મમતાની ગોદ

May 9, 2008

ઓ મા, ઓ મારી મા,

ગોદમાં તારી મુજને દે રમવા

બસ એટલું માંગું મારી મા,

ઓ મા, ઓ મારી મા….ઓ મા ….(ટેક)

 

તારા પ્રેમ ઝરણાનું નીર મેં તો ચાખ્યું,

તારા હેત-ભર્યા હાથોએ મુજ મસ્તક પંપાળ્યું,

હવે, તારી હેત-સરિતામાં મને તરવા દે,

ઓ મા, ઓ મારી મા,…. ઓ મા…(૧)

 

તારા ચરણસ્પર્શ કરી હું તો પાયે લાગું,

તારા પગ તળે રહ્યું મારૂ સુખ ને સ્વર્ગ !

હવે, તારા શરણે જીવન મારૂ વહેવા દે,

ઓ મા, ઓ મારી મા,…..ઓ મા…. (૨)

 

તારા હાસ્યમાં મારૂ હાસ્ય,

તારા નયને પ્રભુને નિહાળું,

હવે તો, ચંદ્રને ગોદમાં લેજે,

ઓ મા, ઓ મારી મા……ઓ મા…. (૩)

 

                         ડો. ચંદ્રવદન

 

     

Entry Filed under: કાવ્યો. .

4 Comments Add your own

  • 1. pravinash1  |  May 9, 2008 at 5:25 pm

    તારી યાદોમા મુજને નહાવા દે
    બસ એક ઝલક દિખલાવી દે
    હે મા હે મા

    Reply
  • 2. Dilip Patel  |  May 9, 2008 at 11:51 pm

    ચંદ્રવદનભાઈ,
    આ રવિવારે આવી રહેલા ‘મધર્સ ડે’ ને અનુરૂપ માતૃપ્રેમના ઝરણાંમાં ઝંપલાવવા પ્રેરતી ને તરબતર કરાવી તાજગી અર્પતી તેમજ ગુણિયલ મા ની ગરિમા ગાતી આ મહિમાવંતી રચના પીરસવા બદલ આપનો આભાર.
    દિલીપ પટેલ, ઓરેંજ

    Reply
  • 3. Ramesh Patel  |  May 21, 2008 at 3:56 pm

    Experiencing a feeling with this beautful poem .Real heart touching words.
    Ramesh Patel(Aakashdip)

    Reply
  • 4. GOPAL SHROFF  |  July 29, 2008 at 3:38 pm

    EXCELLENT. I THINK THIS IS BEYOND MY THINKING. THANK YOU SO MUCH

    Reply

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Meta

Recent Comments

dr.j.k.Nanavati on ચંદ્રવિચારો શબ્દોમાં (૮)
Ishvarbhai R. Mistry… on ચંદ્રવિચારો શબ્દોમાં (૮)
DR. CHANDRAVADAN MIS… on ચંદ્રવિચારો શબ્દોમાં (૮)
DR. CHANDRAVADAN MIS… on ચંદ્રવિચારો શબ્દોમાં (૮)
mrunalini on ચંદ્રવિચારો શબ્દોમાં (૮)

Top Posts

Recent Posts

Blog Stats

 

May 2008
M T W T F S S
« Apr   Jun »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

Archives

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Spam Blocked