પ્રભુ કેમ આવું થાય છે ?
April 23, 2008
પ્રભુ કેમ આવું થાય છે ?
વેબસાઈટ પર પધાર્યા અનેક
સ્વાગત કર્યું લાવી ભાવલાગણીઓ અનેક
કિન્તું હૈયે પ્રષ્ન રહે છેઃ વેબસાઈટ સૌને ગમી કે નહી ?
પ્રભુ કેમ આવું થાય છે હૈયે ?….૧
આપેલ અભિપ્રાયો બધા વાંચી ગયો
સાઈટ ગમી છે સૌને જાણી હૈયે આનંદ થયો
કિન્તુ પ્રષ્ન રહે છે; વેબસાઈટ પર ફરી સૌ આવશે કે નહી ?
પ્રભુ આવું થાય છે હૈયે ?…….૨
ધીરે ધીરે સમય વહેતો જાય છે
વેબસાઈટ પર સૌ અભિપ્રાયો મુકતા જાય છે
હવે હૈયે પ્રષ્નનો જવાબ છે; વેબસાઈટ તો સૌની પ્યારી છે
પ્રભુ મુજ હૈયામાંથી તુંજને આભાર છે….૩
એપ્રિલ ૨૩ ૨૦૦૮ ચન્દ્રવદન્
Entry Filed under: કાવ્યો. .
7 Comments Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed
1.
pragnaju | April 24, 2008 at 6:18 pm
હવે હૈયે પ્રષ્નનો જવાબ છે; વેબસાઈટ તો સૌની પ્યારી છે
છતાં પૂછો છો !આવું…
યાદ આવ્યો રમેશ
ઝાડ એના પાંદડાંને પૂછે છે- કેમ ?
તું મારું નથી એવો શા માટે પડ્યો તને વ્હેમ?
પાંદડાએ પૂછ્યુ કે, મારું નામ પાન છે
તો શા માટે તારું નામ ઝાડ છે?
શા માટે તારી ને મારી વચ્ચાળ
આમ ડાળી ને ડાળખાંની આડ છે?
અને નયન કહે
ચાલો સૌ આ સંબંધોની વણજારોને બીજે રસ્તે વાળી દઈએ,
સંબંધો સમણાંનાં ઝુમ્મર, ઝુમ્મર યાને ફૂટી જવાની ઘટના ઉર્ફે…
2.
Dinesh Mistry | April 25, 2008 at 7:31 pm
Namaste Chandravadanbhai
This poem has absolutely captured the inner feelings about how one feels whenever he/she embarks on a new project. Two years ago you did not even have the ability to use computer let alone have an email. In a very short period of time you have excelled at Gujarati website which has achieved far higher interest and inspiration than any community organisation have been able to achieve.
I offer my humble solute to a very heartleft expression of your feeling which has been conveyed in this poem
Kind Regards
Dinesh Mistry, Preston, UK
3.
Dr.Shashikant Mistry | April 28, 2008 at 4:30 pm
I agree with everything Dineshbhai from Preston wrote in his comments. He indeed expressed what was in my heart. Thank you.
4.
Arvind Devalia | May 2, 2008 at 4:17 pm
Dear Dr Chandravadan bhai
Thanks for another great post - I know my late father would have been very impressed with your work and website.
Keep up the good work and I shall certainly visit again. I will also show your website to my mother.
Love and best wishes
Arvind Devalia
London, UK
5.
j. | May 3, 2008 at 12:47 pm
one more spontaneous creation…
“વેબસાઈટ પર ફરી સૌ આવશે કે નહી ?”
બ્લૉગજગતમાં મોટે ભાગે “મારું સાંભળો, મારું વાંચો” નો પોકાર હોય છે … નવોદિતો માટે ખૂબ સારું માધ્યમ છે, છતાં પોતાનું સ્થાન બનાવતાં દરેકને સમય લાગતો હોય છે.
નિયમિત લખતાં રહીને, ઉત્તરોત્તર પ્રગતિ કરતાં રહો, અને વાચકોના મનમાં અનેરું સ્થાન બનાવો તે માટેની હાર્દિક શુભેચ્છાઓ
J.
6.
વિશ્વદીપ બારડ | May 3, 2008 at 3:39 pm
Good luck and welcome to Gujarati Blog’s world.
7.
Pinki | May 12, 2008 at 12:07 pm
hello uncle,
nice one
first time i visited ur blog
enjoyed…