકા મારો “ના વિકલ્પે સહનશક્તિ એની ખુટી,
તો, કહે, “દંડ ભરી દઈશ ” ‘ને ભરી છુટ્ટી લીધી,
અહી, “લોભ પાપનું મૂળ છે ” ના બોધની વાત રહી !……પ્રેરણાદાઈ……(૨)
અતુલભાઈ લખે છે આવી તો અનેક વાર્તાઓ,
કાવ્યરૂપે મેં તો જણાવી ફક્ત બે જ વાર્તાઓ,
એ બધી વાંચવી હોય તો, નિહાળો એમનો બ્લોગ ”ભજનામૃતવાણી”,
વાંચી મઝા આવશે, આપું એવી ખાત્રી મારી !……..પ્રેરણાદાઈ…….(૩)
કાવ્ય રચના…..જુન,૧૨, ૨૦૦૯ ચંદ્રવદન.
બે શબ્દોઆજે તમે એક કાવ્યરૂપે એક વ્યકતિ શ્રી અતુલભાઈ જાનીના બ્લોગ “ભજનામૃતવાણી “બારે જાણ્યું….એક વાર અતુલભાઈએ મને એમના બ્લોગ વિષે ઈમેઈલથી જાણ કરી. હું એમના બ્લોગ પર ગયો અને એમણે પ્રગટ કરેલી પ્રેરણાદાયક વાર્તાઓ વાંચી..એ સિવાય્ બીજી વાર્તાઓ પણ વાંચી . હું ઘણો જ ખુશ હતો !બસ, બે વાર્તાઓને ચુંટી, પ્રભુપ્રેરણાથી આ કાવ્યરૂપે જે લખ્યું તે અહી પ્રગટ કર્યું છે. મને એમનો બ્લોગ ગમ્યો તે પ્રમાણે તમને ગમશે એવી આશા છે……અતુલભાઈનો જ્ન્મ ભાવનગર, ગુજરાતમાં થયો હતો, અને ઈંજીનીઅરીંગનું ભાણ્યા બાદ,એમના ગુજરાતી ભાષાના પ્રેમે એમને આ બ્લોગ શરૂ કરવાની પ્રેરણા આપી….વધુ માહિતીઓ માટે તમને એમના બ્લોગ પર જવા વિનંતી !એ માટે નીચેની “લિન્ક “પર ક્લીક કરો>>>>
અને, હા. ત્યાં જાઓ તે પહેલા, તમારા “બે શબ્દો ” લખતા જશો તો એ વાંચી મને આનંદ થશે !..>>>>>ચંદ્રવદન
FEW WORDS
Today’s Post is a Poem in Gujarati informing about a Blog of Atul Jani who publishes the Varta ( Stories ) in Gujarati …I had the pleasure of visiting his Blog & after reading all the Posts etc. I was inspired to tell about his Blog by a Poem….& may you also visit that Blog. You can do so by the Link given above…..I hope you like it too.>>>>>Chandravadan.
|
9 comments June 27, 2009
લગ્નદિવસની ખુશી

લગ્નદિવસની ખુશી
બે શબ્દો
26 comments June 23, 2009
મારી પિતાજીની યાદ

મારી પિતાજીની યાદ
બે શબ્દો
ક્દી ના ભુલશો એવા પિતાજીને
17 comments June 21, 2009
ચંદ્રભજન મંજરી (૫)
બે શબ્દો
FEW WORDS
Today I am publishing another Bhajan from the CHANDRABHAJAN MANJARI VCD….This Post as Chandrabhajan Manjari (5) has the Devotional Poem ” TU CHHE EK JA MARO ” meaning “You are the Onlyone Mine “. This Poem expresses the regets of the worldly attractions & asking God to shower His Mercy so that the mind is focussed in the BHAKTI ( DEVOTION ). I hope you like this Post as you listen to this song on the Video-clip>>>CHANDRAVADAN.
30 comments June 16, 2009
અરે !..આ જ હું !
અરે !..આ જ હું !
અરરર…આ શું કલાપીએ કહ્યું ?
જે કહ્યું તેતો એમણે દીલ ખોલીને જ કહ્યું !
“મારી કવિતાને હું કવિતા કહેતો નથી “કલાપી કહે,
” ના આવડે વિચારો ગોઠવતા, માત્ર લાગણીઓ છે “
મેં પણ એવી રીતે મારી રચનાઓ વિષે કહ્યું,
જે આજે ફરી કહી રહ્યો છું હું,
નથી કવિ કે નથી કાલિદાસ હું !
જે લખું તેમાં હ્રદયભાવો મારા ભરૂં હું !
નથી જ્ઞાન ગુજરાતી ભાષાનું મને,
અને, યોગ્ય શબ્દો પણ મળતા નથી મને,
છતાં, લખું છું કંઈક “કાવ્ય-જેવું “
ભુલો સુધારી, તમે એ જ વાંચી લેવું !
જો વાંચશો તમે, તો આનંદ થશે મને,
અને, જો આનંદ તમોને, તો કહેજો એનું અન્યને !
કાવ્ય રચના…..જુન, ૧૧, ૨૦૦૯ ચંદ્રવદન.
બે શબ્દો
આજે જે કાવ્યરૂપી પોસ્ટ પ્રગટ કરી તે વિષે વધુ લખવું છે.થોડા દિવસો પહેલા હું ” મનનો વિશ્વાસ ” નામના બ્લોગ પર ગયો હતો, એ સમયે એના પર પોસ્ટ હતી “કલાપીની પુણ્યતિથિ….વિશ્વાસઘાત..કલાપી “. અને, એના પર કલાપીની રચના જેની શરૂઆત થાય ” તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો…” આ કવિતા પહેલા પોસ્ટ પર જ લખાણ હતું તેને જ મેં અહી કોપી/પેઈસ્ટ રરી મુક્યું છે>>>>
“કવિતા ! મારી કવિતાને હું કવિતા કહેતો નથી. હું કવિ છું એવું હું માની જ શક્યો નથી. મને વિચારો ગોઠવતાં આવડતું નથી. મારા જીવનમાં કલા નથી, માત્ર લાગણીઓ છે. અને મારી કવિતા પણ એવી જ છે. હું જે કંઇ લખું તે મને આનંદ જ આપી શકે તેવુંયે નથી. હું શેલી કે શેક્સપિયર વાંચતો હોઉં છું ત્યારે ઘણી વખત મન થઇ જાય છે જાણે મારી કવિતાને, એ કાગળોને બાળી નાખું.”
( તા. 14-1-1898નો પત્ર : ‘કલાપીના 144 પત્રો’ પુસ્તકમાંથી સાભાર )
આ પોસ્ટ વાંચ્યા બાદ, મને મારૂં જ કાવ્ય યાદ આવ્યું……કોણ જાણે કેમ મારા હાથમાં પેન હતી, અને પ્રથમ બે લીટીઓ લખાય ગઈ….. ત્યારબાદ, જે કંઈ લખાયું તે જ પ્રગટ કર્યું છે. કોઈ ભૂલ હોય તો સુધારશો. “મનનો વિશ્વાસ ” ના હિતેશભાઈને પણ પોસ્ટ લખાણની જાણ કરી જ છે. . હવે, તમે પધારી, આ પોસ્ટ જરૂરથી વાંચશો એવી આશા છે………..અને, હા, હિતેશભાઈના બ્લોગ પર જવાનું ભુલતા નહી…..એ માટે નીચેની “લીન્ક ” પર ક્લીક કરવા મારી વિનંતી છે>>>>> http://drmanwish.wordpress.com/ સૌને નમસ્તે !>>>>>>ચંદ્રવદન. FEW WORDS Today’s Post is a Gujarati Poem which was born after my visit to HITESH’s Blog “MAN no VISHVAS ” on which I read I read the Poem of Kalapi…..Kalapi was on the greatest Poet of Gujarat & yet when I read the exract of one of his letters published in the Post, I realised how HUMBLE he was to say ” I cannot claim my Poem as a Poem…..& I can not think of myself as a Poet ” …….I salute Kalapi ! His words reminded me of my words in a previous Poem……I was so much touched that a pen was in my hand & I wrote the first 2 lines & then completed what is published today. I hope you like this Rachana. Please do visit the Blog ” Man no Vishvas ” by clicking on the LINK given above>>>Chandravadan.
18 comments June 13, 2009
વૃધ્ધમાનવ પૂકાર

વૃધ્ધમાનવ પૂકાર
બે શબ્દો

16 comments June 10, 2009
ચંદ્રવિચારો શબ્દોમાં (૭)





ચંદ્રવિચારો શબ્દોમાં (૭)
ચંદ્રવિચારો શબ્દોમાં (૬) નામકરણે પોસ્ટ પ્રગટ કર્યાને ઘણો સમય થયો છે….આજે, “ચંદ્રવિચારો શબ્દોમાં(૭) પ્રગટ કરી રહ્યો છું. આવા નામકરણે પોસ્ટો દ્વારા પ્રગટ કરેલી પોસ્ટો બારે કે અન્ય વિષયે હું કંઈક મારા શબ્દોમાં લખવા પ્રયાસ કરૂં છું.એપ્રિલ,૧૯ના દિવસે મેં “૧૯મી એપ્રિલની માત-વિદાય “ની પોસ્ટ પ્રગટ કરી, અને ત્યારબાદ,એપ્રિલ.૨૨,૨૦૦૯ના દિવસે મેં “સંસાર અને સબંધો “નામે પોસ્ટ પ્રગટ કરી, અને સૌને જાણ કરી કે હવે પછી આ વિષયે અનેક પોસ્ટો હશે……અને, એ પ્રમાણે,તમે અપ્રિલ, ૨૭.૨૦૦૯ના રોજ “સંસારના સાત પગથિયા “નામની પોસ્ટથી કરેલી શરૂઆતથી “ગગન દ્વાર ” ની છેલ્લી પોસ્ટ વાંચી. આ બધી પોસ્ટો દ્વારા તમે માનવીએ બીજા માનવીઓ સાથે બાંધેલા સબંધો કે પછી સંસારની ચીજો સાથે બંધેલા સબંધો વિષે કાવ્યો દ્વારા જાણ્યું…….અને, અંતે “ગગન દ્વાર ” ના કાવ્ય દ્વારા પ્રભુજી ( પરમ તત્વ ) સાથેના સબંધ વિષે કહી, સૌને આ ભવસાગર પાર કરવા કંઈક સમજ આપવાનૉ મારો પ્રયાસ હતો. તમે જો, મારી પ્રગટ કરેલી બધી પોસ્ટો વાંચી ના હોય તો એ પોસ્ટો નીચે મુજબ છે>>>>
તમે આ પ્રમાણે, આ વિષયે અનેક પોસ્ટો વાંચી. તમે આ બધી પોસ્ટો નિહાળશો તો તમે “ હ્રદય “ને પોસ્ટ સાથે નિહાળો છો……પ્રથમ થોડી પોસ્ટોમાં ધબકારા મારતું એક હ્રદય છે….ત્યારબાદની બધી જ પોસ્ટો પર ” બે હ્રદયોના મિલનરૂપે ” સ્થીરતા છે. હ્રદય એટલે ” પ્રેમ/સ્નેહ ” નું પ્રતિક. સંસારી સબંધોમાં મેં ફક્ત પ્રેમ જ નિહાળ્યો છે, અને એ પ્રેમ દ્વારા “પ્રભુભક્તિ”ને નિહાળી છે. બસ, સૌનું જીવન ભક્તિમય બને એવી આશાઓ સાથે બધી જ પોસ્ટો પ્રગટ કરી હતી.
દરેક પોસ્ટ પ્રગટ થયા બાદ, અનેક વાંચકોએ એ વાંચી એ હું બ્લોગ પર પધારેલા મહેમાનોની સંખ્યા થકી કહી શકુ છુ……અને, બધી જ પોસ્ટો પર અનેકના “પ્રતિભાવો” પણ મળ્યા એ એક હકીકત છે. આ બન્ને ઘટનાઓ કારણે મને ખુબ જ આનંદ છે. હું સૌનો ખુબ જ આભારીત છું….આ પ્રમાણે, તમે મારા બ્લોગ પર પધારી મને આનંદ અને ઉત્સાહ આપતા રહેશો એવી આશા………..ચંદ્રવદન
FEW WORDS
Today’s Post ” Chadravicharo Shbdomaa (7)” is a Post giving the summary of the series of different Posts on the subject of ” Sansaar ane Sabandho ” meaning ” Loving Relationships of the World “. One can click on the different titles of the listed Posts & view those Posts again,……I hope you will post your Comment for this Post>>>>>Chandravadan.
7 comments June 7, 2009
ગગન દ્વાર


બે શબ્દો
12 comments June 4, 2009
આ દુનિયા

બે શબ્દો
14 comments June 1, 2009

