સુવિચારો
March 3, 2009



“સમજણ”
સમજ સાથે કાર્ય કરો,…સમજ ના હોય તો પુછીને કરો,…પુછ્યા બાદ, સમજ ના પડી હોય તો ફરી પુછો, ….પુછવા માટે અચકાશો કે શરમાશો નહિ,……જો તમે કાર્ય સમજ વગર કરશો તો એ તમારી મુર્ખાઈ છે !…….ચંદ્રવદન.
કોઈ કાર્ય, ચીજ, કે ઘટના ને સમજવું અને કરવું એ પ્રથમ પગલું,…..સમજ્યા બાદ, તમે તમારી શક્તિ-બુધ્ધિ અજમાવશો તો તમે વિજ્ઞાન તરફ જાશો, અને ફેરફારો શક્ય હશે કે નવી શોધ હશે !……ચંદ્રવદન.
બે શબ્દો
ઉપર પ્રગટ કરેલા બે ” ચંદ્ર-સુવિચારો ” છે, અને વિષય છે ” સમજણ “. માનવને બુધ્ધિ આધારીત સમજ-શક્તિ મળી છે. ઘણી વાર માનવી બુધ્ધિનો સહારો લેવાનું ભુલી જાય છે, અને મુર્ખાઈભર્યા કાર્યો/વર્તન કરે છે. જ્યારે માનવી બુધ્ધિનો સહારો લેય ત્યારે કાર્ય સરળતાથી કે સફળતાથી કરી શકે છે. અરે, એટલું નહિ, પણ એ એ માનવ-શક્તિ એવી છે કે માનવીને એ નવી શોધની દિશા તરફ પણ લઈ જાય છે…..જ્યારે જ્યારે માનવી આ પ્રમાણે સમજણ સાથે કરે ત્યારે એ પ્રગતિના પંથે હોય છે, અને એ પ્રગતિમાં છુપાયલી છે ” ભક્તિ “. ………….ચંદ્રવદન.
FEW WORDS
Today’Post’s title is ” SUVICHARO ” meaning ” PEARLS of WISDOM “ 2 thoghts convey the message that Humans must do all ACTIONS after fully understanding what he is doing & if he/she does that then the Action intented is accomplished well & is also it done with ease, If one does it without the understanding, then one is a FOOL.
The actions done with the intelligence can lead to progess & even New Discoveries. >>>>>> CHANDRAVADAN.
Entry Filed under: સુવિચારો. .
12 Comments Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed
1.
KANTILAL KARSHALA | March 3, 2009 at 6:05 pm
જય ગુરુદેવ,
ચંદ્રવદભાઈ મિસ્ત્રી,
સમજણ વિશે સુવિચાર ખુબ જ સુંદર છે. જો તે આચરણમાં લાવે તો જીવન ધન્ય બની જાય.
નમ્ર સુચન :
http://gaytrignanmandir.wordpress.com/
કાંતિભાઈ કરશાલા,
2.
Suresh Jani | March 3, 2009 at 6:25 pm
પુછે પંડીત થવાય.
3.
અક્ષયપાત્ર | March 3, 2009 at 7:49 pm
અયોગીને નથી બુદ્ધિ, અયોગીને ન ભાવના,
ન ભાવહીનને શાંતી, સુખ ક્યાંથી અશાંતને?
4.
pragnaju | March 3, 2009 at 7:52 pm
એક બસ સમજણ જો આવી જાય તો ?
જે મળ્યું તેમાં જો ફાવી જાય તો ?
—————————
ડગલે ને પગલે નડી છે;
જ્યારથી સમજણ પડી છે.
————————————–
સમજણ વિના રે સુખ નહીં જંતને રે;
વસ્તુગતિ કેમ કરી ઓળખય ?
આપમાં વસે છે આપનો આતમા રે,
તેણે કાંઈ જીવપણું નવ જાય. સમજણ..
—————————————
અણીને વખતે મદદગાર થઈ પડી કેવી
આપણા વચ્ચે છટકબારીઓ સમી સમજણ…
5.
Capt. Narendra | March 3, 2009 at 9:31 pm
Cogent. Reaches one’s heart. If people develop a little humility and try to understand others’ point of view, things could be so simple!
6.
પ્રવિણ કે.શ્રીમાળી | March 4, 2009 at 3:42 am
આદરણીય ચંદ્રવદનભાઈ.
સાદર નમસ્કાર !
કુશળ હશો જ.
ખુબ જ સુદર વિચરો છે, મેં જોયું છે કે આપ હમણાં થી દરરોજ નવી પોસ્ટ પ્રસ્તૃત કરો છો, તે માટે આપ અભિનંદન ને પાત્ર છો.
અભિનંદન.
- પ્રવિણ કે.શ્રીમાળી
7.
jayeshupadhyaya | March 4, 2009 at 5:30 am
સરસ
ન આવડવું એ શરમની વાત નથી શીખવાનો પ્રયત્નન કરવો શરમની વાત હોય છે
8.
jayeshupadhyaya | March 4, 2009 at 5:32 am
સરસ
ન આવડવું એ શરમની વાત નથી શીખવાનો પ્રયત્નન કરવો શરમની વાત હોય છે
સમજણ ન પડવી એ શરમની વાત નથી સમજવાનો પ્રયત્ન ન કરવો શરમજનક છે
9.
Vishvas | March 4, 2009 at 6:12 am
જય શ્રીકૃષ્ણ કાકા,
પૂછતા નર સદા સુખી.
સાવ સાચી વાત.દરેક વ્યક્તિ બધું શીખીને નથી આવતી તેથી શીખવા જાણવા ઉત્સુક રહેવું જોઈએ અને ન સમજાય તો કોઈ આવડતવાળા કે અનુભવીને પૂછવામાં નાનમ ન રાખવી જોઈએ.
આપનો ડો.હિતેશ ચૌહાણ.
10.
nikhil joshi | March 4, 2009 at 1:54 pm
nice job being done by u through blogging…
best wishes…keep it up….
-nikhil
http://www.nikhiljoshi2007.blogspot.com
http://www.nadnrityanatya.blogspot.com
email: joshinikhil2007@gmail.com
11.
Gopal Shroff | March 4, 2009 at 6:12 pm
This true if you do anything with under standing will give lots off satisfaction.
12.
neetakotecha | March 4, 2009 at 8:57 pm
vat 200% sachchi pan…
badhane em che ke sauthi vadhare budhdhi marama j che..enu shu??