Archive for December 3, 2008
ચંદ્ર સુવિચારો…CHANDRA SUVICHARO
ભક્તિપંથે અંધકાર દૂર કરી, જાગ્રુત બની,પ્રભુક્રુપાનો લ્હાવો લ્યો !
બે શબ્દો
ભક્તિપંથે માનવી સફર કરે ત્યારે આ સુવિચારને ધ્યાન લ્યો…..આ પ્રમાણે, આ પ્રથમ “સુવિચાર”
સાથે શરૂઆત છે. આ પોસ્ટ બાદ થોડા દિવસમાં બીજો વિચાર પ્રગટ કરીશ. આ વિચારને
વાંચી તમે જરૂરથી તમારો પ્રતિભાવ આપશો એવી આશા છે……અને, એ પણ આશ છે
કે તમે ફરી પધારી બીજી પોસ્ટરૂપે પ્રગટ વિચારને વાંચશો અને ફરી પ્રતિભાવ પણ આપશો.
ચંદ્રવદનના જય શ્રી કૃષ્ણ !
Recent Comments