ચંદ્ર ભજન મંજરી (2)
February 23, 2009 at 1:19 am 15 comments
ગણેશ વંદના
જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ દેવા,
સ્વીકારો વંદન મારા, જય ગણેશ દેવા !…જય
માતા જેની પાર્વતી, પિતા મહાદેવા,
પ્રથમ પુજા કરીએ તમારી ઓ દેવા !….જય
સંકટ કાપો, જ્ઞાન આપો, ઓ ગણેશ દેવા,
ધરીએ અમો પ્રેમથી, લાડુ અને મેવા !…જય
ચંદ્રવદન.
બે શબ્દો
તમે મારી “ચંદ્ર ભજન મંજરી ” વિડીયો-સીડીની શુભ શરૂઆતની ક્લીપ દ્વારા મારા રચેલા ભજનોને કોણે સુર-સંગીત આપ્યું, તેમજ અન્યએ સહકાર આપ્યો હતો એ બારે જણ્યું….અને હવે, તમે મારી ” ગણેશ વંદના ” સાંભળી…આશા છે કે તમોને એ ગમી હશે…..પ્રતિભાવો દ્વારા મને જરૂરથી જણાવવા કૃપા કરશો….કરશોને ?…….ચંદ્રવદન.
FEW WORDS
This Post is the 1st BHAJAN/PRARTHNA..a GANESH VANDANA on the VCD of my CHANDRA BHAJAN MANJARI. I hope you liked it as you listened to it…then, I request you to post your COMMENT for this Post….THANKS in advance>>CHANDRAVADAN.
Entry filed under: ભજનો. Tags: .
1.
chandravadan | February 23, 2009 at 1:47 am
1. pragnaju | February 22, 2009 at 2:17 pm
જાણે મનની સિક્સ-પેક એબ્સની સીડી-વીસીડી!
Edit Comment
2. Vishvas | February 22, 2009 at 2:30 pm
જય શ્રીકૃષ્ણ કાકા,
માફ કરશો પણ આ વિડિયો જોઈ શકાતો નથી.તો આપ ઘટતુ કરશો.
Edit Comment
3. DR. CHANDRAVADAN MISTRY | February 22, 2009 at 3:32 pm
TO ALL VISITORS to this Site & reading this Post, my APOLOGIES as there is some technical problem that you are unable to view the video. I had UPDATED the Post & added the WORDS of the VANDANA for your reading now. REQUESTING you to REVISIT the Site & view the VIDEO when it can be played. THANKS !
2.
chandravadan | February 23, 2009 at 1:56 am
These 3 COMMENTS were made on the OLD POST on which there was a technical problem & it was not possible to VIEW/PLAY the Video.These comments are here REPOSTED. I hope Pragnajuben & Hitesh (Vishvas ) will REVISIT the Site & PLAY the Video. I hope you enjoy this Post !
3.
Geeta Intwala | February 23, 2009 at 6:59 am
Dear Chandravadanbhai
I really enjoyed the Ganesh Vandana video bhagan.
Thank you.
Geeta
4.
Vishvas | February 23, 2009 at 9:57 am
જય શ્રીકૃષ્ણ કાકા,
આખરે મહાશિવરાત્રીના દિને ભગવાન ગણેશના પણ દર્શન થયા.કદાચ આ યોગ જ સર્જાવવાનો હશે.આપ સર્વેને શુભ અને મંગલકારી મહાશિવરાત્રી.ભોળાનાથની કૃપા હંમેશા બની રહે.
આપનો ડો.હિતેશ ચૌહાણ
5.
અક્ષયપાત્ર | February 23, 2009 at 11:53 am
સવારના પાંચ વાગ્યે આપની પોસ્ટ કરેલી ગણેશ સ્તુતિ સાંભળી દિવસની શુભ શરૂઆત પ્રસન્નતાથી થઈ.
6.
pragnaju | February 23, 2009 at 3:02 pm
ૐ નમઃ શિવાય.
7.
Gypsy | February 23, 2009 at 4:09 pm
ગણેશવંદનામાં શ્રી ગજાનનની વિવિધ મૂર્તીઓનાં દર્શન તથા અરજણભાઇના મધુર કંઠે સાંભભળવા મળેલ ભજનથી મન પ્રસન્ન થયું. પ્રાત:કાળમાં અદ્ભુત શ્રવણઆનંદ આપવા માટે આભાર. આવી જ રીતે ભક્તિ-આનંદનો આસ્વાદ કરાવતા રહેશો એવી વિનંતી.
8.
Nalini Mistry | February 23, 2009 at 9:28 pm
really liked the Ganesh Bhajan – thanks Mama
9.
Rajendra M.Trivedi, M. D. | February 24, 2009 at 12:42 am
Dear Chandravadan,
Good Start and wish you keep going.
Lord Ganesh and his fathe shivji on Mahashivratri”s Day keep all you wish come true in the time of your life.
Rajendra and Trivedi Parivar
10.
Dinesh Mistry | February 24, 2009 at 8:12 pm
Namaste Chandravadanbhai
Very soothing and very relaxing. This has now put sound to the poetary and can be enjoyed as you work on the computer. Congratulaions and Thank You.
11.
DR. CHANDRAVADAN MISTRY | February 25, 2009 at 9:47 pm
An Email Response to the Post>>>>
Re: NEW POSTMonday, February 23, 2009 5:31 AM
From: “Mukund Desai ‘MADAD’” View contact details To: emsons13@verizon.netgood tune
From :
Mukund Desai
12.
Dilip Gajjar | March 1, 2009 at 9:49 pm
Congratulation to you for this vedio launching I have herad Ganesh deva stuti..very nice singer and film as well..
13.
Chirag Patel | March 6, 2009 at 7:56 pm
ચન્દ્રવદનભાઈ, બહુ વખતે મુલાકાત લીધી અને ગણેશવંદના વાચીને ખુબ જ સરસ લાગ્યું.
14.
jaydeep | March 8, 2009 at 11:43 am
1st of all i am really intrested all bhajanawaly.
like.ganesha, shreekrishna,ram,mataji,
that vedio like very nice listed
Jayshree Krishna MAMADADA
Jaydeep Mistry
15.
Chintan | March 16, 2009 at 1:35 am
Great work