સુવિચારો

April 13, 2009

 

 
 રો
 

સુવિચારો

“અનુભવ”

>>> જીવનમાં થતા અનુભવો જ માનવીનું ઘડતર કરે છે !……..ચંદ્રવદન.
 
>>> જ્યારે જ્ઞાનની જ્યોત અને અનુભવોનું સંગમ થાય ત્યારે પુરૂષાર્થ માનવીને સફળતા તરફ દોરે છે !……..ચંદ્રવદન.
 
>>> અનુભવો જ માનવીને ભાગ્યના દર્શન કરાવી, ભક્તિપંથે દોરી એને શક્તિ આપે છે !………ચંદ્રવદન.
 
 

બે શબ્દો

આજે, વિષય છે “અનુભવ “…..અને, તમે ત્રણ “ચંદ્ર-સુવિચારો ” વાંચ્યા. મારો મત એવો છે કે જીવનમાં થયેલા અનુભવો માનવીને જરૂર કંઈક શીખવે છે પણ, એકલા અનુભવો જ માનવીને જીવન જીવવા પુરતા નથી….સાથે, જ્ઞાન, પુરૂષાર્થની ખાસ જરૂરત હોય છે…….એ પછી, માનવીનું “નસીબ ” એની સાથે ખેલ રમે ત્યારે “પ્રભુભક્તિ”એને શક્તિ આપે છે. આ મારી વિચારધારા છે, પણ તમારા વિચારો બીજા હશે….અને, એથી જ મારે તમારા વિચારો “પ્રતિભાવો” રૂપે જાણવા છે……તો, તમે આવી આપશોને ?………ચંદ્રવદન.

Entry Filed under: સુવિચારો. .

17 Comments Add your own

  • 1. pragnaju  |  April 13, 2009 at 4:44 am

    માના સ્પર્શનો અનુભવ બાળક માટે પ્રેમની પહેલી ભાષા છે, જે બાળક પોતાની જાતે જ શીખી લે છે. તે તેનો જવાબ પણ આપે છે, આથી જ તે માના ખોળાની વારંવાર માંગણી કરે છે. વિશેષજ્ઞાો અને વેદોમાં જણાવ્યા પ્રમાણે બાળકને માના ખોળામાં રહેવાથી જેટલું સુખ મળે છે તેટલું સુખ બીજા કશાયથી મળતું નથી. બાળકના રોગ અને મુશ્કેલીઓનું એક જ સમાધાન છે- માતાપિતાના સ્પર્શનો અનુભવ અને પ્રેમ. આવો જાણીએ માતાનો સ્પર્શ બાળક માટે કેટલો મહત્ત્વનો છે અને તેને તેનાથી શું અનુભવ થાય છે.

    Reply
  • 2. ben patel  |  April 13, 2009 at 2:27 pm

    Very well said
    I like it
    Keep on writing
    Ben Patel
    Lancaster.I

    Reply
  • 3. P Shah  |  April 13, 2009 at 6:08 pm

    very nice !

    Reply
  • 4. અક્ષયપાત્ર  |  April 14, 2009 at 1:56 am

    અનુભવ સાથે જ્ઞાન વધે છે તે વાત સાચી પરંતુ એક જ પ્રકારના અનુભવથી દરેક વ્યક્તિ પોતાના વિચાર પ્રમાણે અર્થઘટન કરે છે. અને એ જ રીતે અનુભવનો ઉપયોગ અલગ પ્રકારના લોકો અલગ રીતે કરવાના.

    Reply
  • 5. Vishvas  |  April 15, 2009 at 6:44 am

    જય શ્રીકૃષ્ણ કાકા,

    સાચી વાત છે માનવ અનુભવે શીખે છે, કેટલીક વાર આપણને થયેલા અનુભવોને આધારે આપણાં સ્વજનો કે સંતાનોને આપણે શીખની સાથે અમુક ન કરવાનું કહીએ છીએ,પણ જો એ જાતે એ વાતનો અનુભવ નહી કરે તો એ કાંઈ નહી શીખી શકે જીવનનો સંઘર્ષ કરતાં પણ.વળી રેખાબેને સરસ કહ્યું ભિન્ન માથે ભિન્ન મતિ.

    આપનો ડો.હિતેશ ચૌહાણ

    Reply
  • 6. Bina  |  April 17, 2009 at 4:58 pm

    Nice thoughts!

    Reply
  • 7. Ramesh Patel  |  April 19, 2009 at 3:32 pm

    જીવનનું ઘડતર અને અનુભવનો આધાર,

    પ્રભુની કરુણા અને નસીબની બલિહારી

    અમે અને તમે ,ગાડી દોડી સાચા રસ્તે તો ફાવ્યા

    ,ભાઈ જીવન તો સંગ્રામ છે.

    રમેશ પ્પટૅલ(આકાશદીપ)

    Reply
  • 8. ભાવેશ કોટક  |  April 25, 2009 at 1:41 pm

    મને અતિશય ગમી ગઈ છે આ સાઈટ વખાણવા લાયક અક્ષરો નથી.

    Reply
  • 9. Harilal Lad  |  April 26, 2009 at 5:41 pm

    There is nothing new about, every body in their life learn from the expireance .Brother at end expireance is great teacher one must learn from it.Its nice of you to remind the society of ours,
    cxs,
    Harilal.

    Reply
  • 10. Harilal Lad  |  April 27, 2009 at 9:44 pm

    Mata pita ne namaste it very good read it over and over again and again very feeling {tauch my heart } very good keep the work brother and god bless you in your journey.
    Harilal.

    Reply
  • 11. DR. CHANDRAVADAN MISTRY  |  April 28, 2009 at 2:10 am

    Email Response of GOPAL SHROFF>>>>>>

    rom: Gopal Shroff
    Subject: Re: Fw: SUVICHARO-POSTS on HOME of CHANDRAPUKAR
    To: “chadravada mistry”
    Date: Sunday, April 26, 2009, 2:16 PM

    Thanks this very nice
    Gopal Shroff

    Reply
  • 12. dmistry  |  April 30, 2009 at 11:09 am

    very nice thoughts

    Reply
  • 13. Capt. Narendra  |  June 29, 2009 at 2:01 am

    Deep, contemplative thoughts.

    Reply
  • 14. Harnish Jani  |  June 29, 2009 at 2:47 am

    Nice- Thanx/

    Reply
  • 15. Tejas Shah  |  June 29, 2009 at 9:55 am

    Very well thoughts. Thanks for sharing.

    Reply
  • 16. Dhavalrajgeera  |  June 29, 2009 at 12:55 pm

    Thanks for sharing.
    Trivedi Parivar
    http://www.yogaeast.net

    Reply
  • 17. MUKUND THAKKAR  |  October 20, 2009 at 10:16 am

    Lifes with out water is possible ,

    Life without food is also possible.

    but life without experience is impossible.

    Reply

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Meta

Recent Comments

Neela on ચંદ્રવિચારો શબ્દોમાં (૧૧)
pragnaju on ચંદ્રવિચારો શબ્દોમાં (૧૧)
dhavalrajgeera on ચંદ્રવિચારો શબ્દોમાં (૧૧)
Dilip Gajjar on બે ચકલીની વાત
પંચમ શુક્લ on ચંદ્રવિચારો શબ્દોમાં (૧૧)

Top Posts

Recent Posts

Blog Stats

 

April 2009
M T W T F S S
« Mar   May »
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  

Archives

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Spam Blocked