Archive for January 23rd, 2009
સુવિચારો
સુવિચારો
મૃત્યુ અચાનક આવે છે, એ સંદેશા વગર આવે છે ! ડરશો નહી, જીવનમાં સતકર્મો કરતા રહો !…….ચંદ્રવદન્.
બે શબ્દો
માનવી જન્મ સાથે જ મૃત્યુને સંગાથે લાવે છે. આ જ્ઞાનથી ભયભીત ન થવું જોઈએ. કિન્તુ, માનવીએ એટલો ખ્યાલ રાખવો જોઈએ કે એ અચાનક અને જરૂર આવે છે. જો માનવીને આ વિષે “પુર્ણ જ્ઞાન ” થાય ત્યારે એને સતકર્મો કાલે નહી પણ ”આજે જ, હમણા જ” કરવા પ્રેરણા મળે છે.
. આ મારો મત છે. તમે શું કહો છો ?>>>>ચંદ્રવદન.
FEW WORDS
A Humanbeing born on this Earth must die one day….& the death comes suddenly. Therefore, he/she instead of living in fears, should perform GOOD ACT TODAY, NOW & must not postpone that to TOMORROW or the FUTURE ! >>>>>Chandravadan.
8 comments January 23, 2009
