કોઈ કહે આમ કર,
કોઈ કહે તેમ કર,
હવે, તું જ કહે હું શું કરું ?.. ટેક
નુતન વર્ષાભિનંદન……HAPPY NEW YEAR
29 comments October 29, 2008
21 comments October 28, 2008

18 comments October 25, 2008
10 comments October 24, 2008

6 comments October 14, 2008

17 comments October 13, 2008
આજે છે આસો સુદ સાતમ.સાતમું નવલું નોરતું.તો આજે પ્રસ્તુત છે એક વધુ ગરબો.પણ જાણો છો આ ગરબાની વિશેષતા શું છે…? આ ગરબાના રચયિતા છે આપણા નવા મિત્ર ડો.ચંદ્રવદન મિસ્ત્રી. આમ પણ હવે જ્યારે ગુજરાતી સાહિત્યનો ચસકો લાગ્યો છે ત્યારથી ગુજરાતી રચના માણવા ખાંખાખોળા તો કરતો જ હોઉં છું તો આમ જ મને મલી ગયો ડો.ચંદ્રવદન મિસ્ત્રીનો બ્લોગ ચન્દ્રપુકાર.અને ખરેખર તેઓ ખૂબ સારી રચનાઓ લખે છે.અને બસ મન થયું કે તેમને મનના વિશ્વાસને દ્વારે આમંત્રણ પણ આપી દીધું.તેઓ અહીં આવ્યા અને મહેમાનગતી સાથે સાથે તેમની રચનાને મૂકવાની પરવાનગી પણ આપી તો માણો તેમના આ ગરબાને.અને હાં તેમના વિગતવાર રચનાઓને માણવા તેમના બ્લોગ ચન્દ્રપુકારની પણ મુલાકાત જરૂરથી લેજો.
4 comments October 9, 2008

5 comments October 6, 2008

આજે નવરાત્રીનો ત્રીજો દિવસ,,,,,નવરાત્રીના દિવસો જે મેં
બચપણમાં ગુજરાતના વેસ્મા ગામના ભુરીયા ફળીયે નિહાળેલા
તે કદી પણ ભુલાય તેમ નથી.
અમારી કુળદેવી ખોડીયાર માતા છે…..નવરાત્રીના દિવસોમાં
કુળદેવીના સ્મરણ સાથે, ફળીયા વચ્ચે માટલીઓ અને દીવાઓ
મુકી, ફળીયાવાસીઓ/ ગામવાસીઓ જે આનંદમાં ગરબાઓ ગાતા
તે કદી પણ ભુલાય તેમ નથી…એ દ્રશ્ય તો મારા હૈયામાં અમર
છે,
બસ, આ હ્રદયભાવથી જ “ખોડિયાર માત રંગ “ના કાવ્યની
રચના ૧૯૮૮માં થઈ હતી. નવરાત્રીના ઉત્સવે આ કાવ્ય
” ચંદપૂકાર ” પર પ્રગટ કરી, કુળદેવી ખોડીયાર માતાને
યાદ કરવાની તક લીધી છે. તમે અંબામાતાને કે તમારી
કુળદેવીને યાદ કરી, આ પોસ્ટ વાંચવા પધારશો….અને
“એ શબ્દો ” પતિભાવરૂપે આપશોને ?….ચંદ્રવદન
5 comments October 2, 2008
| Neela on ચંદ્રવિચારો શબ્દોમાં (૧૧) | |
| pragnaju on ચંદ્રવિચારો શબ્દોમાં (૧૧) | |
| dhavalrajgeera on ચંદ્રવિચારો શબ્દોમાં (૧૧) | |
| Dilip Gajjar on બે ચકલીની વાત | |
| પંચમ શુક્લ on ચંદ્રવિચારો શબ્દોમાં (૧૧) |